Government University Peon Recruitment 2024: ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, જાણો ભરતી વિષે સંપૂર્ણ માહિતી

Government university peon Recruitment 2024: ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ભરતી 2024 મિત્રો દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે ભરતી નું આયોજન કરવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર ને આ ભરતી માં રસ હોય એ ઉમેદવાર આ Government university peon Recruitment 2024 ભરતી ના ફોર્મ ઓનલાઈન ભરી શકે આ લેખ માં અમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ભરતી 2024 વિષે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ જેમકે આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

મત્રો ઓફિસિયલ નોટિફિકેશનમાં મુજબ પ્યુંન, આસિસ્ટન્ટ રજીસ્ટર, સિનિયર ઓફિસ આસિસ્ટન્ટ સાથે વિવિધ પદો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઈચ્છુક ઉમેદવાર નીચે આપેલ લીંક થી ફોર્મ ભરી શકે છે,

Government university peon Recruitment 2024 Highlight – ગવર્મેન્ટ યુનિવર્સિટી ભરતી 2024

ભરતી બોર્ડ Government university peon Recruitment 2024
પોસ્ટ નું નામપ્યુંન, આસિસ્ટન્ટ રજીસ્ટર, સિનિયર ઓફિસ આસિસ્ટન્ટ
ખાલી જગ્યાઓ
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ26/02/2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitedtu.ac.in
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

ભરતી ની પોસ્ટ :

પ્યુંન, આસિસ્ટન્ટ રજીસ્ટર, સિનિયર ઓફિસ આસિસ્ટન્ટ વિવધ

શૈક્ષણિક લાયકાત :

મિત્રો Government university ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત વિવિધ પદો માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે જે તમામ ઉમેદવાર ધ્યાન રાખે મોસ્ટલી 12 પાસ શૈક્ષણિક લાયકાત રહેશે, વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

વય મર્યાદા :

Government university peon ના પદ માટે વય મર્યાદા 56 વર્ષ તેમજ તમામ પદ માટે વય મર્યાદા 60 વર્ષ રાખવામાં આવી છે ઉમેદવારની વય મર્યાદા ની ગણતરી સરકારી નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. જે તમામ ઉમેદવાર ખાતરી રાખે,

આ ભરતી માટે ની જરૂરી તારીખો

મિત્રો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે ની ભરતી માટે અરજી ની શુરુવાત 16 જાન્યુઆરી 2024 ના રોજ કરવામાં આવી છે અને લાસ્ટ દેટ 26 ફેબ્રુઆરી 2024 સાંજે 5:00 વાગ્યા સુધી આ ભરતી માટે ની લીંક એક્ટીવ રહેશે જે તમામ ઉમેદવાર ધ્યાન રાખે, 26 ફેબ્રુઆરી 2024 ના દિવસ પછી કોઈ પણ અરજી માન્ય રહેશે નહિ,

ગવર્મેન્ટ યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી

  • ગવર્મેન્ટ યુનિવર્સિટી ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના હોમ પેજ પર નીકરી ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • જાહેરાતમાં જણાવેલ સ્થળ પર ઓનલાઇન અરજી ફોર્મની નકલ પહોંચાડવાની રહેશે.
સત્તાવાર વેબસાઈટક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ વાંચો :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group