સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત | Department of Social Justice and Empowerment Recruitment 2024

Gujarat Department of Social Justice and Empowerment Recruitment મિત્રો આજના આ લેખ માં આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૧ માસના કારક આધારીત ભરતી ની જાહેરાત વિચે ચર્ચા કરીશું ગુજરાત ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માં વિવિધ પદો માટે ભરતી ની જાહેરાત જેમ આ ભરતી માટે અરજી ફી, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ અરજી કરવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો, અમે તમને બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભરતી Highlight

ભરતી સંસ્થાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભરતી
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓવિવિધ
પગાર / પગાર ધોરણ12000 પોસ્ટ આધારિત
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતઇન્ટરવ્યૂ
સત્તાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

પોસ્ટનું નામ

મિત્રો નોટીફીકેશન માં જણાવ્યા મુજબ વિવિધ પદો માટે ભરતી ની જાહેરાત ભાહાર પાડવામાં આવી છે પદો ના નામ નીચે આપવામાં આવ્યા છે,

  • એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર,
  • પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર,
  • એજ્યુકેટર,પેરામેડિકલ સ્ટાફ,
  • રસોઈયા
  • હેલ્પર કમ નાઈટ વોચમેન

વય મર્યાદા

મિત્રો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ રાખવામાં આવી છે અને વધુ માં વધુ ઉમર 40 વર્ષ રાખવામાં આવી છે તમામ ઉમેદવાર નોધ રાખે,

શૈક્ષણિક લાયકાત

મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ભરતી ની પોસ્ટ મુજબ નક્કી કરવામાં આવી છે પણ 12 પાસ હોવું જરૂરી છે, વધુ માહિતી માટે નોટીફીકેશન વાચો જે નીચે આપવામાં આવ્યું છે,

આ ભરતી માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • વગેરે

પગાર ધોરણ

મિત્રો આ ભરતી માટે પગાર ધોરણ સરકાર શ્રી ના નોટીફીકેશન આધારે રાખવામાં આવશે કેમ કે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત છે અને કરાર પૂરો થતા કરાર રીન્યુ કરવામાં આવશે અને પગાર ધોરણ માં પણ વધારો કરવામાં આવશે

  • એજ્યુકેટર ના પદ માટે પગાર રૂપિયા 17,318
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર, પી. ટી. ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, પેરા મેડિકલ સ્ટાફ વગેરે આ ત્રણ પદ માટે પગાર રૂપિયા 12,318
  • અને રસોયા ના પદ માટે પગાર રૂપિયા 12026
  • તથા હેલ્પર કમ નાઈટ વોચમેનના પદ માટે પસંદગી પામેલ ઉમેદવારને 11,767 પગાર ચૂકવવામાં આવશે. જે તમામ માહિતી નોટીફીકેશન માં આપેલ છે જેની નોધ બધા ઉમેદવાર રાખે

આ ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

મિત્રો જણાવી દઈએ કે આ ૧૧ માસ ની ભરતી કરાર આધારિત આ ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું છે જેમ કે તારીખ છે 1 ફેબ્રુઆરી 2024 થી 7 ફેબ્રુઆરી 2024 અને ઇન્ટરવ્યૂ સ્થળ Shri Vahi Gandhi Deaf and Dumb School, Behind Bus Station, Aravalli-Modasa

સત્તાવાર વેબસાઈટક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group