CRPF Sports Constable Recruitment 2024 | CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી 2024 ખાલી જગ્યાઓ : 169 લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો | CRPF Recruitment 2024

CRPF Sports Constable Recruitment 2024: મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે દ્વારા ફરી એક વાર દેશ ના બેરોજગાર ઉમેદવારો માટે સરકારી ભરતી બહાર પાડવામાં આવી છે તાજેતરમાં CRPF દ્વારા CRPF Sports Constable ભરતી બહાર પાડવા માં આવી છે, CRPF માં સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય એમના માટે 15મી ફેબ્રુઆરી સુધી વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે આ લેખ માં અમે ઓનલાઇન ફોર્મ ની લિંક, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નીચે જણાવીશું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે CRPF Sports Constable Recruitment 2024 ને લગતી તમામ માહિતી નીચે આપવામાં આવી છે,

CRPF Sports Constable Recruitment 2024 Highlight – CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી 2024

ભરતી બોર્ડ CRPF Sports Constable Recruitment 2024
પોસ્ટ નું નામસ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી 2024
ખાલી જગ્યાઓ169
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ15/02/2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitecrpf.gov.in

CRPF Sports Constable Recruitment 2024 Exam Date

ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 16/01/2024 થી 15/02/2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ :

  • સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ

કુલ ખાલી જગ્યાઓ :

  • ટોટલ : 169

શૈક્ષણિક લાયકાત – CRPF Sports Constable Recruitment 2024 Qualification

CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલની નોકરીઓ માટે પાત્રતા અને રુચિ ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો પાસે નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.

  • ઉમેદવાર 10 પાસ હોવો જોઈએ
  • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે ની પાયા ની જાણકારી હોવી જોઇએ.

CRPF Sports Constable Recruitment 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

CRPF Sports Constable Recruitment 2024 Age Limit :

  • ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ
  • ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ 22 વર્ષ
  • નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે

પગાર ધોરણ:

  • 21700 – 69100 /- પ્રતિ માસ

પરીક્ષા ફી:

  • CRPF જાહેરાત મુજબ કોન્સ્ટેબલ સરકારી નોકરીની અરજી ફોર્મની ફી સત્તાવાર વેબસાઇટ પર નેટ બેન્કિંગ, UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા વિભાગને ચૂકવી શકો છો.
  • માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • શૈક્ષણિક લાયકાત
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • જન્મ પ્રમાણપત્ર
  • ચરિત્ર પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા – CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા સ્પોર્ટ્સ કોન્સ્ટેબલની નોકરી માટે, ઉમેદવારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે, તે પછી જ ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે

  • રમતગમત ટેસ્ટ
  • ફિટનેસ ટેસ્ટ
  • મેડિકલ ટેસ્ટ
  • ડીવી

CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | CRPF Sports Constable Recruitment 2024 Apply Online

CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ખાલી જગ્યા માટે રુચિ ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો, વિભાગની સત્તાવાર વેબસાઇટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. CRPF કોન્સ્ટેબલ અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો

  • સૌ પ્રથમ CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સત્તાવાર વેબસાઇટના home પેજ પર જાઓ. crpf.gov.in
  • home પેજ પર “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
  • અરજી ભરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ની સૂચના વાંચો.
  • પછી CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલ ઓનલાઈન ફોર્મ લિંક પર ક્લિક કરો.
  • તે પછી વિભાગ દ્વારા નિર્ધારિત દસ્તાવેજોની નોંધણી કરો અને ફોટો અપલોડ કરો.
  • ઓનલાઈન મોડ દ્વારા અરજી ની ફી ચૂકવો.
  • તે પછી અરજી ફોર્મ સબમિટ કરો.
  • અને પ્રિન્ટ સાચવીને રાખો
સત્તાવાર વેબસાઈટક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ વાંચો :

CRPF Sports Constable Recruitment 2024 – FAQ’S

પ્રશ્ન 1: CRPF સ્પોર્ટ્સ કોન્સ્ટેબલની ભરતી માટે કેટલી જગ્યાઓ છે ?

જવાબ: 169 જગ્યાઓ માટે સરકારી ભરતી બહાર પાડવામાં આવી છે,

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group