Punjab National Bank Recruitment 2024: પંજાબ નેશનલ બેંક ભરતી 2024 કુલ જગ્યાઓ 1025, અહી અરજી કરો

Punjab National Bank Recruitment 2024: પંજાબ નેશનલ બેંક ભરતી 2024 મિત્રો પંજાબ નેશનલ બેંકમાં કુલ 1025 જગ્યાઓ માટે બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેરાત મુજબ કુલ પદ 1025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે આજના આ લેખ માં અમે જણાવીશું કે આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

Punjab National Bank Recruitment 2024 Highlight

ભરતી સંસ્થાPunjab National Bank Recruitment 2024
પોસ્ટનું નામOfficer-Credit
Manager-Forex
Manager-Cyber Security
Senior ManagerCyber Security
ખાલી જગ્યાઓ1025
પગાર / પગાર ધોરણ
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા
સત્તાવાર વેબસાઇટPunjab National Bank
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો
  • Officer-Credit
  • Manager-Forex
  • Manager-Cyber Security
  • Senior ManagerCyber Security

કુલ ખાલી જગ્યાઓ

  • 1025

વય મર્યાદા

Punjab National Bank Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માં વય મર્યાદા ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ નક્કી કરવામાં આવી છે દરેક અરજદાર ની ઉમર ની ગણતરી ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના આધારે કરવામાં આવશે અને સરકાર શ્રી ના દ્વવારા નક્કી કરવામાં આવેલ sc,st અને pwd લોકો ને ઉમર માં છુટ આપવામાં આવશે,

શૈક્ષણિક લાયકાત

પંજાબ નેશનલ બેંક ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદ માટે જુદી જુદી આપવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો

  • ક્રેડિટ ઓફિસર: માટે શૈક્ષણિક લાયકાત /ICWA/ CGA/ MBA/ PG in management
  • સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ: માટે શૈક્ષણિક લાયકાત B.Tech/ MCA+ 2 Year Experience
  • ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ : માટે શૈક્ષણિક લાયકાત MBA/ PG in management+ 2 year experience
  • સાયબર સિક્યુરિટી સિનિયર મેનેજમેન્ટ: માટે શૈક્ષણિક લાયકાત B.Tech/ MCA+ 4 Year Experience

અરજી ફી

Punjab National Bank Recruitment માટે આરજી ફી જુદા જુદા વર્ગો માટે અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે જેમ કે જનરલ, ઓબીસી ઇડબલ્યુએસ વર્ગ ના લોકો માટે અરજી ફી રૂપિયા 1180 અને એસસી,એસટી, પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે 59 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે જે તમામ ઉમેદવાર નોધ રાખે, આ ભરતી માટે અરજી ફી ઓનલાઈન માધ્યમ થી દરેક ઉમેદવાર ને ચુકવવાની રહેશે,

અંતિમ તારીખ

પંજાબ નેશનલ બેંક ભરતી 2024 માટે ની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી 2024 જે સરકાર દ્વવારા નક્કી કરવામાં આવી છે તેમજ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ની તારીખ 7 ફેબ્રુઆરી 2024 થી શુરુ થઇ ગયા છે અને અંદાજે આ ભરતી ની પરીક્ષા એપ્રિલ મહિના માં લેવાય એની સંભાવના છે,

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરનામું વાંચો જે નીચે આપેલ છે,

પંજાબ નેશનલ બેંકની ભરતી માટે ની ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • દરેક ઉમેદવાર જે આ ભરતી માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તે લોકો સૌ પ્રથમ નીચે આપેલ અરજી કરો લીંક પર ક્લિક કરવાનું રહેશે,
  • પછી સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • ત્યાં હોમ પેજ પર કરિયર વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ જણાવેલ માહિતીને ભરો
  • તથા સહી તેમજ ફોટો અપલોડ કરો
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તમામ માહિતી ચેક કરો
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો
  • પછી અરજી ની પ્રિન્ટ કાઢી ને સાચવીને રાખો
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group