NIACL Assistant Recruitment 2024: ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી, જાણો અરજી પ્રક્રિયા

NIACL Assistant Recruitment 2024: મિત્રો આજના આ લેખમાં આપણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ જે પણ ઉમેદવાર આ ભરતી માં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા હોય એ લોકો માટે આજનો આ લેખ ખુબજ ઉપયોગી થશે આ લેખમાં આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

NIACL Assistant Recruitment 2024 Highlight

ભરતી સંસ્થાNIACL Assistant Recruitment 2024
પોસ્ટનું નામવિવધ
ખાલી જગ્યાઓ300
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા
સત્તાવાર વેબસાઇટhttps://www.newindia.co.in/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ ભરતીની જરૂરી તારીખ

મિત્રો સત્તાવાર જાહેરાત ઉજબ આ ભરતી માટે ની શુરુવાત 1 ફેબ્રુઆરી 2024 થઇ હતી અને આ ભરતી માટે લાસ્ટ તારીખ 15 ફેબ્રુઆરી 2024 સરકાર દ્વવારા નક્કી કરવામાં આવી છે,

પોસ્ટ

  • વિવિધ

કુલ જગ્યાઓ

  • 300

વય મર્યાદા

અરજી કરનાર તમામ ઉમેદવાર માટે ઓછામાં ઓછી ઉમર ૨૧ વર્ષ અને વધુ માં વધુ ઉમર મર્યાદા ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે, તેમજ ઉમર ની ગણતરી ૧ જાન્યુઆરી 2024 ના આધારે નક્કી કરવામાં આવશે અને સરકાર મુજબ sc,st,pwd કેટેગરી ના લોકો ને ઉમર માં છુટ આપવામાં આવશે,

શૈક્ષણિક લાયકાત

NIACL Assistant Recruitment 2024 ની ભરતી માટે દરેક ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ રાખવામાં આવેલ છે એટલે લે સરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ શૈક્ષણિક લાયકાત અંગે વધુ માહિતી માટે નીચે આપેલ સરકારી જાહેરાત વાંચો,

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ની પસંદગી પ્રક્રિયા માટે અરજી કરનાર દરેક ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા માં પાસ થનાર દરેક ઉમેદવાર નું ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ ચકાસણી ના આધારે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે,

અરજી ફી

NIACL Assistant Recruitment 2024 માટે અરજી ફી વિવિધ વર્ગો માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે જેમ કે

  • General/ OBC/ EWS માટે – 600 રૂપિયા
  • ST/ ST માટે – 100 રૂપિયા

ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડમાં અરજી કરવામાં માટેની પ્રક્રિયા

  • દરેક ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડશે,
  • એના માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ના હોમ પેજ પર જાવ,
  • આપેલ ફોર્મ માં જરૂરી માહિતી ભરો
  • તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરો
  • ફોટો અને સહી અપલોડ કરો
  • ફોર્મ એકવાર રી ચેક કરી ને સબમિટ ક્લિક કરો
  • અરજી ને સાચવીને રાખો,
  • અરજી ની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલશો નહિ
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ અહીં ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group