200+ ગુડ મોર્નિંગ મેસેજ,કોટ્સ,શાયરી,સુવિચાર | Good Morning Gujarati Suvichar

ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતીGood Morning Gujarati Suvichar સુપ્રભાત સંદેશ, શુભ પ્રભાત શાયરી, વાંચો. ફની ગુડ મોર્નિંગ શાયરી અને મિત્ર માટે એસ.એમ.એસ. સુપ્રભાત Good Morning Quotes Gujarati શાયરીથી ખૂબ જ શુભ સવારની સાથે તમારા મિત્ર અને સબંધીઓને ખુશ બનાવો Good Morning શાયરી જોઈએ છે , Good Morning Gujarati Suvichar Text અમે ગુડ મોર્નિંગ શાયરીનો મોટો સંગ્રહ આપી રહ્યા છીએ. મને આશા છે કે તમને આ સંગ્રહ ગમશે . ‘શાયરી એ કવિતાનું એક પ્રકાર છે, જે વ્યક્તિને હૃદયની નીચેના  શબ્દો દ્વારા તેની માહિતી મળશે. Good Morning Gujarati Sms તમારી પસંદીદા Good Morning Shayari  Gujarati પસંદ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એકવાર તમે આ બધું વાંચ્યા પછી તમને આ શાયરી ગમશે. તો મિત્રો, Good Morning Gujarati Messageવોટ્સએપ ફેસબુક પર આ Good Morning Gujarati Quotes SMS શેર કરો. મુલાકાત રાખો અને શાયરી સંગ્રહનો આનંદ માણો. પ્રેમી, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, જીએફ-બીએફ માટે હિન્દીમાં ભાવના પ્રધાન સનરાઇઝ શાયરી. Good Morning Gujarati Sms Good Morning  દીન  Good Morning Gujarati Suvichar સવાર , સુપ્રભાત અને સૂરજ પરની Good Morning Gujarati Shayari

Good Morning Gujarati SMS,Qoutes

good morning gujarati suvichar,સુપ્રભાત good morning gujarati,good morning gujarati quotes good morning gujarati sms good morning gujarati shayari good morning gujarati images good morning gujarati message good morning gujarati suvichar text good morning gujarati msg good morning gujarati status good morning gujarati love good morning gujarati suvichar god good morning gujarati suvichar sms suvichar good morning gujarati good morning gujarati shayri krishna good morning gujarati

અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે..,

એ સુગંધ ભલે નથી આપતા

પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે….

Good morning

ભણેલા અને અભણ વચ્ચે નો તફાવત એટલે 

અભણ એકબીજાને માન થી બોલાવે જ્યારે ભણેલા કામ 

થી જ બોલાવે…** Good morning

 ______________________

good morning gujarati suvichar,સુપ્રભાત good morning gujarati,good morning gujarati quotes good morning gujarati sms good morning gujarati shayari good morning gujarati images good morning gujarati message good morning gujarati suvichar text good morning gujarati msg good morning gujarati status good morning gujarati love good morning gujarati suvichar god good morning gujarati suvichar sms suvichar good morning gujarati good morning gujarati shayri krishna good morning gujarati

**બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો**…

**કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી;**

**પણ સ્વીકારી લેવાની હોય છે…**”

Good morning

___________

**…..ઈચ્છા ઓ પૂરી ના** **થાય તો **ક્રોધ** **વધે** **છે..** .**

**અને**

**ઈચ્છા ઓ પૂરી થાય તો** **લોભ** **વધે છે…**

**માટે જ**

**જીવન ની દરેક પરિસ્થિતિ** **માં** ,

**ધીરજવાન** **બની રહેવું** **એજ** **શ્રેષ્ઠત્વ** **છે..** .

**શુભ પ્રભાત**

______________________

 **બધા જ પ્રોબ્લેમનું**

**એક જ સોલ્યુશન…**

**Don’t worry yaar….**

**” જિંદગી ” છે..,**

**ચાલ્યા કરે…..**

**શુભ પ્રભાત**

Good Morning Gujarati Suvichar

good morning gujarati suvichar,સુપ્રભાત good morning gujarati,good morning gujarati quotes good morning gujarati sms good morning gujarati shayari good morning gujarati images good morning gujarati message good morning gujarati suvichar text good morning gujarati msg good morning gujarati status good morning gujarati love good morning gujarati suvichar god good morning gujarati suvichar sms suvichar good morning gujarati good morning gujarati shayri krishna good morning gujarati

ચેહરા ના રંગ પર ના જાઓ**

**સાહેબ,**

**કેમ કે દુધ કરતા વધારે લોકો**

**ચા ના દિવાના છે……..!!!**

Good morning

______________________

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, 

નાનકડું જીવન છે.. 

યાર હસીને વિતાવી દો.

Good morning.

______________________

**સહુ નો “સાથ” રાખવો..**

**સાહેબ.**

પણ “સાથ” માં “સ્વાર્થ”ના રાખવો.

**Good morning.

______________________

ગમે તેટલો ખરાબ દિવસ જાય…

હંમેશા એ વાત યાદ રાખજો કે,

જે થાય છે.. એ સારા માટે જ થાય છે……..

જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે બધુ ઇશ્વર પર છોડી દેવું,

ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે…..!!!

**Good morning.

______________________

મંજિલ મળે નહીં ત્યાં સુધી વ્યક્તિએ હિંમત ના

હારવી જોઈએ કારણ કે પહાડમાંથી નીકળેલ

નદીએ આજસુધી રસ્તામાં કોઈને પૂછ્યું નથી કે

ભાઈ હજી સમુદ્ર કેટલો દૂર છે…..

**Good morning.

______________________

જમીન સારી હોય, ખાતર સારું હોય અને

જો પાણી ખારું હોય તો ફૂલ ખીલતા નથી.

ભાવ સારો હોય, કર્મ સારા હોય અને

જો વાણી સારી ના હોય તો સબંધ ટકતા નથી.

Good morning

______________________

good morning gujarati suvichar,સુપ્રભાત good morning gujarati,good morning gujarati quotes good morning gujarati sms good morning gujarati shayari good morning gujarati images good morning gujarati message good morning gujarati suvichar text good morning gujarati msg good morning gujarati status good morning gujarati love good morning gujarati suvichar god good morning gujarati suvichar sms suvichar good morning gujarati good morning gujarati shayri krishna good morning gujarati

GOOD MORNING

સુપ્રભાત Good Morning Gujarati

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે.., 

જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે…

GOOD MORNING

______________________

જ નિરાશા ને કદી જોતાં નથી,

તે આશા કદી ખોતા નથી,

અને

જે પ્રયત્નો પર જીવી જાણે છે..,

તે કદી કિસ્મત પર રોતા નથી.

Good morning

______________________

Good Morning Gujarati SMS,Quotes,Status

**અનુભવનાં ઘૂંટડા પીધા**

**ત્યારે ખબર પડી**

**કે મોજ કરવા માટે**

**એકેય ડીગ્રી ની જરૂર નથી**

GOOD MORNING

______________________

**દરેક નિર્ણય વ્યક્તિનાં નથી હોતા,**

**કોઇક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે…..!!**

**શુભ સવાર**

______________________

good morning gujarati suvichar,સુપ્રભાત good morning gujarati,good morning gujarati quotes good morning gujarati sms good morning gujarati shayari good morning gujarati images good morning gujarati message good morning gujarati suvichar text good morning gujarati msg good morning gujarati status good morning gujarati love good morning gujarati suvichar god good morning gujarati suvichar sms suvichar good morning gujarati good morning gujarati shayri krishna good morning gujarati

**માન , મર્યાદા , અને લાગણી હોવી જોઈએ…**

**બાકી બધું તો રાવણ પાસે પણ હતું…**

Good morning

______________________

**ગમતાં સંબંધો સાચવીને રાખવા** .

**કારણ કે**

**ગુગલ મેપ  પાસે તેનો નકશો** **નથી.**

GOOD MORNING

______________________

હસતો ચહેરો જ મોટું હથિયાર છે..,

ક્યાંક વાંચ્યું છે.. કે હારેલા માણસનો

હસતો ચહેરો જીતેલાની ખુશીને મારી નાખે છે.. !!

Good morning

______________________

સોનુ ભલેને   સો ટચનું કહેવાય. …

પણ એનાથી ઘરેણું નથી બનતું…

થોડું ભળવું પડે છે.. બીજામાં… ખુદને આકાર આપવા….

શુભ સવાર

______________________

મારી સાથે બેસીને

સમય પણ રડ્યો એક દિવસ,

બોલ્યો…

તું મસ્ત વ્યક્તિ છે..,

હું જ ખરાબ ચાલી રહ્યો છુ…

શુભ સવાર

______________________

Good Morning Gujarati Message

એક જ નિયમ પર** **જિંદગી જીવજો** 

**જેની સાથે લાગણી રાખો** **એને ક્યારેય અંધારામાં ના રાખતા**…

Good morning

______________________

વૃદ્ધાશ્રમમાં એક બોર્ડ પર સરસ વાક્ય લખ્યું હતુ…**

**નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, 

કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા…**

**અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન…!!!

Good morning

______________________

**જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે 

પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!**

Good morning

______________________

**તકલીફ** પડે તો **હારી** નહિ જવું,

પણ એમ સમજવું કે,

આ સૌથી **અઘરો રોલ** હતો

જે **તમારા** સિવાય કોઈ **ભજવી શકે** તેમ નહોતું…!

GOOD MORNING

___

____________________

તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે…

બાકી તો એક નામના હજારો લોકો છે.. દુનિયામાં..!

શુભ સવાર

______________________

સાચું બોલનાર અને સીધું ચાલનાર માણસ

દુનિયાને હંમેશા કડવો જ લાગે છે……

શુભ સવાર

______________________

મનુષ્યોમાં સૌથી ભાગ્યશાળી તે કહેવાય છે..,

જેની પાસે ભોજનની સાથે ભૂખ છે.., પથારી

સાથે ઊંઘ અને ધનની સાથે ધર્મ છે…..

શુભ સવાર

______________________

શબ્દ નહીં વર્તન કહી દે છે..

કોઈના જીવનમાં આપણું મહત્વ કેટલું છે…..

Good morning…

______________________

કાર્ય ની શરૂઆત માટે **ચોઘડિયા** જોવાય છે.., 

પરંતુ **પરીણામ** ક્યારેય ચોઘડિયા જોઈ ને આવતું નથી…..

Good morning

______________________

બહુ મોટા **માણસ** બનવાની કોશીસ ન કરતા…..

કારણકે…

મોટા થવા થી **માતા** પણ કેડેથી નીચે ઉતારીદે છે…..**તો આતો **દુનિયા** છે.

Good morning

______________________

ભાષા એ શરીરનો એક અદ્રશ્ય ભાગ છે..,

જેમાં માણસનું આખું ચરિત્ર દેખાય છે…!

શુભ સવાર

______________________

જિંદગી જોકર જેવી હોવી જોઈએ,

ગમે તેટલું દુઃખ હોય છતાં હસતી હોવી જોઈએ !!

શુભ સવાર

______________________

આ એ સમય ચાલે છે..,

જ્યાં માણસ પડે તો હસવું,

આવી જાય છે….

અને મોબાઈલ પડે તો જીવ નીકળી

જાય છે……!!

શુભ સવાર

______________________

સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે..,**

**પણ**

**એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો…!!!

શુભ સવાર

______________________

good morning quotes gujarati

**બુદ્ધિશાળી** તો દુનિયામાં બધા જ લોકો હોય છે.. સાહેબ,

બસ… **લાગણીઓ** અને **વિશ્વાસ** માં છે..તરાય છે…..

Good morning

______________________

માણસ પણ ખરી નાદાની કરે છે.. 

સાહેબ અંધારુ મનમા હોય અને દીવો મંદિર માં કરે છે…

Good morning

______________________

**સ્વામી વિવેકાનંદજી** ને કોઇએ એક વખત પ્રશ્ર્ન કર્યો…કે

**પ્રાર્થના** દ્વારા તમે શું મેળવ્યું છે…..?

**સ્વામી** વિવેકાનંદજીનો ઉત્તમ **પ્રત્યુતર**…

**”કંઇ જ નથી મેળવ્યું”…**

**ખરેખર તો પ્રાર્થના દ્વારા મેં**

**ગુસ્સો,**

**નિરાશા,**

**અદેખાઇ,**

**બળતરા**  અને

**અસલામતી ગુમાવી છે…..!!”**

Good morning

______________________

અધીરો છે.. ઈશ્વર તમને બધું આપવા માટે,

પણ તમે ચમચી લઈને ઉભા છો દરિયો માંગવા માટે …

શુભ સવાર

______________________

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ….. પરંતુ અફસોસ.

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

શુભ સવાર

______________________

”સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.”

”બધું બધાને નથી મળતું”.

શુભ સવાર

______________________

Good Morning Shayari Gujarati

**સબંઘ સાચવજો સાહેબ બાકી**

**પૈસા તો બેંક પણ સાચવે છે…..

શુભ સવાર

______________________

લોકોનું ધ્યાન હમેશા તમારી ઇન્કમ અને હોદ્દા પર રહેશે,

તમારી મહેનત પર નહિ…

શુભ સવાર

કોઈ ને સમજાવતા પહેલા

કોઈ ને સમજી તો જુઓ ,

ભૂલવા નું કેહતા પહેલા

કોઈ ને ભૂલી તો જુઓ,

સલાહ તો કોઈ પણ આપી શકે,

સલાહ આપતા પહેલા

કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ.

શુભ સવાર

______________________

િંદગીનું અંતિમ સત્ય એ છે.. કે, પોતાની જાત ઉપર તો ભરોસો ક્યારેય ઓછો ન થવા દેવો. ઘોર અંધારું હોય તો પણ યાદ રાખો કે હવે સૂરજ ઊગવાનો સમય નજીક આવી ગયો છે..!

શુભ સવાર

______________________

પ્રાર્થના શબ્દોથી  નહીં**

દિલથી  થવી જોઈએ સાહેબ

કારણકે**

ભગવાન એનું પણ સાંભળે છે..

જે બોલી નથી શકતા

શુભ સવાર

______________________

**ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે..**

**એક્સ રે મા ન આવે પણ એ નિરાંતે**

**બેસવા પણ ન દે……**

**માટે મન માંથી કાઢી નાખવી..!!

**શુભ સવાર**

______________________

જયારે **સમય** ન્યાય કરે છે.. ને,

ત્યારે **સાક્ષી** ની જરૂર નથી પડતી..

Good Morning

______________________

જગત મા બે વસ્તુ જ “મૂહુર્ત” વગર થાય છે…..**

**એક માણસનો જન્મ**

**…અને…**

**એક માણસ નુ મ્રુત્યુ**

**બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે…..**

Good Morning

______________________

**લાગણીઓને**

**અભણ જ રહેવા દો** ,

**એ જો ભણશે તો**

**સંબંધોનું નામોનિશાન નહીં** **રહે…!!**

**Good morning**

______________________

પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો,

કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

શુભ સવાર

______________________

**રાવણે** હિમાલય ઊંચો કર્યો હતો પોતાની ભક્તિ ની તાકાત થી

બાકી ” **અભિમાન** “માં તો **અંગદ** નો પગ પણ નહોતો હલાવી શક્યો.

Good morning

______________________

” **ભૂલ** “

પીઠ જેવી છે…..

સાહેબ…

**બીજા** ની દેખાઈ,આપણી નઈ…

Good morning

______________________

Good Morning Gujarati Quotes

જિંદગીભર

તોફાનો સાથે એવા સંબંધ રહ્યાં

દરિયો જાણીતો..

ને કિનારો જ અજાણ્યો રહ્યો.

શુભ સવાર

______________________

માંણસ ભણ્યો કટલું તે તેના**

**”સર્ટિફિકેટ” પરથી ખબર પડે છે..,**

**પણ સમજ્યો કટલું તે,

**”સંસ્કાર” પરથી ખબર પડે છે….

શુભ સવાર

______________________

સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,

ગણિત વિષય કાચો હોવો ખુબ જરૂરી છે.. !!

શુભ સવાર

______________________

**ડુબે તો પાણીનો વાંક કાઢે છે….**

**પડે ‌ તો પથ્થર નો વાંક કાઢે છે….**

**માણસ પણ ખરો છે.. કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે…..!!

શુભ સવાર

______________________

જે દિવસ તમને લાગે ને કે આખી દુનિયા તમારી સામે તમારી વિરુદ્ધમાં ઉભી છે…

**ત્યારે પીઠ ઘુમાવીને એક સેલ્ફી લેજો અને પછી જોજે આખી દુનિયા તમારી પાછળ ઉભી હશે.**

શુભ સવાર

______________________

Good Morning Gujarati Shayari

**સંજોગો સામે લડતા શીખો**

**આંસુ પીને હસતાં શીખો,**

**દુનિયા માં રહેવું હોય તો** **દુનિયા થી ડરો નહિ**

**દુનિયા તો દરિયો છે.., આ** **દરિયા મા તરતા શીખો**

શુભ સવાર

______________________

ભુલ એ જીવન નું એક પાનું છે..,,

**પરંતુ સંબંધ એ આખું પુસ્તક છે..,,

**જરૂર પડે ત્યારે,,

**ભુલ નું એક પાનું ફાડી નાખજો,,

**પરંતુ એક પાના માટે આખું પુસ્તક

**ના ખોઈ નાખતા…..

શુભ સવાર

______________________

Good Morning Gujarati Sms

**ઘમંડ કયારેય ના કરવો પોતાના ભાગ્ય પર.**

**સાહેબ..**

**એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો બહાર કઢાવી શકે છે…..**

Good morning

______________________

એક જગ્યાએ સરસ

વાક્ય લખ્યું હતું.

સાહેબ,

જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,

તો પોતાને ઊંચા

દેખાડવાનું છોડી દો…

Good morning

___________

___________

જે દિવસને આપણે ભરપૂર જીવ્યો એ દિવસ જ આપણો હોય છે..,

સાહેબ,

બીજા દિવસો તો ફક્ત તારીખયાના પાનાં જ હોય છે….

Good morning

______________________

કળીયુગની કમાલ ગણો કે દુનિયા બદલાઈ સમજો,

પણ આજે સાચા માણસને કોઈ સમજતા નથી,

અને ખોટા વ્યક્તિને લોકો પારખતાં નથી.

Good morning

______________________

કર્મ બદલશો તો ,

કિસ્મત આપોઆપ બદલાઈ જશે

Good morning

______________________

માત્ર તમારા સપના માટે સફળ ના બનો,

એના માટે પણ બનો જે તમારી મજાક ઉડાવે છે.. !!

Good morning

______________________

ભૂલા પડવાનો એકજ ફાયદો છે..

કેટલાક

નવા માર્ગ નો પરિચય થાય છે…

અજાણ્યા નો સંગ થાય છે..

અને

જાણીતા ની પરખ થાય છે…

Good morning

______________________

રહેવા દે એક મુલાકાત ઉધાર આપણી,,,

**સાંભળીયુ છે..  કે ઉધાર હોઈ એને લોકો ભૂલતા નથી…

Good morning

______________________

મરજી  તમારી

દુખી રહેવું છે..? તો દરેક માં ખામી શોધો,

સુખી રહેવું છે..? તો દરેક માં ગુણ શોધો,

મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!

Good morning

______________________

સત્ય તો હંમેશા શાંત જ હોય છે..,

ઘોંઘાટ બસ અસત્યનો હોઈ છે.. !!!

શુભ સવાર

______________________

**જીવનનો સૌથી સુંદર**

**અને**

**આસાન નિયમ.**

**જે તમારી સાથે થવું ન જોઈએ.**

**એ તમે**

**બીજા સાથે ના કરો.**

**શબ્દ થોડા છે.. પણ સમજાય તો ખૂબજ સારા છે…..

શુભ સવાર

______________________

દરેક માનવીને શ્રેષ્ઠ સમ્માન તેની **અંતિમયાત્રા** સમયે મલે છે.., પરંતુ અફસોસ કે તે **માણી** નથી શકતો…

Good  Morning

______________________

વાત સાવ નાની છે.. પણ તેનો અર્થ ખુભ મોટો છે…

આખી “જિંદગી” બોજ ઉઠાવ્યો “ખીલ્લીએ”…

અને “લોકો” વખાણ તસ્વીરના જ કરે છે..

Good morning

______________________

**તમારૂ દરેક  કદમ પર ધ્યાન** **રાખનાર બે જ વ્યક્તિ હોય છે……**

**એક જેને તમે ગમો છો…**

**અને બીજું, જે તમારો વિરોધી છે.. તે!!**

Good morning

______________________

**અનુકમણિકા** જોઈને અંદાજો ના લગાવતા સાહેબ..,

કેમ કે **રહસ્ય** તો હંમેશા છે..લ્લા પાને જ હોય છે….

Good morning

______________________

તમારો મોટા માં મોટો દુશ્મન

સમાજ છે.. સાહેબ..

કારણ કે સાથ આપશે નહી

સલાહ દરેક વાતમાં આપશે અને

અંતે તમારો જ વિરોધ કરશે..!!

Good morning

______________________

પડે તે છે.. જે દોડે છે..

નિષ્ફળ ત થાય છે.. જે કય કરવાની કોશિશ કરે છે..

અને વાતું તેની થાય છે.. જેનામાં ક્યાંક  વાત હોય છે..

બાકી શરમ તો તેને આવી જોઈ જે હજી ઘર ની બારેજ નથી નીકડા

સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન

Good morning

______________________

કોઈ પણ વ્યક્તિનું “અપમાન” હમેશા સમજી વિચારીને કરજો…. **

**કારણ કે…**

**આ એ ઉધાર છે.. જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે….

Good morning

______________________

“ સંબંધો  માં…

**શક્તિ અને બુદ્ધિ બન્ને કરતા..

**સમજદારી અને ભરોસો વધારે અગત્યનો છે….!!!

Good morning

______________________

**મનના કોઈક ખુણે કોઈ વિશે પડેલી કડવાશ ને ક્વોરન્ટાઈન કરીએ,**

**શું ખબર, કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતો અટકી જાય.**

**શુભ સવાર**

______________________

રિસાઈ ગયા પછી ભૂલ ગમે એની હોય,

વાતની શરૂઆત એ જ કરે છે.. જે વધુ લાગણી ધરાવતા હોય.

શુભ સવાર

______________________

**જેની આજે તમને જરૂર નથી**

**આવતીકાલે તેમની જરૂર પડી શકે છે..**

**જેની આજે અવગણના કરો છો,**

**કાલે ફરી સ્વીકારવુ પડે માટે**

**હંમેશાં સંબંધને મહત્ત્વ આપો..**

**શુભ સવાર**

______________________

Good Morning Gujarati Sms

**ઘણી વાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી,**

**પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે…..**

શુભ સવાર

______________________

પ્રભુ એટલું આપજો કે**

**શોધવું પણ ના પડે અને**

**સંતાડવું પણ ના પડે**

**હું  ખુશ રહું એમાં મારી ” સફળતા ” નથી,

**પણ મારી ” વાણી , વર્તન , અને મારાં વ્યવહારથી ” બીજા ખુશ રહે એમાં જ મારી ” સફળતા ” છે…

શુભ સવાર

______________________

**દિમાગ ભલે હ્રદય થી**

**બે વેંત ઉંચે હોય…**

**સાહેબ**

______________________

**પણ હ્રદયથી બનતા સંબંધો બધા થી ઉંચા હોય છે……‼

**ખુશ ખુશાલ શુભ સવાર

શુભ સવાર

______________________

એકલતા શું હોય એ પૂછો તાજમહેલને,

જોવા તો આખી દુનિયા આવે પણ રહેનાર કોઈ નહીં !

શુભ સવાર

______________________

Good Morning Shayari  Gujarati

ટીકા થાય એ તો આપણે **જીવિત** હોવાની નિશાની છે…..

સાહેબ…,બાકી વખાણ તો **મૃત્યુ** પછી થવાના જ છે….!

Good morning

______________________

**જીંદગી નો આખો પ્રોગ્રામ અગાઉ થી જ સેટ થઈ ગયો હોય છે….

સાહેબ..આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે….

**Good morning

______________________

Good Morning Gujarati Suvichar

સંપત્તિ પ્રયત્ન વગર

અને રાતોરાત આવી શકે…

બાકી સંસ્કાર અને સમજણને

આવતાં તો….

પેઢીઓ લાગે છે…

શભ પ્રભાત

______________________

નીભાવતા આવડવું જોઈએ.

બાકી,

લાગણીઓનો લાભ લેતા તો

આખી દુનિયાને આવડે છે.. !!શુભ પ્રભાત 

______________________

જેને **લેટ** **ગો** કરતા આવડે છે…… ને  એ **મુર્ખ** નહીં પણ **બુધ્ધિશાળી** છે..

કેમ કે…. એ **5 પૈસા** નુ અભિમાન મુકી ને **કરોડો** નો સંબંધ ખરીદી લે છે…

Good morning

______________________

**સંજોગો સામે લડતા શીખો**

**આંસુ પીને હસતાં શીખો,**

**દુનિયા માં રહેવું હોય તો** **દુનિયા થી ડરો નહિ**

**દુનિયા તો દરિયો છે.., આ** **દરિયા મા તરતા શીખો**

Good morning

______________________

બીજાની તકલીફ સમજી શકાય,

બસ એટલું ભણતર હશે તો ચાલશે..

શુભ સવાર

_____________________

**મંઝિલે મંઝિલે વિસામાં નથી હોતા.**

**સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા.**

**મળે છે.. લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં,**

**પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા…

શુભ સવાર

______________________

સબંધ હોય કે **બરફ** હોય

બંનેને બનાવવા માટે

અને ટકાવવા માટે

**ઠંડક** બનાવી રાખવી ખુબ જ જરૂરી છે……!

Good morning

______________________

ગમે તેટલી મોંઘી ચશ્માની  ફરેમ પહેરીશું,

પણ આંખોમાં  જ સમજણ નહી હોય તો બધું નકામું છે…

શુભ સવાર

______________________

જીવનનો ઉપદેશ **પેન્સિલ** પાસેથી મેળવો..

બટકો ત્યાં સુધી **અટકો** નહીં.

અને અટકો..

તો ” **છોલાવવાની”** તૈયારી રાખો !

દુનિયા **અણી**  તો કાઢશે જ..,

Good morning

______________________

જરુરીયાત” અને “જવાબદારીઓ” વચ્ચે પોતાના “સ્વપ્નો” માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે….. “જીંદગી”…..!!!**

Good morning

______________________

જિંદગીમાં ભલે હજારો,

મતલબી લોકો ભટકાય,

પણ એક સાચી લાગણીવાળી

વ્યક્તિ મળે એટલે….

હિસાબ બરાબર થઈ જાય..

Good morning

______________________

good morning shayari gujarati

**દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી,**

**સાહેબ…**

**ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કરાવજો,**

**શું ખબર ?**

**”માણસાઈ પણ ઘટતી હોય.”**

Good morning

Good Morning Gujarati Sms તો  મિત્રો તમને અમાર્રી શાયરી પસંદ આવી હોય તો શેર કરવા નમ્ર વિનંતી છે સુપ્રભાત Good Morning Gujarati અને Good Morning Shayari Good Morning Gujarati Suvichar Text Gujarati આ અમારી શાયરી વોટસપ્ માં પણ શેર કરી શકોછો Morning Gujarati Shayari Good Morning Gujarati Suvichar,સુપ્રભાત Good Morning Gujarati,Good Morning Gujarati Quotes Good Morning Gujarati Sms Good Morning Gujarati Shayari Good Morning Gujarati Images Good Morning Gujarati Message Good Morning Gujarati Suvichar Text Good Morning Gujarati Msg Good Morning Gujarati Status Good Morning Gujarati Love Good Morning Gujarati Suvichar God Good Morning Gujarati Suvichar Sms Suvichar Good Morning Gujarati Good Morning Gujarati Shayri Krishna Good Morning Gujarati

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group