Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ પર ભરતી, અહીથી અરજી કરો

Gujarat High Court Recruitment 2024: મિત્રો આજના આ લેખમાં આપને ગુજરાત હાઈ કોર્ટ માં પડેલી ૧૦ પાસ પર ની ભરતી વિષે વાત કરીશું તેમજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી વિષે સમગ્ર માહિતી મેળવીશું આ ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન રીતે અરજી કરવાની રહેશે આ ભરતી માં આવેદન કરવા માટે ની છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી 2024 જેની નોધ તમામ ઉમેદવાર રાખે,આ Gujarat High Court Recruitment 2024 ભરતી ની જાહેરાત માટે અમે જેમ આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

Gujarat High Court Recruitment 2024 Highlight | ગુજરાત હાઇકોર્ટ ભરતી

ભરતી સંસ્થાGujarat High Court Recruitment 2024
પોસ્ટનું નામએટેન્ડન્ટ કમ કુક
ખાલી જગ્યાઓ18
પગાર / પગાર ધોરણ47,600
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા
સત્તાવાર વેબસાઇટgujarathighcourt.nic.in
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

પોસ્ટનું નામ

  • એટેન્ડન્ટ કમ કુક

કુલ ખાલી જગ્યાઓ

મિત્રો રેગ્યુલર પગાર માટે ની કુલ 5 પોસ્ટ અને ફિક્સ પગાર માટે એમ કરી ને ટોટલ પોસ્ટ 18 માટે ઓનલાઈન પ્રક્રિયા દ્વવારા અરજી કરવાની રહેશે,

વય મર્યાદા

જે પણ ઉમેદવાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવા માંગતા હોય તો તેમની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુ માં વધુ ઉમર 35 વર્ષ નક્કી કરવા માં આવી છે, જે પણ ઉમેદવાર ની ઉમર 18 થી 35 વર્ષ ની અંદર આવતી હોય તે તમામ ઉમેદવાર ગુજરાત હાઈકોર્ટ માં ફોર્મ ભરી શકે છે, આરક્ષિત વર્ગ માટે સરકાર શ્રી દ્વારા ઉમર માં છુટ છાટ આપવામાં આવશે,

શૈક્ષણિક લાયકાત

ગુજરાત સરકાર દ્વવારા યોજાવનાર આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત માં ૧૦ ધોરણ પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે આ ભરતી માટે ની તમામ જાણકારી નીચે સરકારી નોટિફિકેશન માં જોઈ લેવી, જેની લીંક નીચે આપવામાં આવેલ છે,

પસંદગી પ્રક્રિયા

મિત્રો ગુજરાત હાઈ કોર્ટ ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ના નમુના મુજબ દરેક ઉમેદવાર માટે લેખિત પરીક્ષા નું આયોજન કરવામાં આવશે અને છેલ્લે ડોક્યુમેન્ટ પસંદગી ના આધારે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે

પગાર ધોરણ

આ ભરતી માં પાસ થનાર ઉમેદવાર માટે પગાર ધોરણ સરકાર દ્વારા નિર્ધારિત રૂપ થી એટલે કે રેગ્યુલર પગાર ની પોસ્ટ માટે મહીને રૂપિયા 15,000 થી 47,600 અને ફિક્સ લોકો માટે 14,800 દર મહીને સરકાર દ્વવારા ચુકવવામાં આવશે,

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાનકાર્ડ
  • માર્કશીટ
  • LC
  • સહી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ગુજરાત હાઇકોર્ટ ભરતી ની સંપૂર્ણ અરજી પ્રક્રિયા

ગુજરાત હાઇકોર્ટ ભરતી માં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
નીચે આપેલ ફોર્મ માં આપેલ માહિતી ધ્યાન થી વાંચો
ત્યાં જરૂરી માહિતી ભરો
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
અંતમાં સબમિટ બટન પર ક્લિક કરો
અરજી ફોર્મ ની પ્રિન્ટ કોપી સંભાળીને રાખો

મહત્વપૂર્ણ લીંક

ઓફિશ્યિલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group