ECHS Recruitment 2024: ઇસીએચએસ માં વિવિધ પદો માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી

ECHS Recruitment 2024: મિત્રો ઇસીએચએસ દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે નીચે આપેલા ઓફિસીયલ નોટિફિકેશન દ્વારા તમે ભરતી માં ફોર્મ ભરી શકો છો,

મિત્રો ECHS Recruitment 2024 ભારત સરકાર રક્ષા મંત્રાલય ભૂતપૂર્વ સૈનિક અનુસંધાન સ્વાસ્થ્ય યોજના હેઠળ બહાર પાડવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતી માં રસ ધરાવતા હોય એમના માટે નોકરી મેળવવાની એક તક છે અમે આ પોસ્ટ માં ECHS Recruitment 2024 વિષે માહિતી આપી રહ્યા છીએ જેમ કે પોસ્ટ શું છે આ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું પગાર ધોરણ વગેરે

ECHS Recruitment 2024 Highlight | ઇસીએચએસ ભરતી 2024

ભરતી બોર્ડ ECHS Recruitment 2024
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓવિવિધ
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08/02/2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official WebsiteECHS
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો
ECHS Recruitment 2024: ઇસીએચએસ માં વિવિધ પદો માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી
ECHS Recruitment 2024: ઇસીએચએસ માં વિવિધ પદો માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી

ECHS Recruitment 2024 Date

મિત્રો ECHS Recruitment 2024 ની લાસ્ટ તારીખ છે 8 ફેબ્રુઆરી 2024 જે તમામ ઉમેદારો એ ધ્યાન રાખવું,

ભરતી ની પોસ્ટ:

  • વિવિધ પોસ્ટ

કુલ ખાલી જગ્યાઓ:

  • વિવિધ, વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશ્યિલ સુચના તપાસો જે નીચે આપવામાં આવેલ છે,

શૈક્ષણિક લાયકાત – ECHS Recruitment 2024 Qualification:

મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિવિધ રાખવામાં આવી છે કેમ કે પોસ્ટ ના આધારે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ સતાવાર નોટીફીકેશન પર માહિતી આપેલ છે

પગાર ધોરણ:

  • પોસ્ટ ના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે

પરીક્ષા ફી:

મિત્રો ECHS Recruitment 2024 તમામ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકાર ની અરજી ફી લેવામાં આવતી નથી તમામ લોકો આ અરજી કરી શકે છે અરજી કરવા માટે અમે નીચે લીંક આપેલ છે,

પસંદગી પ્રક્રિયા – ECHS Recruitment 2024 Selection Process

મિત્રો ECHS Recruitment 2024 Selection Process માં જે પણ ઉમેદવારે ઓનલાઈન અરજી કરી છે તે લોકો નું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ પરીક્ષા ના આધારે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે,

ઇસીએચએસ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | ECHS Recruitment 2024 Apply Online

  • મિત્રો સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં નીચે આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે.
  • તેમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • તેમજ આ એપ્લિકેશન ફોર્મ અને દસ્તાવેજ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં જણાવેલ એડ્રેસ પર મોકલો.
  • એ બાબતનું ધ્યાન રાખો કે તમારી આ અરજી ભરતી ની છેલ્લી તારીખ પહેલા પહોંચી જવી જોઈએ. જે તમામ મિત્રો એ ધ્યાન રાખવું,
સત્તાવાર જાહેરાતક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group