200+ ગુડ નાઇટ મેસેજ,કોટ્સ,શાયરી,સુવિચાર | Good Night Shayari Gujarati Images

Good Night Shayari Gujarati ગુડ નાઇટ કવિતા સ્ટેટસનો મોટો  સંગ્રહ આપી રહ્યો છુ,. હું આશા રાખું છું કે તમને આ Good Night Quotes Gujarati શાયરીનો આ સંગ્રહ ગમશે. ‘શાયરી એ કવિતાનું એક પ્રકાર છે, જે વ્યક્તિને હૃદયની નીચેથી શબ્દો દ્વારા તેની લાગણીઓને વ્યક્ત કરી શકે છે.’ તમને ગુડ નાઇટ માટે Good Night Shayari In Gujarati શાયરીનો તમામ નવીનતમ અને અપડેટ સંગ્રહ મળશે.

Best Good Night Shayari Gujarati તમારી પસંદની “બેસ્ટ ગુડ નાઇટ સ્ટેટસ, ક્વોટ્સ અથવા સંદેશાઓ” પસંદ કરો અને મિત્રો સાથે શેર કરો. એકવાર તમે આ બધું વાંચ્યા  પછી તમને આ શાયરી ગમશે. તો મિત્રો, આ સ્ટાઇલિશ શાયરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કરો. તમે Good Night Quotes Gujarati આ ઇચ્છા તરીકે પણ કરી શકો છો. ચાંદ, તારે અને ચાંદની રાત પર નવીનતમ જી.એન. શાયરી સંગ્રહની મુલાકાત લો અને આ શાયરી શેર કરો મારા તરફ થી તમને 

Good Night Gujarati Shayari અને હા મિત્રો શેર કરવા વિનંતી શુભ રાત્રી જય શ્રી કૃષ્ણ Good Night શુભ રાત્રી મેસેજ શુભ રાત્રી સુવિચાર શુભ રાત્રી સંદેશ શુભ રાત્રી મિત્રો ગુજરાતી શુભ રાત્રી શુભ રાત્રી શાયરી શુભ રાત્રી ફોટો શુભ રાત્રી ના ટેટસ શુભ રાત્રી ના ફોટા શુભ રાત્રી મેસેજ શુભ રાત્રી શાયરી પ્રેમ શુભ રાત્રી Sms શુભ રાત્રી ગુડ નાઈટ સુવિચાર શુભ રાત્રી મેસેજ ગુડ નાઈટ Good Night શુભ રાત્રી શુભ રાત્રી ફોટા શુભ રાત્રી Gif શુભ રાત્રી ના સુવિચાર શુભ રાત્રી જય માતાજી Helo શુભ રાત્રી શુભ રાત્રી In English Gujarati શુભ રાત્રી શુભ રાત્રી Good Night Gujarati શુભ રાત્રી ની શાયરી પ્રેમ શુભ રાત્રી શાયરી શુભ_રાત્રી શુભ રાત્રી

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

Good Night Shayari Gujarati

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

તમારી પસૅનાલીટી કેવી છે.. 

એ નહી, પરંતુ તમારી મેન્ટાલીટી કેવી છે..

 એ મહત્વનુ છે…!

GOOD NIGHT

____________________

READ ALSO : જીભ નું કેન્સર | લક્ષણો | તબક્કાઓ | નિદાન | પૂરી માહિતી

જરૂરી નથી દરેક સમયે જીભ પર ભગવાનનું

નામ આવે…

તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છેં.. જયારે

માણસ – માણસને કામ આવે…

શુભ રાત્રી

____________________

**જેની પાસે ઓછુ છે…..**

**તેને કોઈ પણ સુખી કરી શકે છે…..**

પરંતુ…**

**જેને ઓછુ જ પડે છે…..**

**તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો…**

શુભ રાત્રી

____________________

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

**ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે.. એક્સ-રે માં ન આવે પણ એ નિરાંતે બેસવા’ય ન દે…!!**

GOOD NIGHT

**દુનિયા વફાદારી** કરશે

એવી **આશા ન રાખો**, કેમ કે…

**પ્રાર્થના કબૂલ નથી થતી** ત્યારે

આ દુનિયા……

**ભગવાનને પણ બદલી નાખે છે…!!** .

શુભ રાત્રી

____________________

શુભ રાત્રી જય શ્રી કૃષ્ણ

**મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે. ..**

**બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે… ..**

**!! GOOD NIGHT!!**

____________________

 Good Night Quotes Gujarati

પ્રાયોરિટી ઓક્સિજન જેવી છે….

મફત માં મળતી હોય ત્યાં સુધી એની કદર ના હોય..

એની સાચી કિંમત સંબંધ વેન્ટિલેટર પર આવ્યા પછી જ સમજાય..!!

**!! GOOD NIGHT!!**

જીવનમાં થોડું

અંધારું થવાદો સાહેબ,

બધા સંબંધોના

રંગ રેડીયમ ની જેમ

ચોખ્ખા દેખાવા લાગશે.

શુભ રાત્રી

____________________

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

આત્મચિંતન

જ પોતાના મનનો “માલિક” છે.. તે

સૌથી “સુખી” માનવી છે……..||

“મૌન”….  એ માનવીના જીવનનું

અમૂલ્ય ઘરેણું છે……

શુભ રાત્રી

____________________

અહંકાર અને સંસ્કાર નો તફાવત તો જોઈ સાહેબ,

અહંકારમાં બીજાને નીચું ઝુકાવી ને ખુશ થવાઈ…

સંસ્કારમાં પોતાને નીચું ઝુકાવીને ખુશ થવાઈ…

શુભ રાત્રી

____________________

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

**”દરેક પળ માં પ્રેમ છે.. અને**

**દરેક ક્ષણમાં ખુશી છે…..**

**ખોઈ બેસો તો યાદ છે.. અને

**જીવી લો તો જીંદગી છે….!”

શુભ રાત્રી

____________________

બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો કેમ કે , 

કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે..

**GOOD NIGHT**

____________________

..જેમની પાસે “પોતાના” છે..

એ એમની સાથે ઝગડે છે..,

જેમની પાસે કોઈ નથી એ “પોતાના”

માટે તરસે છે..,

કાલે ના “અમે” હશું ના “ફરિયાદો” હશે,

બસ ખાલી યાદો નું “એકાંત” હશે,

જે પળો છે….. ચાલો “હસીને જીવવી” લઈએ

ખબર નહીં કાલે જિંદગી નો શું “ફેસલો” હશે.!

GOOD NIGHT

____________________

 સંબંધ એક પુસ્તક જેવો હોય છે…

 પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય

 તે 

ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

GOOD NIGHT

____________________

જીદગી માં ક્યારેય કઈ ગુમાવવું પડે ને તો નિરાશ ના થતાં, 

કેમ કે કૃષ્ણ એ ભલે મથુરા મૂકી હતી પણ સોનાની નગરી દ્વારકા વસાવી હતી…

GOOD NIGHT

____________________

બધા માનતા હોય એમાં માનવું ,

એ માન્યતા છે.. સાહેબ ,

પણ કોઈ  ન માનતું  હોય ,

એમાં માનવું એનું નામ વિશ્વાસ…!!!!!!

GOOD NIGHT

____________________

સાહેબ…..

સંબંધોમાં સમર્પણ હોય ગણતરી નહી..

ઈતિહાસ સાક્ષી છે……

જયાં જયાં સંબંઘોમાં ગણતરી થઇ છે…..

ત્યા પરિણામ હંમેશા બાદબાકી માં જ આવ્યા છે……

GOOD NIGHT

____________________

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,

ત્યારે ભલભલા ગ્રંથોને સમાપ્ત કરી નાખે છે.. સાહેબ !!

GOOD NIGHT

____________________

“ષડયંત્ર “

સફળતા આપી શકે….

શ્રેષ્ઠતા નહિ….

GOOD NIGHT

____________________

**”સાચો માણસ એજ છે….. “**

**”જે નાના માણસોની”**

**”કદર કરે…”**

**”કેમકે દિલ તો બધા પાસે હોય છે….. ❤️”**

**”પણ દિલદાર બધા”**

**”નથી હોતા..?

GOOD NIGHT

____________________

Good Night Shayari Gujarati Love

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

ભગવાને બીજાને સુ આપ્યું છે… એ જોવામાં

આપણે એટલા વ્યસ્ત છીએ કે ભગવાને

આપણને જે આપ્યું છે.. તેને માણવા આપણી

પાસે સમય જ નથી..

GOOD NIGHT

____________________

જીવનના રસ્તા સીધા અને સરળ હોય છે.. 

પણ મનના વળાંકો જ બહુ નડે છે….

GOOD NIGHT

____________________

પડી જવુ એ હાર નથી , હાર તો એ છે..

કે જ્યારે તમે ઊભા થવાની ના પાડો .

શુભ રાત્રી

____________________

સત્યની ભૂખ તો બધાને છે.., 

પણ પોતાના ભાણામા પડે ત્યારે જ “કડવું“ લાગે છે…

શુભ રાત્રી

____________________

**કેવી રીતે સાબિત કરવું કે**

**આપણે સાચા છીએ**

**લાગણીઓ કોઈને સમજાતી નથી..**

**અને એક્ટીંગ આપણને આવડતી નથી…**

GOOD NIGHT

____________________

**કોઈને નાત ખટકે છે.., કોઈને જાત ખટકે છે.. ;**

**અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે..!**

**વિવિધ ફૂલો છતાં હોતો નથી,કંઈ ભેદ ઉપવનમાં;**

**ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.. !**

GOOD NIGHT

____________________

સંબંધના બજારમાં એ લોકો હંમેશા એકલા પડી જાય છેં સાહેબ,

**જે દિલના સાચા હોય છેં.** .!

GOOD NIGHT

____________________

**એકતા અને સંપ તો લોહીમાં હોય છે.. સાહેબ** ,

**બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે..** .

GOOD NIGHT

____________________

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

દિલોમાં એજ વસે છે.., જેનું મન સાફ હોય.

કારણકે સોય માં એજ દોરો પ્રવેશ કરી શકે છે.., જેમાં કોઈ ગાંઠ નાં હોય.

GOOD NIGHT

____________________

એવું નથી કે

સંવાદ વગરના સબંધ કાચા હોય છે…

સમજી શકો તો

આંખોને પણ વાચા હોય છે…

શુભ રાત્રી

____________________

હવા માં તો પક્ષી પણ ઊડે છે..,

અને માખી પણ,

પણ ઊડીને કોણ ક્યાં બેસે છે..,

એના પર એની લાયકાત દશૉવે છે…..!!!

શુભ રાત્રી

____________________

આત્મ-બળ

તલવાર ના ઘા રૂઝાય છે.. પણ………

વાણી ના ઘા રૂઝાતા નથી……||

અહમ ઓગળી જાય પછી પરમાત્માના

દર્શન થાય છે……….

શુભ રાત્રી

____________________

**પ્રગતિ ભલે ધીમી થાય.**

**પણ ઈમાનદારી રાખજો.**

**કારણકે,**

**મન ગમતુ બઘું મળી જાય તો**

**જીવવા ની શુ મજા..??**

**જીવવા માટે એકાદ કમી પણ**

**જરુરી છે.. ..!!**

Gòöd night

____________________

સમજદાર માણસ એની સમજદારી ના કારણે ચૂપ થઈ જાય છે…..

અને …

મૂર્ખ ને લાગે છે.. કે મારા ડર ને કારણે ચૂપ છે….

Gòöd night

____________________

“પ્રેમ” અને **”દોસ્તી”માં

ચઢીયાતી દોસ્તી છે….. સાહેબ,

ત્યારે તો **”રાધા” રડે છે.. **”કૃષ્ણ” માટે

અને

“કૃષ્ણ”રડે છે.., “સુદામા” માટે

GOOD NIGHT

____________________

જીવન માં બની શકે તો…. 

માગણી કરતા. લાગણી ને વધારે માન આપજો…કેમ કે, 

સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….

સાહેબ…. વાપરવા ના નહીં….!.

GOOD NIGHT

____________________

**સંબધોમાં શબ્દોની અછત ક્યારેય હોતી જ નથી,**

**બસ, ફકત મૌન સમજાય જાય તો કોઈ ફરિયાદ જ રહેતી  નથી‌…..!!**

**GOOD NIGHT

____________________

સંઘર્ષ કાયમ માત્ર બહારના સંજોગો કે બહારની વ્યક્તિ સાથેનો જ નથી હોતો….

મોટાભાગના સંઘર્ષો પોતાની જાત સાથેનાં હોય છે…..!!

શુભ રાત્રી

____________________

કરેલાં કર્મનું ફળ અચૂક મળે છે..**

**માટે દુઃખ આવે ત્યારે**

**ભગવાન પાસે માફી નહી**

**સદબુદ્ધિ અને સહનશક્તિ માંગો..!!**

GOOD NIGHT

____________________

**ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે..**

**કયારે?, કયાં?, કેવીરીતે? મળાવી દે છે..**

**જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા**

**તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે..**

gud night

____________________

હૃદય થી સાફ રહેશો તો,

કેટલાય લોકોના ખાસ રહેશો.

સુવિચારો મહત્વ નાં નથી

સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે…

GOOD NIGHT

____________________

**જ્યાં ભૂલોને ભૂલવાની સમજણ હોય એ સબંધોમાં હંમેશા આનંદ જ હોય..**

GOOD NIGHT

____________________

**સવારનો ધુમ્મસ પણ એ**

**શીખવાડે છે.. કે, બહુ**

**આગળનું જોવું નક્કામું છે…**

**ધીમે ધીમે આગળ વધતા**

**રહો રસ્તા આપોઆપ**

**ખુલ્લા** **થઇજશે.**

GOOD NIGHT

____________________

**વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે..,**

**પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.**

**આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે..,**

**જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી…**

GOOD NIGHT

____________________

માતા પિતાએ કરેલા

સંઘર્ષ જોઈ લેવાં

સાહેબ

બીજા કોઈ સેમિનાર

કરવાની જરૂર રહેશે નહી.

**શુભ રાત્રી **

____________________

લોકો પાસે જયારે કશું ના હોય ત્યારે

“અભાવ” નડે છે..,

થોડું જ હોય ત્યારે “ભાવ” નડે છે..,

જયારે બધું જ હોય લોકો પાસે ત્યારે

“સ્વભાવ” નડે છે…..!!!

શુભ રાત્રી

____________________

Love Good Night Shayari Gujarati

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

**કોઈ તમારી આંખો માં **રમતું** **હસે, 

કોઈ તમારી વાતોથી **હસતું** **હસે, 

ખુદ ની ખુશી ની ચિંતા ના કરતા મિત્રો, 

કેમ કે કોઈ તમારા માટે પણ મંદિર મા **નમતું** **હસે**…

GOOD NIGHT

____________________

કોઈ તૂટે તો સજાવતા શીખો,

કોઈ રિસાય તો મનાવતા શીખો..

સાહેબ

સંબંધો તો તકદીરથી મળે છે..,

બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..

GOOD NIGHT

____________________

Good Night Suvichar Gujarati | ગુડ નાઈટ સુવિચાર

પડકારો તો આવતા રહેશે

જીતે છે.. એજ,

જે તેનો સામનો કરે છે……

જય શ્રી કૃષ્ણ

GOOD NIGHT

____________________

શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ….,

કારણ કે એક નાનકડી “હા” અને એક નાનકડીના “ના”

પુરી જીંદગી બદલી નાખે છે…..

GOOD NIGHT

____________________

શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ….,

કારણ કે એક નાનકડી “હા” અને એક નાનકડીના “ના”

પુરી જીંદગી બદલી નાખે છે…..

GOOD NIGHT

____________________

**વિશ્વાસ એ જીવન નો**

**સૌથી મોટો ખજાનો છે..**,

**કારણ કે તેના વગર..**

**ના તો “પ્રેમ” શક્ય છે..,**

**ના તો “પ્રાર્થના” .!**

**GOOD NIGHT**

____________________

**ખાનગી વાતોને ખાનગી જ રાખજો**

**જો વાનગી બની જશે તો**

**તમારાં કરતાં લોકોને ચાખવા’ની મજા આવશે..!!**

**GOOD NIGHT**

____________________

નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી,

ને આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી…!!!

**GOOD NIGHT**

____________________

**ડુબે તો પાણીનો વાંક કાઢે છે…**

**પડે ‌ તો પથ્થર નો વાંક કાઢે છે….**

**માણસ પણ ખરો છે.. કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે…..!!**

**!! GOOD NIGHT!!**

____________________

Good Night Shayari Gujarati

ખુદ ને બદલતા શિખો,

વર્ષ તો દર વર્ષે બદલે છે…

GOOD NIGHT

____________________

**”અહંકાર” માં એક એવી**

**ખુબી છે.. કે..,**

**તમને કયારેય**

**”વિશ્વાસ” નહી થવા દે..**

**કે…**

**તમે  “ખોટા”  છો…!!!**

GOOD NIGHT

____________________

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે..,

અને જો વાવતા રહો ખેતી છે…..

GOOD NIGHT

____________________

માણસને એટલું દુઃખ પોતાની નિષ્ફળતા પર નથી થતું 

જેટલું દુઃખ અન્યની સફળતા જોઈને થાય છે… -ગુરુ નાનકસિંહ.

GOOD NIGHT

____________________

**કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે.. સાહેબ..**

**જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે….**

GOOD NIGHT

____________________

**જીંદગી નો સ્વાદ,**

**કંઈક એવો થઈ ગયો છે.. કે,** 

**પ્રોબ્લેમ વગર નો દિવસ,**

**મીઠા વગરના શાક જેવો લાગે છે………**❜❜

GOOD NIGHT

____________________

કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે..

અને પુષ્પો લઘુમતીમાં, છતાં ચર્ચા પુષ્પોની જ થતી હોય છે…

વાત ગુણવત્તાની છે.., બહુમતીની નહી..

શુભ રાત્રી

____________________

શુભ રાત્રી જય શ્રી કૃષ્ણ

કલમ ત્યારે જ સાફ અને સારું લખી શકે છે..,

જ્યારે એ થોડું નમી ને ચાલે છે..,

એ જ સિદ્ધાંત જીવનમાં મનુષ્યનો હોય છે…..

GOOD NIGHT…

____________________

**ઉપવાસ હંમેશા અનાજ નો જ શા માટે,???**

**ક્યારેક લોભ, લાલચ, ક્રોધ કે** **કુવિચાર નો પણ હોવો જોએ**.

**શુભ રાત્રી **

____________________

Good Night શુભ રાત્રી મેસેજ

થોડા સમયમાં ગમી જનારા લોકો,

ઘણીવાર થોડા સમય માટે જ ગમતા હોય છે.. !!

GOOD NIGHT

____________________

આંખોનુ દાન કરી શકાય…

દ્રષ્ટિનું નહિ..!!!

**શુભ રાત્રી **

____________________

દરેક સમયે યોગ્ય શબ્દ ના મળે

તો ફક્ત  સ્મિત કરવું…

શબ્દો અસ્પષ્ટ હોઈ શકે

પણ  સ્મિત ક્યારેય નહિ….!!!

**શુભ રાત્રી **

____________________

**અજીબ સોદાગર હે યે વક્ત ભી…**

**જવાની કા લાલચ દેકર બચપન લે ગયા…**

**ઓર અમીરી કા લાલચ દેકર જવાની લે ગયા…**

**શુભ રાત્રી **

____________________

શુભ રાત્રી સુવિચાર

તમારા મા સંચાલન ની આવડત જોઈએ **સાહેબ** ,

બાકી ભણેલા તૌ ભાડે મળે છે…

GOOD NIGHT

____________________

જે લોકો સવારે મોડા ઉઠતાં હોય એ આળસું જ ના હોય,

પણ એમનાં સપનાઓ મોટા હોય જોવામાં સમય તો લાગે ને..

GOOD NIGHT

____________________

**જીંદગી ની યાદો માં,**

**એ યાદ ને હમેશા યાદ રાખવી,**

**જે યાદો ને યાદ કરવા થી,**

**આ જીંદગી યાદગાર બનતી હોય…!**

GOOD NIGHT

____________________

**કોઇના હદય માં રહેવું ને. ..**

**એ દુનિયા નું સૌથી મોધું દસ્તાવેજ વાળું ઘર છે… ..**

GOOD NIGHT

____________________

કોઇ ની સંકુચિતતા ને કારણે,

આપણી વિશાળતા છોડી ન દેવાય.

શુભ રાત્રી

____________________

ન મળે તો મને કહેજો  હું એમને વોટ્સએપ કરીને જાણ કરીશ……

GOOD NIGHT

____________________

શુભ રાત્રી સંદેશ શુભ રાત્રી મિત્રો

Good Night Shayari Gujarati | Good Night Quotes Gujarati

શ્રેષ્ઠ માનવતા એટલે…?

ઢંઢેરો પીટયા વગર કરાતી કોઈ ને મદદ…

શુભ રાત્રી

____________________

જીવન માં ખાલી પેટ, ખાલી ખિસ્સું અને ખરાબ સમય

જેટલું શિખવાડેં છેં એટલું

કોઈ સ્કુલ કે યુનિવર્સિટી નથી શિખવાડી શક્તિં

શુભ રાત્રી

____________________

**જો જીવનને સમજવું હોય તો પાછળ જુઓ અને જો માણવું હોય તો આગળ જુઓ**

**શુભ રાત્રી **

____________________

બધાં દુખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે,

એ તમારો ભ્રમ છે…..

મન પ્રસન્ન રાખો બધાં  દુખ દૂર થઈ જશે!

એ હકીકત છે…..

**શુભ રાત્રી **

____________________

આ પશ્ચિમી સંસ્કૃતિની હોળ માં આપણે **પ્રગતિ** 

કરી રહ્યા છીએ કે **અધોગતિ** એ આપણે વિચારવાનું છે…

શુભ રાત્રી

____________________

**સારા વિચારો વાંચવાથી પરિવર્તન નથી આવતું** .

**સારા વિચારો જીવનમાં ઉતારવાથી પરિવર્તન આવેછે…**

શુભ રાત્રી

____________________

કોઈએ પૂછ્યું **સમાજને** આગળ લાવવા શું કરવું જોઈએ.

એક વડીલે ખુબ સરસ જવાબ આપ્યો કે

**પગની જગ્યાએ હાથ ખેંચો.**

કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે મોટા પગારનું ના વિચારો, 

એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેના માટે સખત મહેનત કરવી પડે.**

શુભ રાત્રી

____________________

Good Night Suvichar Gujarati

અમને ચિંતા રાતની નહીં

સરકી જતી સાંજની છે……!

અટકી પડતી વાતની નહીં

ના કહેવાતા RaaZ ની છે……!

શુભ રાત્રી

____________________

**રાહ જોવાવાળાના હાથમાં એટલું જ આવે છે.., 

જેટલું પ્રયત્નો કરવાવાળા છોડી દે છે..

**શુભ રાત્રી **

____________________

**મેં જિંદગીને પૂછયું,**

**”તું બધાને આટલા દર્દ કેમ આપે છે..?”**

**જિંદગીએ હસીને જવાબ આપ્યો, અમે તો બધાને 

ખુશીઓ જ આપીએ છીએ પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય

**શુભ રાત્રી**

____________________

**ખબર છે.. કે મારૂં કશું પણ નથી**

**છતાં છોડવાનું ગજું પણ નથી**

**શુભ રાત્રી  ….. !!!!!

**રોજ સાંજે… સુરજ નહિ..**

**પણ..**

**આ અણમોલ જિંદગી . .**

**ઢળતી જાય છે….**

તો મોજ થી જીવીલ્યો ને ભાઈ

**શુભ રાત્રી **

____________________

**જીંદગી ના છે..લ્લા દિવસે પણ મોજ થઈ શકે,**

**પણ ખબર ના પડવી જોઈએ કે આજ છે..લ્લો દિવસ છે…..**

શુભ રાત્રી

____________________

જને હું ગમ્યો એણે મને ધૂપ કહી દીધો,

ના ગમ્યો જેને હું એ ધુમાડો કહી ગયા..

શુભ રાત્રી

____________________

આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો,

કારણકે આ દુનિયા Editing કરીને Share કરવામાં **માહિર** છે…

GOOD NIGHT

Good Night Shayari Gujarati ગુડ નાઇટ કવિતા સ્ટેટસનો મોટો  સંગ્રહ શુભ રાત્રી જય શ્રી કૃષ્ણગમ્યો હોય તો શેર કરવા નમ્ર વિનંતી છે, Good Night Suvichar Gujarati  Good Night Shayari In Gujarati Night Gujarati Shayari શુભ રાત્રી જય શ્રી કૃષ્ણ Good Night શુભ રાત્રી મેસેજ શુભ રાત્રી સુવિચાર શુભ રાત્રી સંદેશ શુભ રાત્રી મિત્રો ગુજરાતી શુભ રાત્રી શુભ રાત્રી શાયરી શુભ રાત્રી ફોટો શુભ રાત્રી ના ટેટસ શુભ રાત્રી ના ફોટા શુભ રાત્રી મેસેજ શુભ રાત્રી શાયરી પ્રેમ શુભ રાત્રી Sms શુભ રાત્રી ગુડ નાઈટ સુવિચાર શુભ રાત્રી મેસેજ ગુડ નાઈટ Good Night શુભ રાત્રી શુભ રાત્રી ફોટા શુભ રાત્રી Gif શુભ રાત્રી ના સુવિચાર શુભ રાત્રી જય માતાજી Helo શુભ રાત્રી શુભ રાત્રી In Gujarati શુભ રાત્રી શુભ રાત્રી Good Night Gujarati શુભ રાત્રી ની શાયરી પ્રેમ શુભ રાત્રી શાયરી શુભ_રાત્રી શુભ રાત્રી

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group