{ બેસ્ટ ૧૦૦+ } દર્દભરી શાયરી | Dard Bhari Shayari Gujarati Text With Images

લોકો ઇન્ટરનેટ પર રોજ ગુજરાતી શાયરી દર્દભરી (Dard Bhari Shayari Gujarati) લખી ને સર્ચ કરતાં હોય છે પરંતુ તેઓ ને યોગ્ય શાયરી મળતી નથી આથી અહી અમે આપની સાથે એક ગુજરાતી શાયરી દર્દભરી (Dard Bhari Shayari Gujarati) નું કલેક્શન શેર કર્યું છે જેમાં 100 થી પણ વધારે દર્દ ભરેલી શાયરી શેર કરીશું. અહી આપવામાં આવેલ શાયરી માં ભવિષ્ય માં વધુ ગુજરાતી judai dard bhari shayari gujarati શાયરી ને પણ ઉમેરવામાં આવશે. dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati

Dard Bhari Shayari Gujarati Text

dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati ગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms

ખુદને બેવફા💔 સમજી તને ભૂલી જઈશ પણ 

દુનિયા સામે તને બેવફા💔 કહી બદનામ નહિ કરું

દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑 

એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા, જો ખાલી ટાઇમ⏳ 

પાસ જ કર્યો હોત ને, તો ક્યારના સોરી કહીને બ્લોક🛑 કરી નાખ્યા હોત

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો, 

દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો

Dard Bhari Shayari Gujarati Ma

dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati ગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms

સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે, જેટલી શોધું એટલી જ ખોવાય છે, 

મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ↗️, જ્યાં સપના❤❤કોડી ની કીમતે વેચાય છે.

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને.

જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.

કંઈક એવી દવા દઈ દે કે દિલમાં અસહ્ય દર્દ ઉપડે

નિરવ શાંતિ હવે આ દિલને માફક નથી આવતી..

આ દુનીયામાં અજાણયા રહેવુ જ સારૂ છે. 

લોકો બહુ તકલીફ આપે છે પોતાના બનાવીને

ખોબે ખોબે આપો દર્દ મને દર્દનો સમંદર લઇને બેઠો છું 

ભિખારુ છું હુતો બસ તારા પ્રેમનો બાકી તો સિકંદર થઇને બેઠો છું

કોઇએ મને પુછયુ કે દર્દ ની કિંમત કેટલે ? 

મે કહયુ મને નથી ખબર કારણ કે

મને બઘા મફતમાં આપી ગયા

Dard Bhari Shayari Gujarati Sharechat

dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati ગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms

મુજે ભી સિખા દો ભૂલ જાને કા હુનર મૈં થક ગયા 

હૂં હર લમ્હા હર સાંસ તુમ્હે યાદ કરતે કરતે

સૌથી વઘારે દર્દ ત્યારે થાય છે જયારે 

આ૫ણે આ૫ણુ દર્દ કોઇને કહી નથી શકતા

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો‌, 

દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે

કોઈ સમજતા હીઁ નહી હૈ આંખો મે ઠહેરે દર્દ કો

લોગો તો હસતી હુઈ તસવીર પર મર જાતે હૈ

લેવી હોય તો લઇ લો તમે હર કોઇની તલાસી હર 

કોઇ પાસે મળી આવસે એકાદ મનગમતી ઉદાસી

ગુંજી ના ઉઠે તો એ ગઝલ શેની?

સિસકારા ના કરે તો એ શાયરી શેની.

પ્રણય ના દર્દ ની વાત છે આ બધી

સ્પર્શે ના હૃદય ને તો રજૂઆત શેની?

Dard Bhari Bewafa Shayari Gujarati

ચિત્રમાં મેં તો અમસ્તું દર્દ દોર્યું કાગળ પર.

હવે લોકો પ્રેમથી એને શાયરી કહે છે.

ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને મમતા નથી ગમ્યા છે 

અમને પર્વતો જેકોઇને નમતા નથી. બીજી ગમે છે તમારી મિત્રતા, 

કે જેને તોડવાની પેલા પર્વતોમાં ક્ષમતા નથી.

READ ALSO : Sad Shayari

દાગીના મુકવા માટે લોકર મળી શકે , 

પૈસા મુકવા માટે બેંક મળી શકે પણ હૈયાની 

વાત મુકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે, 

એ જગ્યા નું નામ એટલે દોસ્ત

dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati ગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms

વીધી સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના 

થાય કિસ્મત એક છાપેલો કાગળ છે 

દોસ્ત એમાં કઈ ફેર ફાર ના થાય.

ગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms ગુજરાતી શાયરી જિંદગી દર્દ ભરી shayari dard bhari દર્દભરી ગુજરાતી શાયરી દર્દ ભરી શાયરી ગુજરાતી દરદ ભરી શાયરી dard bhari dosti shayari દદ ભરી શાયરી ફોટા દર્દભરી શાયરી gujarati દર્દ ભરી શાયરી હિન્દી dard bhari sad shayari દદ ભરી શાયરી ટેટસગુજરાતી શાયરી દર્દ ભરી ગુજરાતી દર્દ ભરી શાયરી sms ગુજરાતી શાયરી જિંદગી દર્દ ભરી shayari dard bhari દર્દભરી ગુજરાતી શાયરી દર્દ ભરી શાયરી ગુજરાતી દરદ ભરી શાયરી dard bhari dosti shayari દદ ભરી શાયરી ફોટા દર્દભરી શાયરી gujarati દર્દ ભરી શાયરી હિન્દી dard bhari sad shayari દદ ભરી શાયરી ટેટસ dard bhari shayari gujarati text dard bhari shayari gujarati ma dard bhari shayari gujarati sharechat dard bhari bewafa shayari gujarati dard bhari gujarati shayari dard bhari shayari in gujarati dard bhari shayari gujarati love dard bhari shayari gujarati dard bhari gujarati sms shayari dard bhari shayari video song dard bhari shayari video download dard bhari shayari man dard bhari shayari man ke liye dard bhari shayari maa ke liye dard bhari shayari sharechat dard bhari shayari sharechat dard bhari bewafa shayari in hindi for girlfriend dard shayari gujarati dard bhari shayari in gujarat text

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group