Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Union Bank Of India Recruitment 2024 : મિત્રો યુનિયન બેંક માં ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે, યુનિયન બેંક માં 606 જગ્યાઓ પર સરકારી ભરતી બહાર પાડવા માં આવી છે તમામ ઉમેદવાર માટે અમે આજના આ લેખ માં Union Bank Of India Recruitment 2024 વિષે તમામ માહિતી આપી રહ્યા છીએ

જાહેરાત પ્રમાણે આ ભરતી યુનિયન બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે જેની નોટિફિકેશન નીચે આપ્યું છે કુલ 606 જગ્યા માટે ભરતી ની જાહેરાત જે ઊમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય તે ઉમેદવાર નીચે માહિતી પ્રમાણે ફોર્મ ભરી શકે છે,Union Bank Of India Recruitment 2024 ભરતી પ્રક્રિયા ઓનલાઈન રહેશે

Union Bank Of India Recruitment 2024 Highlight

ભરતી સંસ્થાUnion Bank Of India Recruitment 2024
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ606
પગાર / પગાર ધોરણ35000
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ
સત્તાવાર વેબસાઇટbpsonline.ibps.in/ubisojan24/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો

મિત્રો જણાવી દઈએ કે આ ભરતી ની લાસ્ટ દેટ 23 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે અને આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાના 3જી ફેબ્રુઆરી 2024 ના રોજ થી સુરુ થઇ ગયા છે,

નોધ : યુનિયન બેંક માં ભરતી માટે છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે તો દરેક ઉમેદવાર લાસ્ટ તારીખ પહેલા પોતાની અરજી ઓનલાઈન મોડ દ્વવારા સબમિટ કરે,

પોસ્ટ

કુલ જગ્યાઓ 606 વિવિધ પોસ્ટ ના આધારે ભરતી બહાર પાડવામાં આવી છે, વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો,

વય માર્યાદા

નીચે મુજબ છે

યુનિયન બેંક માં ભરતી માટે વય માર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે,

  • ન્યૂનતમ ઉંમર:- 20 વર્ષ
  • મહત્તમ ઉંમર:- 45 વર્ષ

વધુ માહિતી માટે સત્તાવાર સૂચના જુઓ, જે નીચે આપવામાં આવેલ છે,

અરજી ફી

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે,

  • સામાન્ય OBC EWS માટે :- ₹850
  • SC ST PWD માટે :- ₹175

શૈક્ષણિક લાયકાત

  • યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં શૈક્ષણિક લાયકાત અરજી કરનાર ઉમેદવાર માટે કોઈ પણ વિષય માં ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવું જોઈએ,
  • સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી/B.Sc/B.Tech ડીગ્રી ની કોલીફીકેશન હોવું જોઈએ
  • જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મ ભરી રહ્યા છે તેમને નોટિફિકેશન ની સુચના પ્રમાણે લાયકાત ની પૂરી માહિતી મેળવવી અને પછી જ અરજી ફોર્મ ભરે,
  • તેમજ દરેક ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે અરજી ફોર્મ ભરી શકે છે,
  • અરજી ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર સૂચનામાં પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી તપાસવી આવશ્યક છે.
  • આ ઉપરાંત, ઉમેદવારો સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી માહિતી ચકાસીને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 606 જગ્યા માટે ભરતી માટે અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે, નીચેના સ્ટેપ્સ અનુસરવા પડશે:-

  • અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો
  • તે પછી તમારે રિક્રુટમેન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં પીડીએફ ફાઇલ દ્વારા ભરતીની સૂચના આપવામાં આવે છે, તેને ડાઉનલોડ કરો.
  • સૂચનામાં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાની રહેશે.
  • સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી, Apply Online ની લિંક પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાં આપવામાં આવેલ જરૂરી માહિતી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
  • અરજીપત્રક સંપૂર્ણ ભર્યા બાદ સબમિટ કરવાનું રહેશે.
  • અને તમારે તમારી કેટેગરી અનુસાર એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે.
  • અરજીની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે સાચવીને રાખો,

મહત્વપૂર્ણ લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group