NTPC Recruitment 2024 | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી 2024, અહીથી ફોર્મ ભરો

NTPC Recruitment 2024: નમસ્કાર મિત્રો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં ભરતી કુલ 223 ની જગ્યાઓ માટે સરકાર શ્રી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, NTPC Recruitment 2024 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે આ લેખ માં આમે NTPC Recruitment 2024 માટે જરૂરી માહિતી શેર કરી રહ્યા છીએ જેમ કે લાયકાત અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી આપી રહ્યા છે જે દરેક ઉમેદવાર ને ફોર્મ ભરતી વખતે ખુબજ કામ લાગશે, આ ભરતી માં ફોર્મ ભરવા માટે અમે નીચે એક લીંક આપી એના પર ક્લિક કરી ને તમે ફોર્મ ભરી શકો છો,

National thermal power corporation Recruitment 2024 કુલ 223 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે . ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી રાખવામાં આવી છે લાસ્ટ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ભરતી અંગેની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, કુલ જગ્યા તમામ માહિતી નીચે આપેલ છે. જેની નોધ તમામ ઉમેદવાર રાખે,

NTPC Recruitment 2024 Highlight – નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી 2024

ભરતી બોર્ડ NTPC Recruitment 2024
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓ223
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08-02-2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitehttps://careers.ntpc.co.in/
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

NTPC Recruitment 2024 Exam Last Date

મિત્રો આ ભરતી માટે લાસ્ટ તારીખ 8 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે લાસ્ટ તારીખ પહેલા દરેક ઉમેદવાર ફોર્મ સબમિટ કરે,

ભરતી ની પોસ્ટ :

  • વિવિધ

કુલ ખાલી જગ્યાઓ :

  • 223

શૈક્ષણિક લાયકાત :

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ની ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ સત્તાવાર નોટિફિકેશન વાંચો. જે નીચે આપેલ છે,

વય મર્યાદા :

  • લગુતમ વય : 18 વર્ષ
  • મહતમ વય : 35 વર્ષ

નેશનલ પાવર કોર્પોરેશન ભરતી માટે અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો,

પગાર ધોરણ :

  • 55,000

નેશનલ પાવર કોર્પોરેશન ભરતી 2024 માં પસંદગી પામેલા ઉમેદવારોને NTPC સંસ્થા દ્વારા સરકારના ધારા ધોરણ મુજબ મહિને 55,000 પગાર અને મોઘવારી ભથ્થું પણ મળવા પાત્ર છે,

પસંદગી પ્રક્રિયા :

NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર માટે તમારે નીચે મુજબની ટેસ્ટમાં પાસ થવાનું રહેશે.

  • લેખિત ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટેસ્ટ
  • મેડિકલ ટેસ્ટ

જરૂરી ડોક્યુમેન્ટ :

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPC માં અરજી કરવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જોઇશે

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • માર્કશીટ
  • સહી
  • અન્ય જરૂરી પુરાવાઓ

મહત્વની તારીખ :

ફોર્મ ભરવાની શરૂ તારીખ27/01/2024
ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ08/02/2024

NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માં ભરતી ની મહવની તારીખો માં મહત્વની તારીખ છે 8 ફેબ્રુઆરી 2024 કેમ કે લાસ્ટ ડેટ છે આ ભરતી ની અને આ ભરતી ની શુરુવાત 27 જાન્યુઆરી એ થઇ હતી 8 ફેબ્રુઆરી 2024 સુધુ તમામ મિત્રો ફોર્મ ભરે 8 ફેબ્રુઆરી 2024 સુધી આ ભરતી માટે લીંક ચાલુ રહેશે,

NTPC Recruitment 2024 | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી 2024, અહીથી ફોર્મ ભરો
NTPC Recruitment 2024 | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી 2024, અહીથી ફોર્મ ભરો

અરજી કેવી રીતે કરવી?

NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ભરતી 2024 માટે યોગ્ય લાયકાત ધરાવતા બધાજ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવા માટે સતાવર વેબસાઈટ https://careers.ntpc.co.in/ ફોર્મ ભરવાનું રહેશે.

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group