Gujarat Sahakari Bank Recruitment 2024 | ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત, અહીંથી અરજી કરો

Gujarat Sahakari Bank Recruitment 2024: ગુજરાત સરકાર તરફ થી ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે રૂચી ધરાવતા ઉમેદવાર નીચે આપેલ માહિતી પ્રમાણે ફોર્મ ભરી શકે છે, આ ભરતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા નીચે પ્રમાણે રાખવામાં આવી છે આ ભરતી માટે ફોર્મ ભરવાની સુરુવાટ તારીખ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ થી શુરુ થઇ ગયા છે તમામ મિત્રો ઓનલાઈન આવેદન કરી શકે છે,

Gujarat Sahakari Bank Recruitment 2024 Highlight

ભરતી સંસ્થાGujarat Sahakari Bank Recruitment 2024
પોસ્ટનું નામક્રેડિટ એનાલિસ્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, વિવિધ
ખાલી જગ્યાઓ40
પગાર / પગાર ધોરણ30,000 થી 60000
જોબ સ્થાનસમગ્ર ભારત
લાગુ કરવાની રીતઇન્ટરવ્યૂ/લેખિત પરીક્ષા
સત્તાવાર વેબસાઇટhttps://www.kalupurbank.com/careers/
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

પોસ્ટનું નામ

ગુજરાત સરકાર દ્વારા કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક માં નીચે પ્રમાણે પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે,

  • ક્રેડિટ એનાલિસ્ટ
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • વિવિધ

ખાલી જગ્યા

  • ઓફિસ આસિસ્ટન્ટ માટે 20 પદ માટે ભરતી અને
  • ક્રેડિટ એનાલિસ્ટના 20 પદ માટે ભરતી

વય મર્યાદા

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત માં વય મર્યાદા ૧૮ વર્ષ નક્કી કરવામાં આવેલ છે એટલે કે ૧૮ વર્ષ થી વધુ ઉમર વાળા તમામ ઉમેદવાર આ ભરતી માટે આવેદન કરી શકે છે,

અરજી ફી

ગુજરાત સહકારી બેંકમાં ભરતી માટે અરજી ફી રાખવામાં આવી નથી એટલે કે તમામ ઉમેદવાર આ ભરતી માટે કોઈ પણ પ્રકાર ની ફી ઓનલાઈન ચુકવવાની રહેશે નહિ જેની નોધ તમામ ઉમેદવાર રાખે વધુ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચે,

શૈક્ષણિક લાયકાત

મિત્રો Gujarat Sahakari Bank Recruitment 2024 માં શૈક્ષણિક લાયકાત વિવિધ પદ માટે વિવિધ નક્કી કરવામાં આવ્યું છે જે કોઈ ઉમેદવાર આ ભરતી માં રૂચી ધરાવતા હોય તેવા ઉમેદવાર ને વધુ માહિતી માટે અમે આ પોસ્ટ ના અંત માં આ ભરતી નું સત્તાવાર નોટિફિકેશન નીચે આપવામાં આવ્યું છે જેના પર થી તમામ માહિતી લઇ શકે છે,

પસંદગી પ્રક્રિયા

દરેક ઉમેદવાર દ્વારા Gujarat Sahakari Bank Recruitment 2024 માટે તમામ ઉમેદવાર ને ઇન્ટરવ્યૂ ની સાથે લેખિત પરીક્ષા અને અંત માં ડોક્યુમેન્ટ ચકાસણી વડે વેરીફિકેશન થયા બાદ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે,

પગાર ધોરણ

ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત પ્રમાણે પગાર ધોરણ જેમકે ક્રેડિટ એનાલિસ્ટ ના પદ માટે રૂપિયા 30,000 થી 60000 અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે રૂપિયા 12000 થી 30000 ચુકવવામાં આવશે, મિત્રો પગાર ધોરણ નોટિફિકેશન માં જાણવામાં આવેલ નથી પણ અંદાજે ઉપર જણાવ્યા મુજબ પગાર ધોરણ રહી શકે છે,

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • વગેરે

ગુજરાત સહકારી બેંકમાં ભરતી માટે અરજી પ્રક્રિયા

  • તમામ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • અરજી કરવા માટે સૌપ્રથમ વેબસાઈટ ના હોમ પેજ પર જાઓ
  • નીચે ભરતી માટે ઓનલાઈન લીંક આપેલ છે એના પર ટચ કરો
  • નોટિફિકેશન માં આપવામાં આવેલી તમામ માહિતી ને ધ્યાન થી વાંચો
  • પછી એપ્લિકેશન ફોર્મ ઓપન કરો
  • ફોર્મ માં આપેલ તમામ માહિતી ભરો
  • અને લાસ્ટ માં ભરેલી માહિતી ને એક વાર ધ્યાન થી તપાસો
  • તમામ માહિતી ભરાયા પછી સબમિટ પર ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશનક્લિક કરો
ફોર્મ ભરવા માટે ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાઓ ક્લિક કરો

આ પણ જુઓ :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group