Gujarat Bal Suraksha Recruitment 2024 | ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી 2024, અહીથી ફોર્મ ભરો

Gujarat Bal Suraksha Recruitment 2024 : મિત્રો ગુજરાત બાળ સુરક્ષા યોજના અંતર્ગત ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આજે આ લેખ માં આપણે Gujarat Bal Suraksha Recruitment 2024 વિષે વાત કરીશું આ ભરતી માટે જરૂરી માહિતી શેર કરી રહ્યા છીએ જેમ કે લાયકાત અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી આપી રહ્યા છે જે દરેક ઉમેદવાર ને ફોર્મ ભરતી વખતે ખુબજ કામ લાગશે, આ ભરતી માં ફોર્મ ભરવા માટે અમે નીચે એક લીંક આપી એના પર ક્લિક કરી ને તમે ફોર્મ ભરી શકો છો,

Gujarat Bal Suraksha Recruitment 2024 Highlight – ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી 2024

ભરતી બોર્ડ Gujarat Bal Suraksha Recruitment 2024
પોસ્ટ નું નામઓફિસ ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ
પેરા મેડિકલ સ્ટાફ
ગૃહ પિતા
હેલ્પર કમ નાઈટ વોચમેન
રસોઈયા
એજ્યુકેટર
યોગ ટ્રેનર
આઉટરીચ વર્કર
આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર
ખાલી જગ્યાઓવિવિધ
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08-02-2024
અરજી કરવાની પ્રક્રિયાઇન્ટરવ્યૂ
Official Websitegscps.gujrat.gov.in
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Gujarat Bal Suraksha Recruitment Last Date 2024

મિત્રો ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી 2024 માટે સત્તાવાર નોટીફીકેશન મુજબ છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે જે તમામ ઉમેદવારે ધ્યાન લેવું,

ભરતી ની પોસ્ટ :

ગુજરાત બાળ સુરક્ષા યોજના દ્વારા વિવિધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી ની પોસ્ટ નીચે મુજબ છે,

  • ઓફિસ ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ
  • પેરા મેડિકલ સ્ટાફ
  • ગૃહ પિતા
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • રસોઈયા
  • એજ્યુકેટર
  • યોગ ટ્રેનર
  • આઉટરીચ વર્કર
  • આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર

ઉપર જણાવેલ પોસ્ટ માટે ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી 2024 દ્વારા ભરતી ભાહાર પાડવામાં આવી છે, જેની લાસ્ટ ડેટ છે 8 ફેબ્રુઆરી 2024,

કુલ ખાલી જગ્યાઓ :

  • વિવિધ

શૈક્ષણિક લાયકાત :

Gujarat Bal Suraksha Recruitment 2024 દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે જેના માટે નીચે આપેલ નોટીફીકેશન ચેક કરવા વિનંતી વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પર થી મેળવી લેવી,

વય મર્યાદા :

  • ન્યૂનતમ ઉંમર 21
  • મહત્તમ ઉંમર 40

અરજી ફી :

ઓફિશિયલ નોટીફીકેશન મુજબ Gujarat Bal Suraksha Recruitment માટે કોઈ પણ પ્રકાર ન ફી નિર્ધારિત કરવામાં આવી નથી બધાજ લોકો ફોર્મ ભરી શકે છે વિના અરજી ફી વગર,

જરૂરી દસ્તાવેજ :

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ
  • સહી
  • વધુ માહિતી માટે નોટીફીકેશન ચેક કરો

પસંદગી પ્રક્રિયા :

ગુજરાત બાળ સુરક્ષા યોજના ભરતી 2024 માટે ની પસંદગી પ્રક્રિયા માં કોઈ પણ પ્રકાર ની પરીક્ષા નું આયોજન કરવામાં આવશે નહિ આ ભરતી માટે દરેક ઉમેદવાર માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા ભરતી નું સિલેકશન કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂ ના આધારે પસંદગી કરવામાં આવશે, ઇન્ટરવ્યૂ નું સ્થળ અને સમય માટે નીચે આપેલ નોટીફીકેશન જરૂર ચેક કરવું

પગાર ધોરણ :

જે ઉમેદવાર ની ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે અને પદ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે જેમ કે ઓફિસ ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ના પદ માટે રૂપિયા 33,100, ગૃહપિતા ને 14,564, અને પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેશન, યોગ ટ્રેનર આ ત્રણેય પદો માટે 12,318 રૂપિયા, રસોઈયાના પદ માટે 12,026 રૂપિયા, હેલ્પર કમ નાઈટ કમ વોચમેનને 11,767 રૂપિયા, આઉટરીચ વર્કરને 12,318 અને આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ 12,318 માસિક પગાર ચૂકવવામાં આવશે. જે તમામ ઉમેદવાર ખાતરી રાખે,

ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ :

મિત્રો 31 જાન્યુઆરી 2024 ના દિવસે Gujarat Bal Suraksha Recruitment 2024 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી એમાં જણાવ્યા મુજબ આ ભરતી માટે પ્રથમ 1 થી 7 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે, અને 8 અને 9 નંબરની પોસ્ટના પદો માટે 8 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે

  • ઇન્ટરવ્યૂ નો સમય સવારે 9:00 કલાક થી 11 કલાક નિર્ધારિત કરવામાં આવ્યો છે જે તમામ ઉમેદવાર ખાતરી રાખે,

ઇન્ટરવ્યૂ સ્થળ ; જિલ્લા બાળ સુરક્ષા એકમ, પ્રથમ માળ, રાજકમલ ચેમ્બર્સ, હોટલ પેરામાઉન્ટ ની સામે, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, જિ-સાબરકાંઠા.

જરૂરી તારીખો :

ફોર્મ ભરવાની શરૂ તારીખ31/01/2024
ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ08/02/2024

મહત્વપૂર્ણ લીંક :

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group