{ ૧૦૦+ } જય દ્વારકાધીશ શાયરી – Dwarkadhish Shayari Gujarati

Dwarkadhish Shayari Gujarati : દોસ્તો આજ ની આ પોસ્ટ માં આપને જય દ્વારકાધીશ શાયરી અને દ્વારીકાધીશ પર બેસ્ટ ૧૦૦ શાયરી ઓ મૂકી જે વાંચી ને તમને ગમશે અમારી આ પોસ્ટ માં Dwarkadhish Shayari Gujarati અને Dwarkadhish Quotes in Gujarati મુકવામાં આવ્યા છે જે તમે મિત્રો ને શેર કરશો અને અમારી આ પોસ્ટ ને આગળ વધારશો જય દ્વારકાધીશ Text Boi અમારી આ પોસ્ટ ની શયારી તમે Instragram ના બાયો માં પણ મૂકી શકો છો જય દ્વારકાધીશ Status શું તમે પણ ઘણા સમય થી જય દ્વારકાધીશ શાયરી ની શોધ માં હતા તો આજે મેં તમારી આ શોધ ને પૂરી કરી જય દ્વારકાધીશ Text Shayari બસ તમે મારી આ પોસ્ટ ને તમારા તમામ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

Dwarkadhish Shayari Gujarati | Dwarkadhish Quotes in Gujarati – જય દ્વારકાધીશ શાયરી

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

👌સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં છે,
મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે.
🚩Jay Shree Krishna🚩


👌Swarg Ma Na Male Ae Sukh Tara Dham Ma Che
Musibat Game Te Hoy Samadhan Tara Naam Ma Che
🚩Jay Dwarikadhis🚩

👌માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🚩Jay Shree Krishana🚩👌Mala Jo Sona Ni Hase to Chor Aavse Tatha
Jo Mala Tulsi Ni Hase to Makhan Chor Aavse
🚩Jay Swarikadhish🚩


👌બજાર ના રંગ માં રંગવાની મને જરૂર નથી
મને કાન્હા ની યાદ આવે છે
જયારે આ ચહેરો ગુલાબી થઇ જાય છે
🚩જય શ્રી કૃષણ🚩

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

👌Bajar Na Rang Ma Rangavani Mane Jarur Nathi
Mane Kanha Ni Yaad Aave Che
Jyare Aa Chahero Gulabi Thai Jay Che
🚩Jay Shree Krishna🚩


👌ધન, કિર્તી બધું મોહમાયા છે તમે સમજો,
‘કૃષ્ણ’ જ સનાતન સત્ય છે તમે સમજો.
🚩જય શ્રી ક્રિષ્ના🚩


👌Dhan Kirti Badhu Mohmaya Che Tame Samjo
Krushn J Sanatan Satya Che Tame Samjo
🚩Jay Shree Krishna🚩

👌ગોકુળ જેવા હશે ગામ, અને હશે મથુરા જેવા મોટા રાજ મહેલજી..! પણ….!
દ્વારકા નગરી જેવુ રજવાડું” વ્હાલા, તને બીજે કયાંય ના મળે કાનજી..!
🚩Jay Shree Krishna🚩


👌Gokul Jeva Hase Gaam Ane Hase Mathura Jeva Mota Raaj Mahel Pan
Dwarika Jevi Nagai Ane Rajvadu Vahala Tane Bije Kyay Na Male Kanji
🚩Jay Dwarikadhish🚩

👌એ જન્નત તારી ઓકત માં રહેજે તું
અમે તારી જન્નત ના મહોતાજ નથી
અમે દ્વારિકાધીશ ના ચરનો માં રહીએ છીએ
અને ત્યાં તારી કોઈ ઓકત નથી
🚩જય દ્વારિકાધીશ 🚩


👌Ae Jannat Tari Okat Ma Raheje Tu
Ame Tari Jannat Na Mahotaj Nathi
Ame Dwarikadhish Na Charona Ma Rahiye Chiye
Ane Tya Tari Koi Okat Nathi
🚩Jay Dwarikadhish🚩

Dwarkadhish Shayari,quotes Gujarati Text | જય દ્વારકાધીશ Text Boi

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

👌જગને ભલી એની જંજાળ
મુજને ભલો શ્યામ !
લોક આખું ઘેલો કહેતું
મને ખપે ના એ ડહાપણ !…
મારે શામળિયા સંગ સગપણ !
🚩જય દ્વારકાધીશ 🚩


👌Jagne Bhale Eni Janjal
Muj Ne Bhalo Ae Shaam
Lok Aakhu Gelo Kahetu
Mane Shamliya Sang Sagpan
🚩Jay Dwarikadhish🚩


👌કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર,
ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ.
🚩જય દ્વારકાધીશ🚩


👌Krushn Kahu Ke Visnu Ke Tane Dewaki Ji No Kuvaar
Gaah Sune Tya Dodato Aave Dharika Valo Dhish
🚩Jay Dwarikadhis🚩

👌સુખ એ એક મનની સ્થિતિ છે,
જેનો બાહ્ય વિશ્વ સાથે કોઈ લેવાદેવા નથી.
🚩Jay Dwarkadhish🚩


👌Sukh Ae Man Ni Sthiti Che
Jene Bahya Viswa Ni Sathe Leva Deva Nathi
🚩Jay Dwarkadhish 🚩

👌સ્વ-વિનાશ અને નરકના ત્રણ દરવાજા છે:
વાસના, ક્રોધ અને લોભ.
🚩જય દ્વારકાધીશ🚩👌Swa Vinaash Na Ane Narak Na Tran Darvaja Che
Vaasna Krodh Ane Labh
🚩Jay Dharikadhish🚩

👌દ્વારકાવાળો કરે એ ઠીક બાકી કોઇની નથી બીક
તારી માયા લાગી હો કાનુડા…
🚩જય દ્વારકાધીશ 🚩


👌Dwarka Valo Kare Ae Thik Baki Koi Ni Nathi Bik
Tari Maya Lahi Ho Kanuda
🚩Jay Dwarkadhish 🚩

👌વંદુ તુંને વાલમા, વસમી લાગે વાટ..!!
ગરવા ગોમતી ઘાટ, સુના લાગે શાંમળા..!!
🚩Jay Dwarkadhish 🚩


👌Vandu Tu Ne Vaalma Vasmi Lage Vaat
Garva Gomti Ghat Suna Lage Samla
🚩Jay Dwarikadhish🚩

Jay Dwarkadhish Shayari,quotes Gujarati Copy Paste | કૃષ્ણ શાયરી ગુજરાતી Text

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

👌તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો?
તમને કોનો ડર કરો છે?
તમને કોણ મારી શકે?
આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી.
🚩Jay Dwαrkαdhíѕh🚩


👌Tame Kem Bin Jaruri Chinta Karo Cho
Tamne Kono Dar Che
Tamne Kon Mari Shake Che
Aatma Janm to Pan Nathi Ane Marto Pan Nathi
🚩Jay Dhwrikadhis🚩

👌તમારે જે કરવાનું છે તે કરો,
પરંતુ અહમથી નહીં,વાસનાથી નહીં,ઈર્ષ્યાથી નહીં…
પણ પ્રેમ, કરુણા, નમ્રતા અને ભક્તિથી.
🚩Jay Dwarkadhish🚩👌Tamare Je Karvanu Che Ae Karo
Parantu Aham Thi Nahi Vasna Thi Nahi Irsha Thi Nahi
Pan Prem Karuna Namrata Ane Bhakti Thi
🚩Jay Drarikadhish🚩

👌તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🚩Jay Dwarkadhish🚩


👌Tamne Jitva Mateno Aek Matra Rasto Prem Che
Ane Te Hu Razi Khushi Thi Jiti Gao Chu
🚩Jay Dwarikadhish🚩

👌શાંતપણું, નમ્રતા, મૌન, આત્મસંયમ અને શુદ્ધતા:
આ મનની શાખાઓ છે.
🚩જય દ્વારકાધીશ 🚩


👌Sant Panu Namtrata Moun Aatmsaiyam Ane Suddhata
Aa Man Ni Shakhao Che
🚩Jay Dwarikadhish🚩

Dwarkadhish Shayari Gujarati Sms Quotes | જય દ્વારકાધીશ Text Shayari

Dwarkadhish Shayari Gujarati,જય દ્વારકાધીશ શાયરી,Dwarkadhish Quotes in Gujarati,જય દ્વારકાધીશ Status,jay Dwarkadhish Shayari

👌લખ્યું કલમ થી જયારે ‘મુરલીધર’ નું નામ!!
કલમ પણ બોલી ઉઠી…
જા પુરા થઇ ગયા તારા ચારેય ધામ…
🚩જય દ્વારકાધીશ🚩

👌Lakyu Kalam Thi Jayare Muralidhar Nu Naam
Kalam Pan Boli Uhi
Jaa Pura Thai Gaya Tara Charey Dham
🚩Jay Dwarkadhish 🚩

👌જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે, મન શ્રેષ્ઠ મિત્ર છે,
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે તેના માટે મન સૌથી મોટું શત્રુ છે.
🚩જય દ્વારકાધીશ 🚩


👌Jene Potanu Man Jiti Lidhu Che Tena Mate Man Srestha Mitra Che
Parantu Je Te Karvama Nisfal Gayo Che Tene Mate Man Sauthi Motu Satru Che
🚩Jay Dwarikadhish🚩

👌પ્રેમ પણ ‘દ્વારકાધીશ’નો છે..
મિત્રતા પણ ‘દ્વારકાધીશ’ની છે..
નામ પણ ‘દ્વારકાધીશ’.. 🙌🏻
મારુ જીવન જ ‘દ્વારકાધીશ’ નું છે.
🚩જય દ્વારકાધીશ🚩


👌Prem Pan Dwarkadhish No Che
Mitrata Pan Dwarkadhish Ni Che
Naam Pan Dwarkadhish
Maru Jivan J Dwarkadhish
🚩Jay Dwarkadhish 🚩

👌રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,
છતા કોઇના મૌન સામે હારી જવાય છે.
🚩Jay Shree Krishna🚩


👌Roj Sabdo Na Sundar Saiyojan Rachay Che
Chataa Koina Maoun Same Hari Javay Che
🚩Jay Dwarikadhis 🚩

👌દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,
હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.
🚩Jay Shree Krishna🚩


👌Daridra Bhale Hoy Hu Sudama Jeva Dhatay Khurami Hu Chukto Nathi
Hoy Dwarikadhis Ni Krusn Jeva Mirta Toy Hu Maryada Mukto Nathi
❤Jay Shree Krishna🚩


જય દ્વારકાધીશ શાયરી દોસ્તો આજ ની આ અમારી શાયરી ને શેર કરો તમારા મિત્રો સાથે અને અમારી આ પોસ્ટ ને તમારા મિત્રો ફેમેલી અને ખાસ વ્યક્તિ ને અમારી આ પોસ્ટ Dwarkadhish Shayari Gujarati આવી મજાની શાયરી Quotes દરરોજ મુક્વ્વામાં આવે છે આ પોસ્ટ ને શેર કરવા દિલ થી Thankyu,

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group