NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા 5582 પદો માટે ભરતી જાણો અંતિમ તારીખ શું છે

NHM Recruitment 2024: મિત્રો NHM ગુજરાત દ્વારા સારા સમાચાર સાથે આજે એક ભરતી ની માહિતી લઈને આવ્યા છીએ જે પણ મીત્રી NHM Recruitment 2024 માં ફોર્મ ભરવા માંગતા હોય તેમના માટે આજનો આ લેખ ખુબજ મહત્વનો છે,

તેમજ સરકારી નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વિવિધ પદો પર સરકાર શ્રી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે કુલ પદ 5582 સાથે ભરતી નું આયોજન કરવામાં આવ્યું છે જેની અંતિમ તારીખ છે 7 ફેબ્રુઆરી 2024 જે તમામ ઉમેદવારો એ ધ્યાન માં રાખવું તેમજ આ ભરતી માં ઉમેદવાર પાસે થી પરીક્ષા ફી લેવાની રહેશે નહિ

NHM Recruitment 2024 Highlight | નેશનલ હેલ્થ મિશન ભરતી 2024

ભરતી બોર્ડ NHM Recruitment 2024
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓ5582
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ07/02/2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official Websitearogyasathi.gujarat.gov.in
NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા 5582 પદો માટે ભરતી જાણો અંતિમ તારીખ શું છે
NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા 5582 પદો માટે ભરતી જાણો અંતિમ તારીખ શું છે

NHM Recruitment 2024 Date

નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 ની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામો આવી છે જે તમામ ઉમેદવારો નોધ રાખે

ભરતી ની પોસ્ટ:

  • વિવિધ

કુલ ખાલી જગ્યાઓ:

  • 5582

શૈક્ષણિક લાયકાત – NHM Recruitment 2024 Qualification:

  • 12 પાસ

પગાર ધોરણ:

  • પોસ્ટ આધારિત પગાર ધોરણ

પરીક્ષા ફી:

મિત્રો જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી

પસંદગી પ્રક્રિયા – NHM Recruitment 2024 Selection Process

ઉમેદવારની પસંદગી સરકારી પરીક્ષા ના આધારે કરવામાં આવશે

નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | NHM Recruitment 2024 Apply Online

  • નેશનલ હેલ્થ મિશન ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે. જેના પર જઈ ને તમે આવેદન કરી શકો છો
  • અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ તમારી પાસે સાચવી ને રાખો
સત્તાવાર વેબસાઈટક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ વાંચો :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group