ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2024 | India Coast Guard Navik 260 Recruitment

India Coast Guard Navik 260 Recruitment: નમસ્કાર મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની 260 જગ્યાઓ માટે નવી ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે, જે કોઈ ઉમેદવાર ને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે લોકો માટે ફોર્મ ની અરજી કરવા માટે ની તારીખ ૧૨ ફેબ્રુઆરી થી ઓનલાઈન આવેદન કરી શકે છે આ ભરતી ની જાહેરાત માટે અમે જેમ આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

ઈન્ડિયા કોસ્ટ ગાર્ડ નાવિક ની 260 ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીની સૂચના સત્તાવાર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવી છે.જારી કરાયેલા જાહેરનામા મુજબ, નાવિક જીડીની 260 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

India Coast Guard Navik 260 Recruitment Highlight

ભરતી સંસ્થાIndia Coast Guard Navik 260 Recruitment 2024
પોસ્ટનું નામIndia Coast Guard Navik
ખાલી જગ્યાઓ260
પગાર / પગાર ધોરણ25,000 to 30,000
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતલેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ
સત્તાવાર વેબસાઇટjoinindiancoastguard.cdac.in/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

ભરતી ની પોસ્ટ

  • India Coast Guard Navik

કુલ ખાલી જગ્યાઓ

  • 260

પગાર ધોરણ

  • 25,000 to 30,000

વય મર્યાદા

ઈન્ડિયા કોસ્ટ ગાર્ડ સેઈલર GD 260 જગ્યાઓ પર ભરતી માટે અરજદારોની વય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. જે તમામ ઉમેદવાર ખાતરી રાખે,

  • ન્યૂનતમ ઉંમર:- 18 વર્ષ
  • મહત્તમ ઉંમર:- 22 વર્ષ

સરકાર શ્રી ના નિયમો મુજબ આરક્ષિત(SC/ST/PWD) કેટેગરીના અરજદારોને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

અરજી ફી

ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક મિકેનિકલની 260 જગ્યાઓ પર ભરતી માટે અરજદારોની અરજી ફી વિવિધ કેટેગરી અનુસાર અલગ રાખવામાં આવી છે.

  • સામાન્ય OBC EWS:- ₹300
  • SC ST PWD અને મહિલા માટે :- મફત

નોધ:- અરજી ફી અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે.કારણ કે અરજી ફોર્મ ફી અન્ય કોઈપણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં.

શૈક્ષણિક લાયકાત

  • ભારતીય કોસ્ટ ગાર્ડની 260 જગ્યાઓ પર ભરતી માટે અરજદારોની શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ રાખવામાં આવેલ છે,
  • સરકારી માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું કે 12મું પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે અરજી ફોર્મ ભરી શકે છે.
  • આ ઉપરાંત, ઉમેદવારો સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી માહિતી ચકાસીને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક પોસ્ટમાં નીચે આપવામાં આવી છે. જે તમામ ઉમેદવાર ધ્યાન થી એક વાર વાચી લે

આ ભરતી માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

અધિકૃત વેબસાઈટ દ્વારા ઈન્ડિયા કોસ્ટ ગાર્ડ સેઈલર જીડી પોસ્ટ્સ પર ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે, નીચેના સ્ટેપ્સનું પાલન કરવું પડશે:-

  • અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • ત્યાં પીડીએફ ફાઇલ દ્વારા ભરતીની સૂચના આપવામાં આવે છે, તેને ડાઉનલોડ કરો.
  • સૂચનામાં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવાની રહેશે.
  • સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી, Apply Online ની લિંક પર ક્લિક કરો.
  • વિનંતી કરેલ સમગ્ર માહિતી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.
  • અરજીપત્રક સંપૂર્ણ ભર્યા બાદ સબમિટ કરવાનું રહેશે.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.

મહત્વની તારીખો

ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિકની 260 જગ્યાઓ પર ભરતી માટેના અરજી પત્રકો ઓનલાઈન મોડ દ્વારા લાગુ કરવામાં આવશે13 ફેબ્રુઆરી 2024 થી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે.અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે.ઉમેદવારો માટે નક્કી કરેલ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અરજી ફોર્મ ભરી શકે છે.કારણ કે આ સમયમર્યાદા પછી ઓનલાઈન પોર્ટલ બંધ થઈ જશે અને કોઈપણ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.જેથી, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી ફોર્મ પૂર્ણ કરવું જોઈએ.

મહત્વની લીંક

સત્તાવાર વેબસાઈટક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
સત્તાવાર જાહેરાત વાંચો ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group