GBU Recruitment 2024 | જીબીયુ ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો | GBU Recruitment 2024

GBU Recruitment 2024: મિત્રો ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવાર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય એમને આ પોસ્ટ એક વાર જરૂર વાંચવી જોઈએ આ લેખ માં બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિવિધ પોસ્ટ માટે ભરતી અંગે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી એના વિષે વિસ્તાર માં માહિતી આપવામાં આવી છે,

GBU Recruitment 2024 Highlight – જીબીયુ ભરતી 2024

ભરતી બોર્ડ GBU Recruitment 2024
પોસ્ટ નું નામહિસાબી અધિકારી
આઇસીટી અધિકારી
મદદનીશ ઈજનેર- (સિવિલ) વિવિધ
ખાલી જગ્યાઓ
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ29-01-2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitecareer.gbu.edu.in
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
GBU Recruitment 2024 | જીબીયુ ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો | GBU Recruitment 2024
GBU Recruitment 2024 | જીબીયુ ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો | GBU Recruitment 2024

GBU Recruitment 2024 Exam Date

સત્તાવાર વેબસાઈટ પર 08-01-2024 થી ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 08-01-2024 થી 29-01-2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ:

  • હિસાબી અધિકારી
  • આઇસીટી અધિકારી
  • મદદનીશ ઈજનેર- (સિવિલ)
  • મદદનીશ ઈજનેર- (ઈલેક્ટ્રીકલ)
  • સેક્શન ઓફિસર
  • નાયબ વિભાગ અધિકારી
  • હેડ ક્લાર્ક
  • લેબ ટેકનિશિયન
  • કાર્યાલય મદદનીશ

કુલ ખાલી જગ્યાઓ:

  • જરૂરિયાત મુજબ

શૈક્ષણિક લાયકાત – GBU Recruitment 2024 Qualification:

મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો. જે નીચે આપવામાં આવેલ છે,

વય મર્યાદા – GBU Recruitment 2024 Age Limit:

  • ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ
  • નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે

પગાર ધોરણ:

પરીક્ષા ફી:

  • અરજી ફોર્મની ફી સત્તાવાર વેબસાઇટ પર નેટ બેન્કિંગ, UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા વિભાગને ચૂકવી શકો છો.
  • માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા – GBU Recruitment 2024 Selection Process

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જેની તમામ મિત્રો એ ધ્યાન લેવું

જીબીયુ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | GBU Recruitment 2024 Apply Online

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નીચે મહત્વ ની લીંક આપવામાં આવી છે જેના પરથી તમે ફોર્મ ભરી શકો છો,

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વની તારીખો – GBU Recruitment 2024 Important Dates:

જીબીયુ ભરતી 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી કરવા ની ઈચ્છા ધરાવનાર લાયક સ્નાતક ઉમેદવારોએ તેમના અરજી ફોર્મ સબમિટ કરવાના રહેશે GBU વિવિધ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજી કરો લિંક અને ફી ચુકવણી પોર્ટલ 29-01-01 સુધી ચાલુ રહેશે. GBU વિવિધ પોસ્ટની ભરતી 2024 માટેના સંપૂર્ણ સમયપત્રક ની તારીખો નીચે ચર્ચા કરવામાં આવી છે.

ભરતી ચાલુ થયા ની તારીખ 08-01-2024
અરજી કરવાની છેલ્લી તારીખ29-01-2024

આ પણ વાંચો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group