Business Idea : ઘરે બેઠા આ ત્રણ ઓનલાઈન બિઝનેસ શરૂ કરો દિવસ ના કમાઓ 3 થી 4 હજાર, જાણો કેવી રીતે કરવું

Business Idea : Start these three online businesses at home મિત્રો આજના આ બિજનેસ આઈડિયા માં અમે તમને ત્રણ એવા ઓનલાઈન સોર્સ વડે તમે આસાની થી પૈસા કમાઈ શકો એના વિષે વાત કરીશું મિત્રો ઓનલાઈન પૈસા કમાવા સરળ નથી પણ મિત્રો મુશકેલ પણ નથી આજની આ પોસ્ટ માં અમે તમારી જોડે શેર કરવા જઈ રહ્યા છીએ એવા ત્રણ બીજનેસ આઈડિયા જે તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો ઓનલાઈન બિજનેસ એટલે કે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી ને બિજનેસ કરવો,

મિત્રો ઓનલાઈન બિજનેસ એવો છે કે એમાં ઓછુ કામ કરી ને તમે વધુ પૈસા કમાઈ શકો છો અમે આજે તમારી સાથે 3 ઓનલાઈન બિઝનેસ આઈડિયા શેર કરવા જઈ રહ્યા છીએ, આ બિજનેસ આજે જ શરુ કરો આ બિજનેસ માં કોઈ પણ રોકાણ કરવા ની જરૂર નથી માત્ર ઇન્ટરનેટ ની જરુર પડશે જે તમારી પાસે હશે જ,

આ બિજનેસ વડે તમે દિવસ ના ૩૦૦૦ થી ૪૦૦૦ હજાર રૂપિયા દિવસ ના કમાઈ શકો છો ચાલો આ બિજનેસ વિષે થોડી વિગત વાત માહિતી જણાવી દઈએ

Business Idea : ઘરે બેઠા આ ત્રણ ઓનલાઈન બિઝનેસ શરૂ કરો દિવસ ના કમાઓ 3 થી 4 હજાર, જાણો કેવી રીતે કરવું

ઘરે બેઠા આ ત્રણ ઓનલાઈન બિઝનેસ શરૂ કરો

નીચે અમે ઓનલાઈન બીજનેસ કરવા માટે ત્રણ રીતો આપી છે જેના વડે તમે પૈસા કમાઈ શકો છો,

બ્લોગીંગ થી ઓનલાઈન પૈસા કમાઓ

બ્લોગીંગ: બ્લોગીંગ એક એવો બિજનેસ છે જેમાં તમેં ખુબ પૈસા કમાઈ શકો છો આ બિજનેસ માં કોઈ પણ જાત નું રોકાણ કરવાની જરૂર હોતી નથી બસ એક હોસ્ટીંગ વડે બ્લોગ ને સેટ કરો બ્લોગીંગ એ લોકો કરી શકે છે જે લોકો ને લેખન માં રસ હોય છે

  • સામગ્રી : હોસ્ટિંગ,ડોમેન અને Google Adsense મંજૂરી

Youtube વડે ઓનલાઈન પૈસા કમાઓ

મિત્રો ઓનલાઈન બીજનેસ ની દુનિયા ખુબજ મોટી છે તમે Youtube ચેનલ બનાવી છે કમાણી કરી શકો છો બસ તમારે મન પસંદ કેટેગરી પસંદ કરી ને બસ વિડીઓ બનવાના હોય છે જેમ કે બ્લોગ વિડીયો, ફૂડ બ્લોગીંગ, રસોઈ ચેનલો બનાવી શકો છો પણ મિત્રો તને જેમાં રસ હોય એના વિષે જ વિડીઓ બનાવો અને Google Adsense સાથે લીંક કરી ને કમાણી કરો

આમાં, YouTube ના નિયમો અનુસાર તમારે તમારી ચેનલ પર 500 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાકનો જોવાનો સમય પૂરો થયા પછી Google Adsense અપ્રુવ કરી ને કમાણી કરી શકો છો, YouTube માં પૈસા કમાવા આસન નથી મિત્રો મુશ્કેલ પણ નથી,

એમેઝોન વડે એફિલિએટ માર્કેટિંગ કરી ને પૈસા કમાઓ

મિત્રો આ બિજનેસ માં તમારે થોડુક સમજવું પડશે કેમ કે એમેઝોન વડે એફિલિએટ માર્કેટિંગ કરી ને પૈસા કમાવા આસન નથી પણ મુશ્કેલ પણ નથી એફિલિએટ માર્કેટિંગ માં વસ્તુ નું વેચાણ કરવા નું હોય છે અને એના પર તમને કમીશન મળે છે મિત્રો જેટલી મોધી વસ્તુ હોય છે એનું કમીશન પણ સારું હોય છે

એફિલિએટ થી તમે ખુબ જ પૈસા કમાઈ શકો છો ધારો કે તમારા જોડે એક બ્લોગ છે એમાં તમે એફિલિએટ ની લીંક મૂકી ને પણ પૈસા કમાઈ શકો છો અને youtube ચેનલ હોય તો વીડિઓ માં લીંક મૂકી ને કમાઈ શકો છો

આ પણ વાંચો :

નિષ્કર્ષ

મિત્રો અમે ઉપર ઓનલાઈન બિજનેસ કરી ને કઈ રીતે પૈસા કમાવા પણ એના વિષે માહિતી આપી છે ઓનલાઈન બિજનેસ કરવા માટે કોઈ પણ ડીગ્રી ની જરૂર નથી બસ તમારે ટાઇમ આપવો પડશે ધીરે ધીરે તમે બધું જ શીખી જશો

આશા છે કે આ 3 ઓનલાઈન બિજનેસ કરી ને તમે પૈસા કમાઈ લેશો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં જરૂર પૂછજો અમે તમારી પૂરી મદદ કરીશું આભાર અને હા અમારા ગ્રુપ માં જોડવા નું ભૂલતા નઈ,

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group