120+ દર્દ ભરી સેડ શાયરી | દુખ શાયરી | Sad Shayari Gujarati Text,SMS

Sad Shayari Gujarati : દોસ્તો આજ ની આ પોસ્ટ મેં આપનેવિશે ચર્ચા કરવા ના છીએ આમારી આ  પોસ્ટ માં સેડ શાયરી ગુજરાતી ની શાયરી મુકવામાં આવી છે જે તમે દોસ્તો સાથે તમારી સેડ ફેલિંગ ને વ્યક્ત કરવા માંગતા હોય તેવા વ્યક્તિ સાથે શેર કરો જેથી અમને પણ ખુશી થાય આ  પોસ્ટ બનાવી ને Sad Gujarati Status shayari સાથે આગળ વધીએ અમારી આ પોસ્ટ માં Sad Status In Gujarati ના સરસ સરસ શાયરી છે જે તમે શેર કરી શકો છો Shayari Gujarati Sad શું તમને પણ પ્રેમ માં દિલ તૂટ્યું છે  love વાંચો અને શેર કરતા રહો ગુજરાતી Sad Shayari Text આ રીતે સેડ શાયરી ગુજરાતી માં પણ મળી રહેશે sad love shayari gujarati આ પોસ્ટ માં સેડ શાયરી ના સરસ મેસેજ છે જે તમને વાંચવા ગમશે અમારી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરો 

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા, 

જો ખાલી Time Pass જ કર્યો હોત ને, 

તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

ગુજરાતી Sad Shayari Text

દોસ્તો આ પોસ્ટ માં સેડ શાયરી ગુજરાતી ના વિષે ખુબજ સરસ સરસ શાયરીઓ અપલોડ કરી છે જે તમેં તમારા સેડ દોસ્ત ને શેર કરો 

PREAM KARYO ETLE BHULI NATHI SAKTA

JO KHALI TIME PASS J KARYO HOT NE 

TO KYARNA SORRY KAHINE BLOCK KARI NAKHYA HOT.

br />

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ખુદને બેવફા સમજી તને 

ભૂલી જઈશ પણ દુનિયા 

સામે તને બેવફા કહી 

બદનામ નહિ કરું.

KHUDNE BEWAFA SAMJI TANE

BHULI PAN DUNIYA 

SAME TANE BEWAFA KAHI 

BADNAAM NAHI KARU

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે, 

જેને આપણે જ પવનથી ઓલવતા બચાવ્યા હોય છે !!

JINDAGI MA EVA DIAVA PAN DAJADTA HOY CHE 

JENE AAPNE J PAVAN THI OLAVTA BACHAVYA HOY CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

જિંદગીને બહુ નજીકથી જોઈ છે મેં, 

ખાલી વાતો સિવાય કોઈ કોઈનું નથી.

JINDAGI BAHU NAJIK THI JOI CHE ME 

KHALI VAATO SIVAY KOI KOINU NATHI.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ઘણીવાર હસવાથી દર્દ ભુલાઈ જાય છે, 

પણ અમુક દર્દ એવા હોય છે કે હસવાનું ભુલાઈ જાય છે.

GANI VAAR HASVA THI DARD BHULAI JAY CHE 

PAN AMUK DARD EVA HOY CHE KE HASVANU BHULAI JAY CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

દુરના લોકો તો તીરથી જ મારી શકે, 

પીઠમાં ખંજર તો નજીકના જ મારે છે !!

DUR NA LOKO TO TIR THI J MARI SHAKE 

PITH MA KANJAR TO JARIKNA J MARE CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

આનો જવાબ એ છે કે હવે જેઓ 

મારા સંબંધનું મહત્વ નથી સમજી 

શક્યા તેઓ મારી વાત સમજી શકશે.

AANO JAVAB AE CHE KE HAVE JEO 

MARA SABAND NU MAHATVA NATHI SAMJI 

SAKYA TEO MARI VAAT SAMJI SAKSHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કઈ રીતે બયાન કરું પોતાના દર્દ ને, 

સાંભળવા વાળા બહુ છે પણ મહેસુસ કરવા વાળા કોઈ નથી !!

KAI RITE BAYAN KARU POTANA  DARD NE 

SAMBHALVA VALA BAHU CHE PAN MAHESUS KARVA VALA KOI NATHI.

[ સેડ ગુજરાતી સ્ટેટસ ] Sad Gujarati Status

આવી જ શાયરી આ પોસ્ટ પર જોવા માલસે જે તમે તમારા સેડ મિત્ર ને શેર કરી શકો છો Sad Gujarati Status

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

સ્વપ્નના સુખચેન જોઇ એમ લાગે છે મને, 

જિંદગી એક રાત પૂરતી હોત તો સારું હતું !!

SAPNA SUKH CHEN JOI EM LAGE CHE MANE 

JINDDAGI EK RAAT PURTI HOT TO SAU HATU.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

પ્રેમને ભલે ખરીદી નથી શકાતો, 

પણ એના માટે કિંમત ઘણી મોટી ચૂકવવી પડે છે !!

PRAM NE BHALE KHARIDI NATHI SAKATO 

PAN ENA MATE KIMAT GHANI MOTI CHUKAVVI PADDE CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કોઈની પાસે એટલી પણ 

ઉમ્મીદ ના રાખવી કે, 

ઉમ્મીદની સાથે સાથે 

તમે પણ તૂટી જાઓ!

KOI NI PASE ETLI PAN 

UMMID NA RAKHVI KE 

UMIID NI SATHE SATHE 

TAME PAN TUTI JAO 

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કરતો હશે ઈશ્વર પણ આજે ફરિયાદ, 

મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતુ ફરી-યાદ.

KARTO HASE ISVAR PAN AAJE FAIYAAD 

MALTAB NIKLI GAYA PACHI KOI NATHI KARTU FAIYAAD.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ગુસ્સામાં છોડીને જવા વાળા પાછા આવી શકે છે સાહેબ, 

પણ હંસતા મુખે છોડીને જવા વાળા ક્યારેય પાછા નથી આવતા.

GUSSSA MA CHODI JAVA VALA PACHA AAVI SHAKE CHE SAHEB 

PAN HASTA MULHE CHODI NE JAVA VALA KYAREY PACHA NATHI AAVTA.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

જે લોકો સાથે આપણા સંબંધો ઉંડા હોય છે ને, 

એ લોકો ઘાવ પણ ઉંડા આપે છે.

JE LOKO SATHE AAP NA SABANDHO UNDA HOY CHE NE 

AE LOKO GAAV PAN UNDA AAPE CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

જયાં જુઓ ત્યાં બસ દિલ નિજ વાતો ચાલે છે 

કોઈ લઇ ને રડે છે તો કોઈ આપીને

JYA JOVO TYA BAS DIL NI J VAT CHELE CHE

KOI LAINE RADE CHE TO KOI AAPI NE RADE CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

વ્યક્તિ માત્ર ત્યારે જ હારે, 

જ્યારે કોઈ પોતાનું પારકાની જેમ ઘા મારે.

VYAKTI MATRA TYARE J HARE CHE 

JYARE KOI POTANU PARKA NI JEM GHA MARE CHE.

Sad Status In Gujarati

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને 

કેટલા વર્ષો વીતી ગયા, 

કેટલીક મુલાકાત એવી યાદ આવે છે 

જાણે કાલની જ વાત હોય.

HISAB TO NATHI RAKHYO KE VIRAH NE 

KETLA VARSHO VITI GAYA 

KETIK MULAKAT AEVI YAAD AAVE CHE 

JANE KALE NI J VAAT HOY.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

લેવી હોય તો લઇ લો તલાશી અહીં હર કોઈની, 

બધાની પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી.

LEVI HOY TO LAI LO TALASHI AHI HAR KOI NI 

BADHANI PASE MALI AAVSE EKAAD MANGAMTI UDASI.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, 

પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.

ATYARI DUNIYA NO EK J NIYAM CHE 

PAHELA PARKA POTANE BANAVE CHE ANE PACHI POTE PARKA THAI JAY CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

આ એક તરફનો પ્રેમ પણ ખૂબ અજીબ હોય છે, 

હંમેશા ડર લાગતો રહે છે કે કોઈ તેને મારાથી ચોરી ન જાય.

AA EK TARAAF NO PRREM KHUB AJEEB HOY CHE 

HAMESHA DAR LAGTO RAHE CHE KE KOI TANE MARATHI CHORI NA JAY.

ગુજરાતી Sad Shayari Text

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

પોતાની જાત સાથે વાત કરવાનો એક મોટો ફાયદો છે 

Detail માં સમજાવવાની જરૂર નથી પડતી બધી ખબર જ હોય છે

POTANI JAAT SATHE VAAT KARVA NO EK MOTO FAFYDO CHE 

DETAIL MA SAMJAAVVVANI JARUR NATHI  PADTI BADHI KHABAR J HOY CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કોણ સાચવશે તને મારી જેમ, 

જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

KON SACHAVSHE TANE MARI JEM

JE ALAG PAN RAHE ANE BAHU J PREM PAN KARE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

મારા વગર બધા રહી શકે છે, 

બસ મને જ એકલા રહેતા નથી આવડતું.

MARA VAGAR BADHA RAHI SHAKE CHE 

BAS MANE J EKLA RAHETA NATHI AAAVADTU.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો 

મેં પણ હસતા હસતા કહ્યું કે 

નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છૅ

LOKO KAHE CHE KE TAME SU DHANDHO KARO CHO 

ME HASTA HASTA KAHYU KE 

NAFRAT NI BAZAARMA MAHOBAT NI DUKAAN CHE.

ગુજરાતી Sad Shayari Text

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

બેવફાઇનું નામ તો ઘણું સાંભળ્યું હતું 

પણ એનો આજે અનુભવ પણ થઈ ગયો, 

અને એ અનુભવ કરાવનાર બેવફા 

બીજું કોઈ નહિ પણ ખુદ મારું કિસ્મત છે

જે પ્રેમ પુરૂ હોવા છતાંય અધુરો જ મુકી દિધો છે

BEWAFI NU NAAM TO GHANU SAMBLYU HATU 

PAN ENO AAJE ANUBHAV PAN THAI GAYO 

ANE ANUBHAV KARAVNAAR BEWAFA

BIJU KOI NAHI PAN KHUD MARI KISMAT CHE

JE PREEM PURO HOVA CHATAY ADHURO J MUKI DHIDHO CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

એક પ્રેમી લાપરવાહ જેવો, 

અને એક બેપનાહ પ્રેમ બંને કાફી છે 

જિંદગીની શાંતિને બરબાદ કરવા માટે.

AA PREMI LAPARVAAH JEVOO

ANE EK BEPANAAH PREM BANNE KAFI CHE 

JINDAGI NI SHANTI NE BARBAAD KARVA MATE.

સેડ શાયરી ગુજરાતી Image

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

આટલું દર્દ તો મોત પણ નથી દેતી, 

જેટલું દર્દ તારી ખામોશી આપે છે.

AATLU DAARD TO MOT PAN NATHI DETI 

JETLU DARD TARI KHAMOSHI AAPE CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

દુખ એ નથી કે કોઈ ખોટું બહુ બોલે છે,

દુખ એ છે સાચું જાણનારા ચુપ છે.

DHUK AE NATHI KE KOI BAHU KHTU BOLE CHE 

DUKH AE CHE SACHU JAANNARA CHUP CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

વાત ખાલી છોડવાની હતી, 

છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

VAAT KHALI CHODVANI HATI 

CHODI NE NAHI TAME TO TODI NE CHALYA GAYA 

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

મૂકી દઉં બાજી પર જીવ મારો, 

જો ઈનામ તું હોય, 

ખર્ચી નાખું આ જિંદગી આખી, 

જો પરિણામ માં માત્ર તું હોય. 💕

MUKI DAV BAJI PAR MARO JIV

JO INAAM TU HOY

KHICHI NATHU AA JINDAGI AAKHI 

JO PARINAAM MA  MATRA TU HOY.

Sad Love Shayari Gujarati

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં, 

બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું, 

તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું.😭

NAVA NAVA RANG DEKHADYA CHE AA JIVAN MA 

BOL KAYA RANG THI HU TARU CHITRA BANAVU 

TU HASVA MAGE CHE NE TO LE BARBAAD THAI JAU HU.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ન રહો ઉદાસ કોઈ બેવફાની યાદમાં, 

એ તો ખુશ છે એની દુનિયામાં, 

તમારી દુનિયા બરબાદ કરીને..

NA RAHO UDDAS KOI BEWAFA NI YAAD MA 

AE TO KHUS CHE ENI DUNIYA MA 

TAMARI DUNIYA BARBAAD KARI NE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

ભૂલ કદાચ મેં બહુ મોટી કરી લીધી, 

દિલ એ એક બેવફા થી ખૂબ મહોબ્બત કરી લીધી, 

એતો મહોબ્બત💕 ને રમત કહે છે, 

અને મેં એના માટે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.😢

BHUL KADACH ME BAHU MOTI KARI LIDHI

DILE EK BEWAFA THI KHUB MAHOBAAT KARI LIDHI 

AATO MAHOBAAT NE EK RAMAT KAHE CHE 

ANE ME ENA MATE BARBAD POTANI JINDAGI KARI LIDHI.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

આદત બનાવી લીધી મેં પોતાને તકલીફ આપવાની, 

કેમકે પોતાનુ કોઈ તકલીફ આપે ત્યારે વધારે તકલીફ ન હોય !!

AADAT BANAVI LIDHI ME POTANE TAKLIF AAPVANI 

KEMKE POTANU KOI TAKLIF AAPE TYARE VADHRE TAKLIF N HOY SAHEB.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કાશ! યાદોની પણ કોઈ મોસમ હોત..!

તો આમ કાયમ તો ન આવતી હોત.!

KAASH YAADO NI PAN KOI MOSAM HOT 

TO AAM KAYAM TO NA AAVTI HOT.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

વાંચવા વાળાની કમી છે સાહેબ, 

બાકી તો ખરતા આંસુ પણ એક કિતાબ છે !!

VANCHAVA VALA NI KAMEI CHE SAHEB 

BAKI TO KHARTA AANSU PAN EK KITAB CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

જ્યારે રડવાની હદ આવી જાય છે, 

ત્યારે માણસ ખોટું હસવાનું શીખી જાય છે !!

JYARE RADVA NI HAD AAVI JAY CHE 

TYARE MANAS KHOTU HASVANU SHIKHI JAY CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે કે હવે 

દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે 

સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે કે 

શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે

PREAM ETLI HAD SHUDHI THAI GAYU KE HAVE 

DARD NI VARSHA O MA VAVAJODU AAVI GAYU CHE

SAPNA PAN AE HAD SUDHU TUTYA CHE KE 

SAANT SITAL SAGAR MA PAN SUNAMI AAVI GAI CHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

કલમ હવે ઉપડતી નથી 

શબ્દો હવે લખાતાં નથી 

લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે 

મૌનને સમજી લેનારને પણ હવે 

અવાજના પડઘા પણ સંભળાતા નથી

KALAM HAVE UPADTI NATHI 

SABDO HAVE LAKHATA NATHI 

LAGNI PAN SAANTAAKUKDI RAME CHE

AVAAJ NA PADGA PAN SAMBHLATA NATHI.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

પલમાં વહી જશે જિંદગી 

બસ શબ્દો મારી યાદ અપાવશે 

ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ 

તારા વગર કેમનું જીવાશે

PALMA VAHI JASE JINDAI 

BAS SABDO MARI YAAD AAPAV SE 

BHALE RAIYE EK BIJANA HAIYA MA PAN 

TARAA VAGAR KEM JVASHE.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

વેચ્યા છે મેં તરસ ને છીપાવવા 

આંસુ  કોઈ સમજી નહિ શકે મારી તલબ ને 

VECHAYA CHE ME TARAS NE CHIPAVVA 

AANSU KOI SAMJI NAHI SAKE MARI TAALAAB NE

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

રાત સવાર ની રાહ નથી જોતી. 

ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી . 

જે પણ ખુશીથી મલે દુનિયા માં. 

એને શાન થી સ્વીકાર જો. 

કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

RAAT SAVAR NI RAAH NATHI JOTI 

KHUSBU RUTU NI RAAH NATHI JOTI 

JE PAN KHUSHI THI MALE AA DUNIYA MA 

ANEE SHAAN THI SWIKAAR JO 

KKEM KE ZZINDAGI SAMAY NI RAAH NATHI JOTI.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

તારા આપેલા દુઃખ દર્દને વિસરવા 

હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતો

ઘવાયેલા આ દિલના તુફાનમાં તારી યાદો 

લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો

Sad Shayari Gujarati 2 Line

TARA AAPELA DUKH DARD NE VISARVA 

HU MAHOLLO CHODI SAHER MA AAVI GAYO HATO 

GHAVAAYELA DIL NU AA TUFAAN TARI YAADO 

LAINE HU DIL TYA J MUKI AAVYO HATO.

Sad Gujarati Status,Sad Status In Gujarati,Shayari Gujarati Sad

હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે  

કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું

HU TO BETHO HATO JUNAA NAKHME NE BHULVA MATE 

KON  JAANE  KEM  KOI AE AAVINE TARU NAAM LIDHU.

Sad Shayari Gujarati : દોસ્તો અમારી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરે જેમ કે FACEBOK INSTRAGRAM પર શેર કરો 

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group