{ ૧૦૦+ } સાસુ વહુ કોટસ | Marriage Dikri Quotes In Gujarati

marriage dikri quotes in gujarati દોસ્તો આજની આ પોસ્ટ માં આપને marriage dikri quotes in gujarati વિષે થોડીક ચર્ચા કરવા ના છીએ આ પોસ્ટ માં તમને sasu vahu quotes in gujarati માં શેર કરી રહ્યા છીએ તમારી જોડે જે તમે તમારી પ્રિય સાસુ મને સેન્ડ કરી એમના દિલ માં તમારા માટે જગ્યા વાબચી શકો છે જેથી કરી ને એ પણ તમને પ્રેમ કરે આ marriage dikri quotes in gujarati શાયરી QUOTES તમે તામી પ્રિય સાસુમા અને વહુ ને પણ સેન્ડ કરી શકો છો આ પોસ્ટ માં marriage dikri quotes in gujarati દીકરી ના મેરેજ થયા પછી સાસુ માં ના ગરે જાય છે અને સાસુ માને અમારી આ પોસ્ટ શેર કરે છે જેથી સાસુ માં એમના થી સારી રીતે રહે છે આ પોસ્ટ માં સાસુ માનો દિલ જીતવા માટે marriage dikri quotes in gujarati અને sasu vahu quotes in gujarati શેર કરવવા માં આવી છે 

Marriage Dikri Quotes In Gujarati

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

લાગે છે મારી વહુ ને ભગવાને 

દુનિયા ની સૌથી મોટી મુસ્કાન આપી છે 

તેના હસવા થી અમે પણ હસીએ છીએ 

LAGE CHE MARI VAHU NE BAHGVAABE 

DUNIYA NI SAUTHI MOTI MUSKAAN AAPI CHE 

TENA HASVA THI AME PAN HASIYE CHIYE

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

ભલે મેં તને જન્મ નથી આપ્યો  

પણ વહુ ના રૂપ માં બેટી મળી છે  

તેરા જેવી વહુ મળી મને લાગે છે 

પાચલ લા જનમ માં કઈક સારું કર્યું હશે

– એક સારું સાસુ 

BHALE ME TANE JANAM NATHI AAPYO 

PAN VAHU NA RUP MA BETI MALI CHE 

TARA JEVI VAHU MALI MANE LAGE CHE 

PACAHLA JANAM MA ME KAIK SARU KARYU HASE – EK SARI SASU

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

જે ઘર માં કામ કરતા કરતા 

હાથો ની લાખીરો ગસાઈ ગઈ 

એ ઘર ના લોકો કહે છે 

તે આ ઘર માટે સુ કર્યું 

JE GHAR MA KAAM KARI KARI NE

HATHO NI LAKHIRO GHASI GAI 

AE GHAR NA LOKO KAHE CHE

TE AA GAHR MATE SU KARYU

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

તમારા દિલ માં એને વસાવી ને રાખો

તેના પિયર ને પણ ભુલાવી દેશે 

જો તમે વહુ ને બેટી બનાવી ને રાખો 

TAMARA DIL MA ENE VASAVI NE RAKHO 

TENA PIYAR NE PAN BHULAVI DESE

JO  TAME VAAHU NE BETI BANAVI NE RAKHO 

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

મેં માં સમજી એને 

એને પણ મને બેટી માની છે 

સાસ અને વહુ નો રીસ્તો કેટલો પ્યારો છે 

એ મને સાસરે જઈને ખબર પડી 

ME MAA SAMJI ENE 

ENE PAM MANE BETI MANI CHE 

SAAS ANE VAHU NO RISTO PYAARO CHE 

AE MANE SAASRE JAINE KHABAR PADI

Sasu Vahu Quotes In Gujarati

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

મારી સાસુ માનો કોઈ મુકાબલો નથી કરી સકતો 

મારી સાસુ માં ના જેવું કોઈ પણ બની નથી શકતું 

MARI SASU MANO KOI MUKABLO NATHI KARI SAKTO

MARI SASU MA NA JEVU PAN BANI NAHI SAKTU

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

સાસ વહુ અને બેટી માં થોડોક ફર્ક કરતી હોય છે 

વહુ ને દિલ થી કોઈ પણ બેટી નથી સમજતું હોતું 

SAAS VAHU ANE BETI MA THODOK FARK KARTI HOY CHE 

VAHU NE DIL THI KOI PAN BETI NATHI SAMAJTU HOTU

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

વહુ જયારે સાસરે જાય છે 

તો ઘર સુનું સુનું લાગે છે 

બેટી ની કમી ઘર માં મહેસુસ થાય છે 

આપડું મન નથી લાગતું બેટી વગર 

Marriage Dikri Quotes In Gujarati

VAHU JYARE SASRE JAY CHE 

TO GHAR SUNU SUNU LAGE CHE 

BETI NI KAMI GHARA MAHESUS THAY CHE

AAPDU MAN NATHI LAGTU BETI VAGAR 

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

મારે તને બેટી ની જેમ રાખવી છે 

પણ ક્યારે ક ક્યારે ફર્ક કરે છે 

ક્યારે ય સાસ માં નથી બની સકતી 

એવો અહેસાસ એ કરાવે છે 

MMARE TANE BETI NI JEM RAKHVI CHE 

PAN KYARE K KYARE K FARK KARE CHE 

KYARE Y SAAS MAA NATHI BANI SAKTI 

EVO AHESSAS AE KARAVE CHE

Sasu Vahu Quotes In Gujarati

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

સાસ સાસ જ રહે છે 

માં નથી બની સકતી 

એવો અહેસ્સાસ ત્યારે થાય છે 

જયરે તે બેટી અને વહુ માં 

ફર્ક દેખાડે છે 

SAAS SAAS J RAHE CHE 

MA NATHI BANI SKATI 

AEVO AHESAAS TYAARE THAY CHE 

JAYRE TE BETI ANE VAHU MA 

FARK DEKHADE CHE 

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

બેટી અને વહુ માં ફર્ક નથી કરતી મારી સાસ 

મારી સાસુ માં દુનિયા માં બધા થી સારી છે સાસુ માં 

BETI ANE VAHU MA FARK NATHI KARTI MARI SAAS 

MARI SASU MA DUNIYA MA BADHA THI CHE SARI SASUMA 

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

સાસ ને માં થી પણ વધારે તમે ચાહતા રહેજો 

પોતાની સાદગી થી એન્મું પણ દિલ જીતી લેજો 

SAAS NE MA THI PAN VADHRE TAME CHAHJO

POTANI SADGI THI EMNU PAN DIL DIL JITI LEJO

marriage dikri quotes in gujarati,sasu vahu quotes in gujarati

જો તમે તમારી વહુ ને બેટી ની જે રાખશો 

તો એ પણ તમને માં થી  પણ વધરે રાખશે

JO TAME TAMARI VAHU NE NE BETI NI JEM RAKHSHO

Sasu Vahu Quotes In Gujarati Marriage Dikri Quotes In Gujarati દોસ્તો આ પોસ્ટ તમે તમારી સાસુ માં અને વહુ ને શેર કરો એમના માટે આ શાયરી ખુબજ ઉપયોગી છે જેથી કરી ને સાસુ અને વહુ ની વચ્ચે પ્રેમ બન્યો રહે.

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group