Gujarat University Recruitment 2024: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી ની જાહેરાત

VNSGU Recruitment 2024: મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે Gujarat University Recruitment 2024 તેમજ આ ભરતી સરકાર દ્વવારા તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી છે એટલે કે ૧૧ માસ ના કરાર આધારિત આ ભરતી માં કુલ વિવિધ પોસ્ટ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી ની નોટિફિકેશન અને જાહેરાત બહાર પાડવામાં આવી છે અમે આ લેખ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ ભરતી ની જાહેરાત માટે અમે જેમ આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

Gujarat University Recruitment 2024 Highlight

ભરતી સંસ્થાGujarat University Recruitment 2024
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓવિવિધ
પગાર / પગાર ધોરણ35,000/-
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ
સત્તાવાર વેબસાઇટhttps://wordcounter.net/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

પોસ્ટનું નામ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર સરકાર દ્વારા ભરતી ની જાહેરાત પ્રમાણે વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે ની કુલ પોસ્ટ ની માહિતી નીચે આપવામાં આવી છે,

ઈલેક્ટ્રીક ઈજનેર,પ્રોગ્રામર, ટેકનિકલ એડમીન, ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિકલ વોર્ડન, પ્લમ્બર, પંપ ઓપરેટર,વાયરમેન, પ્રોગ્રામર, લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ગૃહમાતા, ક્યુરેટર, જુનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક (લીગલ સેલ), ટેકનિકલ ક્લાર્ક,કમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા,પટાવાળા કમ માળી /સફાઈ કામદાર/હેલ્પર, આયા પટ્ટાવાળા, ઝેરોક્ષ મશીન ઓપરેટર, હેલ્પર, સુથાર, ગ્રાઉન્ડ મેન, સ્પોર્ટ સંકુલ સહાયક, લેબ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, વિડિયો રેકોર્ડિંગ પર્સનલ એન્ડ એડિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શૈક્ષણિક સહાયક, ગ્રાન્ટ કાઉન્સેલર, સહાયક એક્યુબેશન સેન્ટર મેનેજર વગેરે પોસ્ટ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વવારા ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે,

કુલ ખાલી જગ્યાઓ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન માં કુલ કેટલી જગ્યાઓ છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી,

વય મર્યાદા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવેલ ભરતી મુજબ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુ માં વધુ ઉમર કેટલી હોવી જોઈએ તેની કોઈ પણ માહિતી નોટિફિકેશન માં આપવામાં આવેલ નથી,

શૈક્ષણિક લાયકાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદો માટે વિવિધ રાખવામાં આવી છે જેની નોધ દરેક ઉમેદવાર નોધ રાખે,

અરજી ફી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ભરતી માટે કોઈ પણ પ્રકાર ની અરજી ફી રાખવામાં આવી નથી તમામ ઉમેદવાર ને મફત માં આ ભરતી માટે અરજી કરી શકે છે,

પસંદગી પ્રક્રિયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં અરજી કરનાર દરેક ઉમેદવાર ને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લેખિત પરીક્ષાનું પણ આયોજન થઇ શકે છે,

પગાર ધોરણ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે વધુ માહિતી માટે નીચે આપેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નું નોટિફિકેશન વાંચો,

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • LC
  • સહી
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી ડોક્યુમેન્ટ

વીર નર્મદ દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટી ભરતી માટે અરજી પ્રક્રિયા

  • દરેક ઉમેદવાર માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા અરજી કરવાની રહેશે
  • નીચે આપેલ લીંક દ્વારા તમે અરજી કરી શકો છો
  • સરકાર દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવેલ છે,
સત્તાવાર વેબસાઈટક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
સત્તાવાર જાહેરાત વાંચો ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો
હોમ પેજક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group