Ram Mandir Satellite View : આકાશમાંથી આવું દેખાય છે અયોધ્યા રામ મંદિર ઈસરોએ શેર કરી તસવીરો

Ram Mandir Satellite View : અયોધ્યામાં બની રહેલું રામ મંદિર ની પ્રતિષ્ઠા માં હવે થોડો સમય બાકી છે બધા લોકો ખુબજ ખુશ છે અને ભારત નો એક ઉત્સવ ની જેમ રામમંદિર ની પ્રતિષ્ઠા ની તૈયારીઓ કરી રહ્યા છે ઈસરો દ્વારા તસવીરો શેર કરવામાં આવી છે જેમાં દશરથ મહેલ અને સરયૂ નદી પણ જોવા મળે છે રિમોટ સેન્સિંગ આર્ટિફિશિયલ સેટેલાઇટથી લીધેલી તસ્વીરો માં રામ મંદિર ખુબજ સુંદર દેખાય છે

મિત્રો તમને જણાવી દઈએ કે લોકો રામમંદિર ની પ્રતિષ્ઠા ની તૈયારીઓ કરી રહ્યા છે અને શહેર માં ડીજે અને આનંદ સાથે લોકો રામ મંદિર ની પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે તાજેતર માં સેટેલાઇટ થી ઈસરો દ્વારા રામમંદિર ના ફોટા વાઈરલ થઇ રહ્યા છે,

ram-mandir-satellite-view-guj
ram-mandir-satellite-view

ઈસરોએ તસવીરો શેર કરી છે

મિત્રો અયોધ્યા રામ મંદિર નો સેટેલાઇટ વ્યૂ આવી ગયો છે કઈક આ ફોટા જેવું દેખાય છે સેટેલાઇટ વ્યુ માં આવું દેખાય છે રામ મંદિર

ISRO દ્વારા સેટેલાઇટ વ્યૂની કેટલાક ફોટા શેર કર્યા છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મંદિર અને આસપાસના વિસ્તારોનું દૃશ્ય

  • ISRO દ્વારા સેટેલાઇટ વ્યુ માં રામમદિર ના ફોટા લેવામાં આવ્યા હતા અને એમાં મંદિર ની જગ્યા પણ બતાવી છે ઈસરો દ્વારા
  • નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની ઓફિસિયલ વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર આ ફોટા 16 ડિસેમ્બર, 2023 રોજ લેવામાં આવ્યા હતા જે જડપ થી વાઈરલ થઇ રહ્યા છે કેમ કે કાલે રામ મંદિર ની પ્રતિષ્ઠા છે અને ભક્તો ખુબજ ઉત્સાહ થી રાહ જોઈ રહ્યા છે, વાઈરલ થઇ રહેલા ફોટા માં ધુમસ ના કારણે સ્પષ્ટ દેખાતું નથી પરંતુ રામ મંદિર દેખાય છે અને ખુબજ સુંદર છે રામ મંદિર,

ઈસરોએ પોતાના સેટેલાઇટ દ્વારા અયોધ્યા રામ મંદિરની કેટલીક તસવીરો લીધી છે અને મંદિરની જગ્યા બતાવી છે. જોકે, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, આ ફોટો 16 ડિસેમ્બર, 2023ના રોજ ક્લિક કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, હળવા ધુમ્મસને કારણે, ચિત્ર સ્પષ્ટ રીતે દેખાતું નથી, પરંતુ આસપાસનો નજારો દેખાય છે, જે દર્શાવે છે કે મંદિર પરિસર કેટલું વિશાળ છે.

ફોટા માં દશરથ મહેલ અને નવનિર્મિત રેલ્વે સ્ટેશન પણ જોવા મળે છે

આ ફોટો હૈદરાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા લેવામાં આવ્યા છે અને આર્ટિફિશિયલ સેટેલાઇટથી લીધેલા ફોટોને ટેક્નોલોજીની મદદથી મોટો કરવામાં આવ્યા છે જેથી કરીને આપને રામ મંદિર ને સ્પષ્ટ રીતે જોઈ શકીએ NRSC દ્વારા મોકલવામાં આવેલા ફોટા માં અયોધ્યા રેલ્વે સ્ટેશન પણ દેખાય છે,

આ પણ વાંચો:

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group