Post Office Driver Recruitment 2024 | પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 ખાલી જગ્યાઓ : 78 લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો | Post Office Recruitment 2024

Post Office Driver Recruitment 2024 | પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 ભારત ડાક વિભાગ માં ડ્રાઈવર માટે સીધી ભરતી આવી છે જે મિત્રો Post Office Driver Recruitment 2024 માં ફોર્મ ભરવા માંગતા હોય એ ઉમેદવારો માટે આ પોસ્ટ માં Post Office Driver Recruitment 2024 તમામ માહિતી આપીએ છીએ જે કરી ને ઉમેદવાર ભારત પોસ્ટ વિભાગ માં ફોર્મ ભરી શકે અને આ ભરતી વિષે માહિતી લઇ શકે તેમજ પોસ્ટ ઓફીસ ની આ ડ્રાઈવર ની ભરતી માં કુલ જગ્યાઓ 78 માટે સીધી ભરતી Post Office દ્વારા બહાર પાડવા માં આવી છે તેમજ ફ્રોમ કઈ રીતે ભરવું પાત્રતા અને સંપૂર્ણ માહિતી આ લેખ માં આપવા માં આવી છે,

Post Office Driver Recruitment 2024 Highlight – પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024

ભરતી બોર્ડ Post Office Recruitment 2024
પોસ્ટ નું નામપોસ્ટ ઓફીસ ડ્રાઈવર
ખાલી જગ્યાઓ78
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ16/02/2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://www.indiapost.gov.in/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો
post-office-driver-recruitment-2024
Post Office Driver Recruitment 2024 | પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024

Post Office Driver Recruitment 2024 Exam Date

ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 10/01/2024 થી 16/02/2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ :

  • ડ્રાઈવર

કુલ ખાલી જગ્યાઓ :

  • ટોટલ : 78

શૈક્ષણિક લાયકાત – Post Office Driver Recruitment 2024 Qualification

Post Office Driver Recruitment 2024 નોકરી માટે પાત્રતા અને રુચિ ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો પાસે નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.

  • ઉમેદવાર 10 પાસ હોવો જોઈએ
  • ઉમેદવાર પાસે ડ્રાઈવીંગ લીસંન્સ હોવું જોઈએ

Post Office Driver Recruitment 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

Post Office Driver Recruitment 2024 Age Limit :

  • ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ
  • ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ 35 વર્ષ
  • નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે

પગાર ધોરણ:

  • 20200 /- પ્રતિ માસ

પરીક્ષા ફી:

પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 જાહેરાત મુજબ ડ્રાઈવર સરકારી નોકરીની અરજી ફોર્મની ફી સત્તાવાર વેબસાઇટ પર નેટ બેન્કિંગ, UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા વિભાગને ચૂકવી શકો છો.

  • માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • શૈક્ષણિક લાયકાત
  • આધાર કાર્ડ
  • ડ્રાઈવીંગ લીસંન્સ
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • જન્મ પ્રમાણપત્ર
  • ચરિત્ર પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા – પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા નોકરી માટે, ઉમેદવારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે, તે પછી જ ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે

  • દસ્તાવેજ ચકાસણી
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • મેરિટ યાદી

પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | Post Office Driver Recruitment 2024 Apply Online

પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી ખાલી જગ્યા માટે રુચિ ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો, વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.indiapost.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. પોસ્ટ ઓફીસમાં ડ્રાઈવર માટે સીધી ભરતી ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ અમને ફોલો કરો

  • સૌ પ્રથમ ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. : સત્તાવાર વેબસાઇટ
  • તે પછી “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
  • મિત્રો અરજી ભરતા પહેલા, સત્તાવાર સૂચના વાંચો.
  • પોસ્ટ ઓફિસ વાહન ડ્રાઈવર ઓનલાઈન ફોર્મ લિંક પર ક્લિક કરો.
  • તે પછી વિભાગ દ્વારા નિર્ધારિત દસ્તાવેજોની નોંધણી કરો અને અપલોડ કરો.
  • ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી ચૂકવો.
  • તે પછી અરજી ફોર્મ સબમિટ કરો.
  • અને પ્રિન્ટ સાચવીને રાખો
સત્તાવાર વેબસાઈટક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

Post Office Driver Recruitment 2024 – FAQ’S

પ્રશ્ન 1: પોસ્ટ ઓફિસ વાહન ડ્રાઈવરની કેટલી જગ્યાઓ છે?

જવાબ: ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની 78 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

પ્રશ્ન 2: ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ડ્રાઈવર લાયકાત શું છે?

જવાબ: ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ અને તેની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જોઈએ.

પ્રશ્ન 3: પોસ્ટ ઓફિસ ડ્રાઈવર ફોર્મ કેવી રીતે ભરવું?

જવાબ: રુચિ ધરાવતા ઉમેદવારો ભારતીય ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ પર અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી રજિસ્ટર્ડ પોસ્ટ અને સ્પીડ પોસ્ટ દ્વારા અરજી સબમિટ કરી શકે છે. જે તમામ મિત્રો ધ્યાન માં રાખે

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group