૧૦૦+ Zindagi Shayari Gujarati | અધુરી જિંદગી લાગણી શાયરી

zindagi shayari gujarati મિત્રો આજ ની આ પોસ્ટ માં અમને zindagi shayari gujarati અને જેની પણ અધુરી લાગણી શાયરી રહી ગઈ હોય એના માટે બેસ્ટ શાયરીઓ મુકવામાં આવી છે જેમ કે અધુરી લાગણી શાયરી જીંદગી લાગણી શાયરી જીંદગી શાયરી જિંદગી શાયરી જિંદગી શાયરી ટેટસ zindagi shayari in Gujarati 2 line અને આ પોસ્ટ માં ૧૦૦  જેટલી zindagi shayari gujarati ઉપલોડ કરવા માં આવી છે જે તમે તારામાં બેસ્ટ મીત્ર ને શેર કરી શકો છો જેના પ્રતે તમને લાગણી થાય છે એવા માનસ સાથે અમારી આ zindagi shayari gujarati ને શેર કરો અને એના મોઢા પર ખુશી લાવવા નું કારણ બો જીંદગી આસન નથી પાન જીવવી પડે છે જીંદગી આપને કઈક ને કઈક નવું સીખ્વાડે છે એટલા માટે જ અમારા થોડાક સબ્દો છે zindagi shayari gujarati ઉપર જે તમે વાંચો અને ખુસ રહો અને અમારી આ પોસ્ટ ને શેર કરો 

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

Zindagi Shayari Gujarati | અધુરી જિંદગી લાગણી શાયરી

Table of Content (toc)

🛟👨‍🚒હજારો સવાલ છે જીંદગી ના 

👊👊પણ જવાબ એક જ છે 🌍

👍“ થઈ જશે “

📞HAJARO SAVALO CHE JINDAGI NA 

PAN EK JAVAB EK J CHE 

THAI JASE 

👉👉જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે,  

👊👊રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.🙏🙏

📞 JINDAGI NA AA RAN MA POTE KRUSHN BANI ANE POTE ARJUN ABNU PADE CHE🏁

ROJ POTANA J SARTHI BANINE JINDAGI NU MAHABAHAR LADVU PADE CHE🏁

👉👉જીંદગી કાર્ડિયોગ્રામ જેવી છે એ ક્યારેય, 

👊👊સીધી લીટીમાં નથી ચાલતી..🙏

📞JINDAGI KARDIYOGRAMM JEVI CHE AAE KYAREK 🏁

SIDDHI LITI MA NATHI CHAKTI 🏁

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

🙏🙏કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,  👊🎁

👉વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!🌮👊

📞KONE KIDHU KE GADI NA SAFAR J SARA HOY CHE 

VAHALA LOKO NI SATHE TO CHALTA JAVA NI MMAJA AAVE CHE 🏁

👉👉જીંદગી ની સફર તદ્દન મફત છે, 😐

👊🌮કિંમત તો મનગમતા વિસામા ની છે🌍🌍

📞JINDAGI NI SAFAR TADAN MAFAT CHHE 🏁

KIMAT TO MANGAMTA VISHAMA NI CHE.🏁

👉👉ભલે કહો તમે “કહાની”, આ જીંદગી ને  પઠન નહીં, 

👉🌍લખી બતાવો આ જીંદગી ને  મરોડદાર અક્ષર પાડી ને, 💞💞

👍👍નહીં ઊકેલાય  વળાંકો સ્વીકારી, જીવી લો આ જીંદગીને❤️‍🔥

📞BHALE KAHO TTAME KAHANI AA ZINDGI NE PATHAN NAHI🏁

LAKHI BATAVO AA ZINDGI NE MARODAAR AAKSHAR PAADI NE🏁

NAHI UKELAY VALANKO SWIKARI JIVI LO AA JINDAGINE🏁

👉👉👉જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે કે 

પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.❤️‍🔥🛟🌍

📞JAAT JAKAL NI PAN KEVI KHUMARI HOY CHE KE 🏁

PUSP JEVA PUSP PAR MARI SAVARI HOY CHE.🏁

👉👉👉દોસ્તી એટલે જીંદગીની સફર નું એક એવું સ્ટેશન કે.. 🌹🌹💐

જ્યાં ગમે ત્યારે રોકાઈને જીંદગી નો થાક ઉતારી શકાય..!!

📞DOSTI ETLE ZINDGINA SAFAR NU EK NAVU STESHAN CHE 🏁

JYA GAME TYRE ROKAI NE ZINDAGI NO THAK UTHARI SHAKAY🏁

👉👉👉જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે, 🌹

અને સાંજ કંઈક અનુભવ દઈ ને જાય છે💐💐

📞ZINDGI NI SAWAR ROJ NAVI SARTHO LAINE AAAVE CHE 🏁

ANE SANJE KAIK ANUBHAV DAI NE JAY CHE🏁

👉👉👉એટલી સસ્તી નથી આ જીંદગી કે કે કોઈ ની પાછળ 🌹🛟

હું ગુજારી દઉ છતાં પણ તને જોઇને એમ થાય છે કે ચાલ ને,👊💐

ફરી એક વાર વિચારી લઉં..🌍👨‍🚒

📞ETLI SASTI NATHI KE AA ZINDAGI KE KOI NI PACHAL 🏁

HU GUJARI DAU CHATA PAN TANE JOI NE EM THAY CHE KE CHAL NE 🏁

FARI EK VAAR VICHARI LAV🏁

Best Zindagi Shayari Gujarati

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

👉👉👉જે વીતી ગયા છે આ રસ્તે થી એની રાહ કેમ 

જોવાની વાત જો ફક્ત મતલબની છે, 🌹🌹🌹

તો પછી વાત જ શું કરવાની😁❤️‍🔥

📞JE VITI GAYA CHE AA RASTE THI ENI RAH KEM 🏁

JOVANI VAAT JO FAKT  MATLANI CHE🏁

TO PACHI VAAT J SU KARVANI🏁

👉👉👉આમ તો મારી જીંદગી બહુ મજાની છે, 

એમા બીજુ શું જોઈયે ?  બસ પ્રેમના 🌹🌹

અઢી અક્ષર પુરા કરવા એક તું જોઇયે.😜🛟👨‍🚒

📞AAMTO MARI JINDAGI BAHU MAJA NI CHE 🏁

EMA BIJU SHU JOIYE BAS PREM NA 🏁

ADHI AKSHAR PURA KARVA EK TU JOIYE🏁

👉👉એક તે છે જેને પ્રેમ કરતા નથી આવડતું  એક હું છું 

મને પ્રેમ સિવાય કંઈ નથી આવડતું  🌍

જીંદગી જીવવાની બસ બે જ રીત છે  🌹🌹

એક એને નથી આવડતું, એક મને નથી આવડતું♦️🎁

📞AEK TE CHE JENE PREM KARTA NATHI AAVDU EK HU CHU🏁

MANE PREM NA IVCHARO SIVAY KAI NATHI AAVDTU 🏁

JINDAGI JIVVANI BAS BE J RIT CHE 🏁

EK ANE NATHI AAVADTU ANE MANE NATHI AAVADTU🏁

👉👉સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં ! 🌍

મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !🙏🙏👍

📞SARI GAYELA JAL SAMA PACHA VALYA NAHI🏁

MALTA MALI GAYA PACHI KO DI MALYA NAHI🏁

👉👉ના ચેહરો જુવે છે ના હૈયું જુવે છે મતલબના 

💐સંબંધો તો બસ બેંકમાં પૈસા જુવે છે🙏👍

📞NA CHAHERO JUYE CHE NA HAIYU JUVE CHE MALTABNA🏁

SABANDHO TO BAS BENK MA PAISSA JOVE CHE🏁

👉👉👉જીંદગી માં જે વ્યક્તિ સૌથી અગત્યની છે, 

🌹એનું મહત્વ સમજવા આપણને એની ગેરહાજરી ની જરૂર પડે🌍🌍

📞ZZINDAGI MA AE VYAKTI AGATYANI CHE 🏁

ENU MAHATVA SAMAJVA AAPNE ENI GERHAJRI NI JARUR PADE CHE 🏁

અધુરી લાગણી શાયરી

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

🙏👉👍કેડી ગોતવા જતા રસ્તો મળ્યો, 

મંદિર થી પણ દિલ માં પ્રભુ સસ્તો મળ્યો. 👊

જીંદગી ની જંજટ માંથી ડોકિયુ કર્યું, 😁

બાળપણ ની તસવીર માં હું ખુદ હસ્તો મળ્યો.👨‍🚒

📞KEDI GOTVA JATA RASTO MALYO 

MANDIR THI DIL MA PRABHU RASTO MALYO 🏁

JINDAAGI NI JANJAT MATHI DOKIYU KARYU🏁

BALPAN NI TASVEER MA HU KHUDD HASTO MALYYO🏁

👉👉કેટલી અજીબ અને અભદ્ર વિચારસરણી છે આપણી, 🎁🪝

જ્યાં આપણું ભવિષ્ય આપણી જાતિ નક્કી કરે છે, 🩻

ના કે આપણી પોતાની આવડત.🧲💸

📞KETLI AJEEB CHE ANE ABHARDA VIHAR SARNI CHE AAPNI🏁

JYA AAPNU BHAVISHYA AAPNI JATE NAKKI KARE CHE🏁

NA KE AAPNI POTANI AAVDAT🏁

👉👉👉💸ખબર નહિ કઈ રીતે લોકોથી આવી મૂર્ખામી થઈ જાય છે 🎁🌄

🪝🎁પ્રેમમાં ના મળી નથી ને તરત મરવા નીકળી જાય છે

📞KHABAR NAHI KAI RITE LOKO AAVI MURKHA THAI JAY CHE🏁

PRAM MA NA MALI NATHI TARAT NIKLI JAY CHE🏁

જીંદગી લાગણી શાયરી

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

🙏👉👉ફક્ત માં – બાપ જ પ્રેમથી કોળિયો ખવડાવે છે 🌍🌍🌹💐

સાહેબ બાકી લોકો તો હોઠે આવેલું પણ ઝુંટવી જાય છે😁🛟

📞FAKT MA BAAP J PRAM TJI KOLIYO KHAVDAVE CHE🏁

SAHEB BAKI LOKO TO HOTHO AAVELU PAN JUTHAVI JAY CHE🏁

👉👉👉આમ તો દરેક તસ્વીર ખુદમાં કોઈ ખાસ યાદોને છુપાવે છે 💐🌹

પણ ખબર વિના જે તસ્વીર લેવાય ને એને જ જોઈને 

આપણને સૌથી વધુ મજા આવે છે❤️‍🔥❤️‍🔥❤️‍🔥

📞AAM TO DAREK TASWEER MA KHUD MA KOI KHAAS YAAD CHUPAVE CHE

PAN KHABAR NATHI VINA JE TASVEER LEVAY NE ANE J JOIYE🏁

AAPNE SAUTHI VADHU MAJA AAVE CHE🏁

👉👉👉કામ તો આખી જીંદગી રહેશે વ્હાલા..  બસ

🎁આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ય ઘણું છે.😜

📞KAAM TO AAKHHI ZINDAGI RAHESHE VAHALA BAS🏁

AAA JINDAGI KOI KAAMMA AAVI JAY TO Y GHANU CHE🏁

જિંદગી શાયરી In Gujarati

zindagi shayari gujarati,અધુરી લાગણી શાયરી,જીંદગી લાગણી શાયરી,જીંદગી શાયરી,જિંદગી શાયરી

👉👉સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો, 

💐પડછાયો જોતજોતામાં તડકો બની ગયો. 🌃

🌹પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’ 👍

❤️‍🔥ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.❤️‍🔥

📞SIDHI KIARAN PADYU ANE AGLO BANI GAYO 🏁

PADCHAYO JOTA JOTA TADKO BANNI GAYO 🏁

PIPAL PACHI TE UGI GAYU BAROBAAR MIR🏁

GHAR JEVU GHAR PACHI TO VAGDO BANI GAYO🏁

👉ચેહરા પર માં એ એક કાજલનો ચાંદલો શું કરી દિધો, 

💐પછી શું હવે તૈયાર થવા માટે અરીસામાં કોણ જુવે છે?😁

📞CHAREA PAR MA AE EK KAJAL NO CHANDLO SHU KARI DHIDHO🏁

PACHI SHU HAVE TAIYAR MATE ARISO KON JUYE CHE🏁

🙏👉જીવનમાં બધું આવડયું સાહેબ પણ 

🎁જેવા સાથે તેવા થતા ના આવડયું🎁🙄🎁

📞JIVAN MA BADU J AAVDU PAN 

JEVA SATHE TEVA THATA NA AAVDYU🏁

👉👉જેની પાસે લાખો છે તેને કરોડ બનાવતા વાર નહિ લાગે 

🌃પણ જેની પાસે છે તેને હજાર બનાવાતા જીંદગી નીકળી જસે🧲👩‍❤️‍👩💞♦️💞

📞JENI PASE LAKHO CHE TENE KARODO BANAVTA VAAR NAI LAGE🏁

PAN JENI PASE CHE TENE HAJAR BANVTA JINDAGI NIKLI JAY CHE🏁

👉👉👉“સફળ જીવનનું આખું રહસ્ય એ છે કે વ્યક્તિનું નસીબ શું છે 

🎁💐તે શોધવું અને પછી તે કરવું.” – હેનરી ફોર્ડ👍

📞SAFALTA JIVAN NU AAKHU RAHASYA CHE KE VYAKTI NU NASEEB CHE 🏁

TE SHODHVU ANE PACHI TE KARVU – HENRI FORDS🏁

👉👉👉જીવનનો પર્યાય છે અધૂરું રહેવું, 

🛟❤️‍🔥જો સઘળું મળી જાય આજે, 

👊તો કાલ શેની માટે જીવીશું🌍🌍

📞JIVAN NO PARYAAY CHE ADHURU RAHEVU🏁

JO SAGLU MALI JAY AAJE 🏁

TO KALE SENI MATE JVISHU🏁

👉👉👉નથી શબ્દોની તંગી કે નથી ચાલુ તૂટેલા હૃદયનું સમારકામ , 💐🌹🏁

🎁🪝આતો એકલતાની ભીડ ને લીધે જીંદગી ના રસ્તા થયા છે જામ..🪝🪝🪝

📞NATHI SABDO NI TANGI KE NATHI CHALU TUTELA HADAY NU SAMARKAAM

AATO EKALTA NI BHEED NE LIDHE JINDAGI NA RASTA THAY CHE JAAM.🏁

દોસ્તો અમારી આ પોસ્ટ ને તમારા દોસ્ત મિત્ર જોડે શેર કરો zindagi shayari gujarati facebook પર અને તમારા અધૂરા પ્રેમ વાળા દોસ્ત ની લાગણી માટે આ પોસ્ટ ને શેર કરો zindagi shayari gujarati thankyu.

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group