Sun Pharma Requirement In Gujarat 2024: પ્રોસેસ ડેવલપમેન્ટ લેબમાં એક્ઝિક્યુટિવ માટે ભરતી 2024 લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો

Sun Pharma Requirement In Gujarat 2024 : સન ફાર્મા એક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની છે જો તમે ગુજરાત ના છો અને સન ફાર્મા કંપની માં જોબ કરવા ઈચ્છતા હોય તો તમારા માટે સારા સમાચાર છે કેમ કે સન ફાર્મા કંપની માં પ્રોસેસ ડેવલપમેન્ટ લેબમાં એક્ઝિક્યુટિવ માટે ભરતી બહાર આવી છે જેમાં તમે આવેદન કરી શકો છો આ લેખ માં અમે સન ફાર્મા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિષે માહિતી આપી રહ્યા છીએ ચાલો વિસ્તાર માં આ ભરતી વિષે સમજીએ,

Sun Pharma Requirement In Gujarat 2024 Highlight – પ્રોસેસ ડેવલપમેન્ટ લેબમાં એક્ઝિક્યુટિવ માટે ભરતી 2024

ભરતી Sun Pharma Requirement In Gujarat 2024
પોસ્ટ નું નામએક્ઝિક્યુટિવ/સિનિયર. એક્ઝિક્યુટિવ
ખાલી જગ્યાઓ
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitesunpharma.com
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો
sun-pharma-requirement-in-gujarat-2024
Sun Pharma Requirement In Gujarat 2024 – પ્રોસેસ ડેવલપમેન્ટ લેબમાં એક્ઝિક્યુટિવ માટે ભરતી 2024

ભરતી ની પોસ્ટ : Sun Pharma Requirement 2024 Post

  • એક્ઝિક્યુટિવ
  • સિનિયર. એક્ઝિક્યુટિવ, પ્રોસેસ ડેવલપમેન્ટ લેબ (API)

શૈક્ષણિક લાયકાત – Sun Pharma Executive/Sr. Executive Job Educational Required

  • ઉમેદવારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં MSc કરેલું હોવું જોઈએ

પગાર ધોરણ – Sun Pharma Executive/Sr. Executive Salary

  • અનુભવને આધારે પગાર નક્કી કરવામાં આવશે

કંપનીનું સરનામું – Sun Pharma Requirement 2024 Job Address

Plot No- 24/2&25 Phase IV, GIDC ઔદ્યોગિક વસાહત, પાનોલી – 394 116, જિ. ભરૂચ

નોકરીની ભૂમિકા – Sun Pharma Executive/Sr. Executive Job Role

એક્ઝિક્યુટિવ/સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે પ્રોસેસ ડેવલપમેન્ટ લેબ (API) માં એક્ઝિક્યુટિવ, અને ફાર્માસ્યુટિકલ પ્રક્રિયાઓના વિકાસ અને ઑપ્ટિમાઇઝેશનમાં માં કાર્ય

મહત્વના કૌશલ્યો – Key Skills Sun Pharma Requirement 2024

  • લેબમાંથી પ્લાન્ટ સ્કેલમાં ટેકનોલોજી ટ્રાન્સફર માહિતી
  • OOS/OOT નું મુશ્કેલી નું નિવારણ કરવું
  • ડેટા વિશ્લેષણ અને સમીક્ષાની માહિતી
  • ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયા અને સુધારા

કેવી રીતે અરજી કરવી Sun Pharma Requirement 2024 Apply Online

જો તમે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપવા માંગતા હોય અને સન ફાર્મા કંપની માં નોકરી કરવા ઇચ્ચતા હોય તો તમારો બયોડતા નીચે આપેલા ઈમેલ માં સેન્ડ કરો

  • priteshd.patel@sunpharma.com

આ પણ વાંચો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group