{ 300+ } જિંદગી સુવિચાર ગુજરાતી | Zindagi Gujarati Suvichar

મિત્રો આજના આ આત્રીકાલ માં આપને Zindagi Gujarati In Suvichar પર મારા વિચારો ને વ્યક્ત કરવા માગું છુ એની સાથે જ તમારા માટે “જીવન ગુજરાતી સુવિચાર” થોડીક શાયરી તમારા માટે અપ્લોડ કરીશું  મિત્રો Zindagi Gujarati Suvichar પર તમારા વિચારો કેટલા મુલ્યવાન અને કીમીતી છે જેના વિષે આ પોસ્ટ માં થોડાક સબ્દો માં વર્ણન કરવા માં આવ્યું છે દરેક માનસ ના જીવન માં એવો સમય આવતો જ હોય છે જયરે એને પ્રેમ લાગણી ની જરૂર પડે જ છે એટલા માટે Zindagi Gujarati In Suvichar અમારી આ પોસ્ટ માં થોડીક જીંદગી ગુજરાતી સુવિચાર વાંચવા માટે આવ્યા છો તમે અમુક સમયે માનસ વું એકલો પડી જાય છે ત્યારે એને દોસ્ત ની જરૂર પડે છે એકલો માનસ થાકી જાય છે અને એના વિચારો માં વધારો થઇ જાય છે એને દિશા આપવા માટે આજની આ પોસ્ટ જીંદગી ગુજરાતી સુવિચાર તમારા જીવન માં બુજ ઉપયોગી સાબિત થશે અને તમને ગમશે અમારા આ સુવિચારો તમારી જિંદગી ની પ્રરણા નો શર્રો બનશે જીવન માં સફળતા મેળવવા માટે ખુબજ મોટીવેશન ની જરૂર પડતી હોય છે પરંતુ ગણા સમય બાદ અમુક માણસો પોતાની જીંદગી જીવવાની રીતે અને રસ્તો પણ બદલી નાખે છે અમારી આ શાયરી Zindagi Gujarati In Suvichar તમારા જીવનમાં ખૂબ જ ઉ૫યોગી અને પ્રેરણાદાઇ બની રહેશે. 

zindagi-gujarati-suvichar

જિંદગી સુવિચાર ગુજરાતી | Zindagi Gujarati In Suvichar

જિંદગી સુવિચાર ગુજરાતી | Zindagi Gujarati Suvichar

  JIVAN પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય… જીવન તો રેડીયા જેવું છે… Huકયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય….

Good Morning Gujarati Suvichar

મેં જિંદગી ને પૂછ્યું કે તું આટલી મુશ્કેલ કેમ છે,જીંદગી એ હસીને જવાબ આપ્યો કે દુનિયા સરળ વસ્તુ ની કદર નથી કરતી…

જીવન ગુજરાતી સુવિચાર

Good Morning Gujarati Suvichar

જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.

મફતમાં તો કુદરતે પણ, કાંઇ જ નથી આપ્યું.એક શ્વાસ લેવા માટે પણ, એક શ્વાસ  છોડવો પડે છે.

Good Morning Gujarati Suvichar

ઘમંડ કયારેય ના કરવો પોતાના ભાગ્ય પર,       એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો બહાર કઢાવી શકે છે…

Good Morning Gujarati Suvichar

શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે,કૂવો જ્યાં ખોદો તો આખી નદી નીકળે,જુદી તાસીર છે આ ભારતની ધરતીની,અહિં મહાભારત વાવો ને ગીતા નીકળે.!!!

Good Morning Gujarati Suvichar

કડવું બોલનાર નું”મધ”વેચાતું નથી ને…મીઠું બોલનાર ના “મરચાં” પણ વેચાઈ જાય છે….શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ…

મિત્રો તમે પણ તમારા મિત્રો ને સવાર ના ઉઠતા જ ગૂડ મોર્નીગ ગુજરાત્તી સુવિચાર મોકલી એનો દિવસ સારો બનાવવા ની  ઈચ્છા રાખો છો તમે તમારા દોસ્ત ને ઇન્પોતન આપવા માંગતા હોત તો અમારી આ પોસ્ટ ની શાયરી તમારા frnds શાથે શેર કરો 

Good Morning Gujarati Suvichar

 જે માંગો એ મળી જાય એ શક્ય નથી, 

જિંદગી છે આ પપ્પા નું ઘર નથી…

Good Morning Gujarati Suvichar

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે… 

Good Morning Gujarati Suvichar

કહેવાય છે કે સમય  સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો  સમય પાસે પણ નથી !! 

Suvichar For Success Gujarati Suvichar ShortGujarati Suvichar For Students Good Morning Gujarati Suvicharજિંદગી 

Good Morning Gujarati Suvichar

હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ..*એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ*”કોઈ આપણું છે”

Good Morning Gujarati Suvichar

કુદરતે એ બે જ માર્ગ રાખ્યા છે.કાં તો આપીને જાવ,નહીં તો મુકીને જાવ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ માણસ માનવા તૈયાર નથી…!!!

Good Morning Gujarati Suvichar

હાથ મારો પકડી રાખજે કાના સમય બહુ ભારી છે . . !હારી ના જાઉં સમય થી એ જવાબદારી હવે તારી છે ..!

Good Morning Gujarati Suvichar

જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણસંબંધ એવા મેળવો કે કોઈ એની કિમંત પણ ન કરી શકે…

Good Morning Gujarati Suvichar

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબકેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી…

Good Morning Gujarati Suvichar

પેન્સિલ પાસેથી શીખો બટકો નહિ ત્યાં સુધી અટકો નહિ અને અટકો તો છોલાવાની હિંમત રાખો દુનિયા તમારી અણી તો કાઢશે જ…

Zindagi Gujarati Suvichar

જિંદગી ના ઉપર ગુજરાતી સુવિચાર 

Good Morning Gujarati Suvichar

લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!! 

Good Morning Gujarati Suvichar

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!”એક”‘જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!અનેજયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!!!

Good Morning Gujarati Suvichar

સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય……!!!

Good Morning Gujarati Suvichar

જિંદગીનો સરખો અનુભવ તો નથી મને,પણ એટલી ખબર છે કે,નાનો માણસ દુ:ખ ના સમયે સાથ આપી જાય છે,અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.

Good Morning Gujarati Suvichar

બુદ્ધિશાળી વ્યક્તિ તમારું દિમાગ ખોલે છે.સુંદર વ્યક્તિ તમારી આંખો ખોલે છે.પરંતુ એક પ્રેમાળ વ્યક્તિ તમારુ હ્રદય ખોલે છે…..

Zindagi Gujarati Suvichar Short

મિત્રો ગુજરાતી સુવિચાર શોર્ટ આ પોસ્ટ માં તમને ગુજરાતી સુવિચાર શોર્ટ માં મળશે જે તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી આનદન લઇ શકો છો અને તમારા દિવસ ની સરુવાટ પણ કરી શકો છો.

Gujarati Suvichar Short

જવાબદારી ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે,છોડ ને મોટા થવાનો અધિકાર નથી, તો પણ કાયમ    લિલાછમ રહેવું પડે છે…

Gujarati Suvichar Short

ભરોસો અને આશીર્વાદ* કયારેય દેખાતા નથી..પણ તે અસંભવ ને પણ સંભવ બનાવી દે છે..!

Gujarati Suvichar Short

જ્યાંથી અંત થયો હોય, ત્યાંથી નવી શરૂઆત કરો,જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!

Zindagi Gujarati Suvichar For Students

દોસ્તો શું તમે ગુજરાતી સુવિચાર ફોર students શોધી રહ્યા છો તો લો તમારી માટે જ આ પોસ્ટ માં Gujarati Suvichar For Students લઇ ને આવ્યા છીએ જે તમે શેર કરી શકો છો.

Gujarati Suvichar For Students

તમારી “કિંમત” એટલીજ રાખો,સાહેબ “જેટલી” સામે વાળો માણસ “ચુકવી “શકે..જો “મોંઘા” થઈ ગયા તો એકલા “પડી જશો….

Gujarati Suvichar For Students

આંસું તમારું હોય…,અને પીગળતું કોઈક બીજું હોય..તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે….. “” પછી એ પ્રેમ નો હોય, મિત્રતા નો હોય કે લાગણી નો હોય…… 

Gujarati Suvichar For Students

જીવન માં ઘણી મુશ્કેલીઓ હોય તોય કયારેય ફરીયાદ ના કરવી કારણ કે….! ઉપર વાળો એક એવો “ડાયરેકટર”છેકે જે સૌથી અઘરો રોલ હંમેશા બેસ્ટ”એકટર “ને જ આપે છે……!!

Gujarati Suvichar For Students

દુ:ખ ઘણુ છે ઍમ ના કહો, ‘સહનશક્તિ’ ઓછી છે ઍમ કહો..’સહેતા’ આવડી જાય,તો…’રહેતા’ પણ આવડી જાય છે…ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે,સાહેબ પણ સમય તો જાતે જ સુધારવો પડે..!!

Gujarati Suvichar For Success

શું તમે Gujarati Suvichar For Success શોધી રહ્યા છો તો તમારા માટે આ પોસ્ટ માં ગુજરારી સુવિચાર ફોર success લઇ ને આવ્યા છીએ 

Suvichar For Success

કોઈ ખુશીમાં રડ્યું છે તો, કોઈ દુઃખમાં રડ્યું છે…..ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ, કોઈ વિશ્વાસ માટે રડ્યું છે….તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે……!!!!!

Suvichar For Success

જીવન માં પાછળ જુઓ – અનુભવ મળશે, જીવન માં આગળ જુઓ – આશા મળશે,આજુ બાજુ જુઓ – સત્ય મળશે, પોતાની અંદર જુઓ – આત્મવિશ્વાસ મળશે…!!!

Suvichar For Success

પારખવાની કોશીશ બધાએ કરી,પણ અફસોસઓળખવાની કોશિશ કોઇએ ના કરી…

Suvichar For Success

પોતાની જાત ને કોઈ પણ કામ માં વ્યસ્ત રાખો કારણ કે…વ્યસ્ત માણસ ને દુ:ખી થવાનો પણ સમય હોતો નથી….

Suvichar For Success

ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે…દોસ્તો…!ક્યારેક મળી શકીએ…ક્યારેક નહીં…પણ… હા…હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ…!!

Suvichar For Success

દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ…બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે…

Suvichar For Success

માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ “વકીલ” બને છે. જયારે બીજાની ભૂલો પર સીધો “જજ”બની જાય છે..

Suvichar For Success

એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું…સાહેબ….જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો..!!!

Family Gujarati Suvichar Life 

મિત્રો તમે તમારી ફેમેલી માટે ફેમેલી ગુજરાત્તી સુવિચાર લાઈફ  કે જે જીંદગી ના સુવિચાર માં આવે છે જે તમારા માટે જ Family Gujarati Suvichar Life લઈને આવ્યા છીએ 

Family Gujarati Suvichar Life

બીજાને સારું લાગે માટે …….જૂઠ બોલીને મનમાં ઘુટાવું………… એના કરતાં…. બીજાને ભલે ના ગમે …..પરંતુ ….સત્ય બોલીને મનની શાંતિ મેળવવી વધારે સારી……

Family Gujarati Suvichar Life

હૃદય મા લાગણી જોઇયે બાકી….આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું…ધંધો સાચવવો હોય તો લોકોની ” માંગણીઓ ” સમજવી પડે…અને…સંબંધ સાચવવો હોય તો લોકોની ” લાગણીઓ ” સમજવી પડે…

Family Gujarati Suvichar Life

જીંદગીના” નિયમો પણ “કબડ્ડી” જેવા જ હોય સાહેબ…જેવી “સફળતાની” લાઈન ને “ટચ” કરો ને ત્યાં જ… “લોકો” તમારો “પગ” ખેંચવા લાગી જાય..

Family Gujarati Suvichar Life

તમે ઇચ્છો અને તમે મેળવો તે નસીબ…તમે ઇચ્છો અને રાહ જોવી પડે તેનું નામ સમય અને…તમે ઇચ્છેલું ના પામી શકો અને સમાધાન કરી લ્યો તેનું નામ જીંદગી…

Family Gujarati Suvichar Life

કોઈ ને સારુ કહેવા મા મજા છે…!!કોઈ ને સાચુ કહેવા મા મજા છે…!! પણ કીધા વગર બધુ સમજી જાય તેની…!! સાથે રહેવામા અલગ જ મજા છે…!!

Family Gujarati Suvichar Life

સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો, સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે…!ઘણી વાર તબિયત દવા લેવાથી નઈ પણ, હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે!

Family Gujarati Suvichar Life

જિંદગી ત્યારે સફળ ગણાય…સાહેબ…જયારે તમારો પરિચય તમારે ન આપવો પડે….

Life Success Gujarati Suvichar

લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ પણ, ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે ઝંખતો હોય છે !!

ઉંમરની સાથે સમજણ આવે કે ના આવે,પણ એક એવો અનુભવ…ચોકક્સ આવી જાય…જે સમજવામાં ઘણી ઉંમર નીકળી જાય…

સંબંધ હોય કે પછી બરફ, બંનેને બનાવવા અને ટકાવવા માટે ઠંડક બનાવી રાખવી ખુબ જરૂરી છે !!

Life Success Gujarati Suvichar

કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું, સારું કરવાનો પ્રયત્ન કરવો… કેમ કે કોઈ એ કહ્યું છે કે, જે લોકો ફૂલ વહેંચે છે, તે ના હાથ માં સુગંધ રહી જ જાય છેં…

Life Success Gujarati Suvichar

મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,બાકી વસી જવા માટે કોઇના ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છે…

Life Success Gujarati Suvichar

સમય” એવી વસ્તુ છે કે…ગણે રાખો તો ખૂટે…વાપરો તો વધી પડે…સંઘરો તો નીકળી જાય…પણ,સાચવી લ્યો તો તમારો થઈ જાય…

Gujarati Suvichar Good Morning 

Gujarati Suvichar Good Morning

પોતાની જાત પર વિશ્વાસ રાખો, એક દિવસ એવો પણ આવશે, જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે 

Gujarati Suvichar Good Morning

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે…

Gujarati Suvichar Good Morning

ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે…કયારે કયાં, કેવીરીતે મળાવી દે છે,જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા…તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે…

હૃદય થી સાફ રહેશો તો, કેટલાય લોકોના ખાસ રહેશો. સુવિચારો મહત્વ નાં નથી સુવિચારો છો? તે મહત્વનું છે.. 

હે પ્રભુ…સફળતા ની સીડી ચડવાની તક જરુર આપજે… અને…કદાચ ભાગ્યમાં ના હોય તો વાંધો નહી…પરંતું, માણસાઈ નાં પગથીયા ઉતરી નાં જઉં તેવી સદબુદ્ધિ જરુર આપજો…

Gujarati Suvichar On Life

ગુજરાતી સુવિચાર ઓન લાઈફ  

હું દુનિયા સામે લડી શકુ છુ.., પણ, મારા અંગત લોકો સામે લડી શક્તો નથી….કારણ કે…એમની સાથે મારે “જીતવુ” નથી પણ “જીવવુ” છે…

સમય અનેક જખમ આપે છે….એટલે તો ઘડિયાળ માં ફૂલ નથી હોતા, કાંટા હોય છે,અને એટલે જ તો દુનિયા પૂછે છે કે “કેટલા વાગ્યા ??”

માણસ કયારે ખરાબ નથી હોતો…સાહેબ…બસ આતો તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ તમને ખરાબ લાગે છે…

“તક” ની ખાસિયત એ છે કે એ આવે એના કરતા જતી રહે ત્યારે વધુ “કિંમતી” લાગે છે…

અનુક્રમણિકા જોઈને ક્યારેય અંદાજો ના લગાવાય સાહેબ, રહસ્ય હંમેશા છેલ્લા પાને જ હોય છૅ…

જીત નક્કી હોય ત્યારે અર્જુન કોઈ પણ બની શકે સાહેબપણ,જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ…

મોટા થયા પછી હાસ્યમાં થોડો ફરક આવે છે…પેલા આવતું હતું…હવે લાવવું પડે છે…

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો, એ તો ટકે છે, સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી…

“સાથ” અને “હાથ” ખભા પર “બોજ” નથી હોતા…પણ અફસોસ કે…આવા લોકો “રોજ” નથી હોતા..” 

ગુસ્સાને કાબુમાં રાખતા શીખી જાઓ સાહેબ, બાકી’અહેસાસ’ થશે ત્યારે “અફસોસ” કરશો…

આવતીકાલે જો પહાડ ખસેડવો હોય તો !!! આજે જ પથ્થરો ખસેડવા ની શરૂઆત કરવી પડે !!!

Life Good Morning Gujarati Suvichar 

અપમાન ના કડવા ઘુટડા પિતા શિખો,મારા વ્હાલા…કારણ કે…અપમાન એજ લોકો કરે છે જે તમારી સફળતા જોય નથી શકતા….!!

એક અઘરી સત્યતા…જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય…બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે…

 કીમતી મોતીની માળા તૂટી જાય …તો …મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી …સંબંધો નું પણ …કંઇક એવું જ છે 

સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે, થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો, દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો, ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને ખશીમાં તેને ભેટી શકો…

હસતો ચહેરો જ મોટું હથિયાર છે, સાહેબ,ક્યાંક વાંચ્યું કે…હારેલા માણસનો હસતો ચહેરો, જીતેલાની ખુશીને પણ મારી નાંખે છે…

Gujarati Suvichar Text Message

દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા ⚡️સમાર્ટ કેમ હોય છે?* માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે…

કંઇજ નથી થતુ ધારેલું….જીવન છે જ અણધારેલું…સાહેબ,આમ તો આકાશ આખું સારું છે પરંતુ, મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે….

દુનિયા શું કહેશે એ ના વિચારોકારણ કે, દુનિયા ઘણી અજીબ છે,નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે…

સળંગ હોય જ્યાં સંબંધ, એ દિલના દરવાજાને મિજાગરા નથી હોતા,ઝરણાં ઝીણાં ઝીણાં વહે,દોસ્તીના ક્યાંય ધોધ નથી હોતા…

ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું… દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવી અનેવ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું…

સજોગો સામે લડતા શીખો,આંસુ પીને હસતાં શીખો,દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહિ…દુનિયા તો દરિયો છે, આ દરિયા મા તરતા શીખો…

Life Gujarati Suvichar

સુંદરતા દિલ થી અનેસ્વભાવથી હોય છે…”સાહેબ”,બાકી આજકાલ તો લોકો એનેપૈસા અને કપડાંથી માપે છે…!!

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો,એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી…

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે…

દરીયો આવડો મોટો થઇ ને પણ હદ માં રહે છે…અને માણસ નાનો હોવા છતા બધાને નડે છે… જીભ ભલે ભેજવાળી જઞ્યામા હોય પરંતુ,એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ…

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ…ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!

School Teacher Gujarati Suvichar

વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ…બાકી,લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે…

ભૂલા પડવાનો એકજ ફાયદો છેકેટલાકનવા માર્ગ નો પરિચય થાય છે.અજાણ્યા નો સંગ થાય છેઅનેજાણીતા ની પરખ થાય છે…..

કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.લાગણીઓ ઉછીની મળતી નથી,કદાચ એટલે જ એ બધાને જડતી નથી…!લોકો વારંવાર કહેતા હોય છે કે,’જીવતા રહેશું તો ફરી મળીશું’પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે ‘મળતા રહેશો તો જીવતા રહેશું.’

જયારે તમને એવું લાગે કે હવે હારી જઈશ,ત્યારે યાદ કરજો કે તમે શરૂઆત શા માટે કરી હતી !!

નફરત તો જુઓ લોકો “એક મિનિટ માં સમજી”જાય છે,અને”એક લાગણી છે,”જેને”સમજવામાં વર્ષો”નીકળી જાય છે…

Gujarati Suvichar Status

જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!

માં એ નાનપણ માંએક વાત કહી હતી,સામેવાળો સુખી હોયતો આમંત્રણ વગર જાવું નહીંઅને દુ:ખી હોય તો નિમંત્રણની વાટ જોવી નહી…

“જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો,     “રસ્તા બદલો”     “સિદ્ધાંત નહીં”…વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહી…”.

જીવશો ત્યાં સુધી…ઠોકરો તો લાગ્યા જ કરશે,પણ ઉઠવું તો એકલા જ પડશે. કેમ કે…જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધીકોઈ ખંભો દેવા નહીં આવે….

Positive Thinking Zindagi Gujarati Suvichar

વિઘ્નો તો જીવન માં અનંત આવે છે…પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે…કુદરત નો પણ નિયમ છે,દોસ્તો…જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!!!

દુનિયા નુ સૌથી સારુ ઘરેણુ મહેનત છે…દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે….

વર્તમાન સમયની બે મોટી ભ્રમણાઓ..મારે કોઇની જરૂર નથી.! અહમ !બધાને મારી જરૂર છે.!- વહેમ !

વાત પ્રેમ અને લાગણીની હોય છે, બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !!

જેમનું દિલ સાચું હોય ને સાહેબ,એમની કિસ્મત એક દિવસ જરૂર ચમકે છે !!

જયારે સમય ખરાબ હોય ને સાહેબ, ત્યારે જુઠા પણ જીતી જાય છે અને આપણા પોતાના પણ વેચાઈ જાય છે !!

કામ એ રીતે કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે..!..

Gujarati Suvichar Image

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી,સાહેબ…ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કરાવજો,શું ખબર ? માણસાઈ પણ ઘટતી હોય.!જેવા છો તેવા જ રહો,કેમ કે,ઓરીજનલ ની કિંમત*ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..

માણસ તો જોઇએ તેટલા મળે છે,પરંતુ,જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.

ખબર નહિ કઈ માટીનીબનેલી છે ઈચ્છાઓ,તરફડે છે,મરે છે અનેછતાં રોજ જન્મે છે !!

બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું,”ત્રિકોણ”, “ચતુષ્કોણ”, “અષ્ઠકોણ”, “પંચકોણ”….પણજીવનમાં “જે હંમેશા ઉપયોગી” છે તેને ” ભણાવવામાં જ નથી આવ્યું.” તે છે…. “દ્રષ્ટિકોણ.

સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય,અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે…

Mother Maa Gujarati Suvichar 

મમ્મી ના સુવિચાર ગુજરાતી માં આ પોસ્ટ માં mother પર સુવિચાર ગુજરાતી માં જોવા મળશે જે તમે તમારી mother ને શેર કરીને તેમને ગૂડ ફિલ કરાવી શકો છો.

બીજાને સુખી કરવાની ભાવના રાખનારોકોઈ દિવસ દુઃખી થતો નથી,સબંધ એવા લોકો સાથે રાખોજેના માટેતમે “કોણ છો” એ નહી…પણ તમે “કેમ છો”એ મહત્વ નું હોય…

જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે…!પહેલું અનુકુળ થવું,બીજુ મનગમતું મૂકવું,ત્રીજું ઘસાવુ અને ચોથું સહન કરવું .

સમજી શકનાર         વ્યકિતના માથે ,સમજવાની જવાબદારી ,    હમેશાં વધારે આવતી           હોય છે ..!!!

સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો,કારણ કે બંને ને ગુમાવવા સહેલા છે,અને કમાવવા મુશ્કેલ છે…..

નવુ કોઇ ના મળે તો ચાલશે,પરંતુમળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો…જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

New Gujarati Suvichar

હર પળ જીંદગીના રંગ બદલાય છે,     સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,    પળ પળ માનવીના મન બદલાય છે,        બસ નથી બદલાતા એ સંબંધો,          જે સાચા દિલથી બંધાય છે.

જીવન એવુ જીવો કે જીંદગી ટુંકી પડે,હસો એટલુ કે રડવાનો વારો ન આવેકંઈક આશા પુરી થાય તે, કિસ્મત ની વાત છે, પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય…

પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે, અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !!

જ્યારે કોઈના લખેલા કેબોલેલા શબ્દો થી દિલ દુભાય ને સાહેબ,તો સમજવુ કે સંબંધ યોગ્ય વ્યક્તિ સાથે છે,કારણકે…સ્વાર્થના સંબંધોથી દિલ નથી દુભાતુ…

એ જ સંબંધો કાયમ જળવાય છે,   જેની શરૂઆત દિલ થી થઈ હોય,જરૂરીયાત થી નહી…!!

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ,પણ,તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે.

 શરીરની હાજરી છે, ત્યાં સુધીલાગણી વરસાવી દો,,ટૂંકા સુવિચાર સારા સુવિચારપછી તસ્વીરનેલાગણી નીકોઇ અસર નથી થતી…

Good Morning Gujarati Suvichar Text 

જીંદગી બધા માટે☝️ એક જ છે            સાહેબપણ ફરક માત્ર એટલો જ છેકે કોઈ પોતાની ☺️ખશી માટે જીવે છેતો કોઈ બીજા ને ☺️ખશ રાખવા માટે જીવે છે… 

એ આંખ ને પાપ કરતા રોકે છે,છતાં એ પોતે “પાપણ” કહેવાય છેં…

“ભરોસો જેટલો કિંમતી હોય છે, દગો એટલો મોંઘો થઈ જાય છે…!!ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,   માણસ કેટલો પણ મોટો હોય   કદર એના ગુણો થી થાય છે..।

નાના હતા ત્યારે,જલ્દી મોટા થવા માંગતા હતા, પણઆજે સમજાયું કે….અધૂરા ‘સ્વપ્ન’ અને તૂટેલા ‘દિલ’કરતાઅધૂરા હોમવર્ક ‘ અનેતૂટેલા ‘રમકડા’ ”ઘણા ” સારા હતા…

સ્વભાવમાં સ્વ ભાવ હોય તો, પ્રતિભાવ પણ સારા જ મળે…

તમે જેટલું ઓછું બોલશો,લોકો તમને એટલું જ વધારે,સાંભળવાનું પસંદ કરશે !!

Friend Gujarati Suvichar 

જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,તો દુનિયા ને જણાવતા પહેલા,એકવાર મને જુરૂર થી જણાવી દેજો…કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,દુનિયા ને નહી…

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, બાકી સમજવા વાળા તો,       કોરુ કાગળ             અને    મૌન પણ સમજી જાય છે…

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,  ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,અને ચુપ રહેવા પાછળ નું કારણ  અમુક લોકો જ સમજી શકે છે…

સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ સુધી રાખો,કારણ કેમોતી ક્યારેય કિનારા પર નથી હોતા !!

કોઈનો સારો અને સરળ સવભાવએની કમજોરી નથી હોતી,પણ એ એને મળેલ સંસ્કાર હોય છે…

સંબંધો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે, તમને સારી વ્યકિત મળી છે,પણતે વ્યકિત ને લાગે કે, તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે…

માળા ની તારીફ તો બધા કરે છે,કેમ કે મોતી દેખાય છે.હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા નેજોડી ને રાખ્યા છે…સબંધ નુ કંઇક આવુ જ છે.

વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો..પણહૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે..!

Gujarati Suvichar Suprabhat

તમારુ સ્મિત તમારો logo છે..તમારુ વ્યક્તિત્વ તમારુ Business card છે…               અને સાહેબ…તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ તમારો Trade mark છે…

અંદરથી જાગો ત્યારે જ…         સાચી સવાર થાય છે…બાકી તો રોજ રાત પછી…      એક સવાર થાય જ છે..

મંઝિલ મળે નહી ત્યાં શુધી       વ્યક્તિએ હિંમત      ના હારવી જોઈએકારણકે, પહાડ માંથી નીકળેલ     નદી એ આજ સુધીરસ્તામાં કોઈને પુછ્યું નથી           કે એ ભાઈ !હજી સમંદર કેટલો દુર છે ..

યાદો પણ કેટલી અજીબ હોય છે    જે સમયે રડ્યા હતા તે સમય ને        યાદ કરીને હસવુ આવે છે       અને જે સમયે હસ્યા હતાતે સમયને યાદ કરીને રડવુ આવે છે…

કાંઈક તો અલગ લાગણી હશે ને મિત્રતા ના સંબંધમાં…એમને એમ તો,કાંઈ ગોવર્ધન ઉચકનારો …સુદામાના પગ ના ધોવે…

મનુષ્ય નો સ્વભાવ છે કે… મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે…એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ…

Gujarati Suvichar Short

ઘડીયાળ ને એમ છે કેદુનિયા હું ચલાવું છુંપણ એને કદાચ ખબર નઈ હોય કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.આપણુ પણ કાઈક આવુ જ છે…ભાગ્ય તમારા હાથમાં નથી હોતુંપણનિર્ણય તમારા હાથમાં હોય છે. ભાગ્ય તમારો નિર્યણ નથી બદલી શકતોપણતમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે..

જ્ઞાન સુવિચાર જીવન ગુજરાતી સુવિચાર ટૂંકા સુવિચાર સારા સુવિચાર

બે મિનિટ પણ કોઈને હસાવી શકો તો હસાવી દેજો ,ખબર નહી કોણ કયુ દુ:ખ છૂપાવીને જીવતુ હોય છે…

જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે…

મિત્રતા તો એવી હોવી જોઈએ કે ક્યારેક એકલા નીકળીએ તો…જોવા વાળા ના મન માં સવાલ થાય કે બીજો ક્યાં ગયો . . ।।

Bast Gujarati Suvichar In Gujarati

માણસ ની નાદાની પણ ખરી છેઅંઘારુ મનમા છેઅનેદીવો મંદિરમા કરે છે આખ પોતાની બંધ છેઅને    ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.એવી આપણી સમજ છે… પણ હકીકતમા. ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…..

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,એકલા બેસીને વિચારી તો જુઓ,મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..

સ્વમાન ભૂલીને પણ જયારે સંબંધ સાચવતા શીખી જશો,   ખરેખર ત્યારે તમે ખુદની નજરમાં નિખરી જશો !!

કોઈએ ભગવાનને પૂછ્યું, તમારી પૂજા કેવી રીતે કરું? ભગવાન બોલ્યા, તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ, બસ થઈ ગઈ મારી પૂજા.

Gujarati Suvichar For Students

જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય,  અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ !!

“રૂપ” ગમે તેટલું સુંદર હોય પણ તેનો “પડછાયો” તો કાળો જ હોય છે સાહેબ…..

દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની “લાયકાત” પ્રમાણે ચમકે છે “ઇચ્છા” પ્રમાણે નહીં.!!

એટલા નાના માણસ બનો       કે દરેક લોકો તમારી    સાથે બેસી શકે અને   એટલા મોટા મનના *બનો કે જ્યારે તમે ઊભા થાવ    ત્યારે કોઈ બેસી ના રહે…જીવનમાં ‘કાતર’ નહી ‘સોય’ બનીને રહો….સાહેબકાતર_એક_માંથી_બે_કરે_છ. અનેસોય_બે_માંથી_એક_કરે_છે…!!!

સવારનો ધુમ્મસ પણ શીખવાડે છે કે, બહુઆગળનું જોવું નક્કામું છે….ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલ્લા થઇજશે…

લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે…….છતા પુનમે હોળી છે, અને અમાસે દીવાળી છે….જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત……

નિખાલસ મન નો નિખારઅલગ હોય છે દોસ્તી અને દુનિયા નો વહેવારઅલગ હોય છે.આંખો તો સહુની સરખી હોય ,બસજોવાનો અંદાજ અલગ હોય છે.”જીતવાનું”…તો ક્યારેક જ હોય છે, પણ…”શીખવાનું ” દરેક વખતે હોય છે…gujarati suvichar

એક વાર પ્રભુ ના પગ માં પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે “તુમને અેવું તે કેવું પુણ્ય કર્યું કે તું કંઠે હાર બની સજે છે”હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે ” રુદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે”

Bhagavad Gita in Gujarati Suvichar

એક “પેન” ભુલ કરી શકે છે,પણ એક “પેન્સિલ”ભુલ નથી કરતી…કેમ…?કારણ કેતેની સાથે મીત્ર છે…”રબર”!જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,તે તમારી “જીંદગી” ની બધી ભુલો મીટાવીને તમને એક સારાે “માનવ” બનાવી દે…માટે “સાચા”અને”સારા”મીત્ર ને સાથે રાખો.

ખુબજ સરસ વિધાન ના સમજાયતો બે વાર વાંચજો”હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ”But”તમે જે સમજો છો તેના માટે નહિ”..

ખુશીઓનું માપ નથી હોતું,      ખુશી તો એટલી જ હોય છે            જેટલી તમે માણી શકો…..    ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં  પણ……મજા નથી આવતી,     અનેઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

ભાગ્ય અને કર્મ,નસીબ અને પ્રયત્નબંને એક જ વસ્તુ છે.જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,તેમ ભૂતકાળનાં કર્મોઆજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!

સંબંધ મોટા નથી હોતા,          સંબંધ સાચવનારા મોટા હોય છે…ખોવાઈ જવું પડે છે, પારકા ને,     પોતાના કરવામા, બાકી ઓળખાણ,                તો બધાની બધે હોય જ છે…લાગણી આપણી, સંબંધ આપણો,  નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું…

Good Morning images Gujarati Suvichar

જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,”મને મળેલું દુઃખ કોઈને ન મળે…અને,મને મળેલું સુખ બધાને મળે…

મોજ થી જીવી લેવુ સાહેબકેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ     આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે….

 કેવી છે નસીબ ની બલિહારીઇશ્વરે મફતમાં આપેલ શબ્દ,”કેમ છો”કહેવામાં પણ આપણેવ્યક્તિ નીપસંદગી કરવી પડે છે…

ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી,મેળવવા તો બધા માંગે છે, ઘણું બધું,પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી…

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,હસતો અને રડાવતો રાગ છે જીંદગી,પણ આખરે તો,”કરેલા કર્મો નો જવાબ છે જીંદગી”…

કોઈપણ મુશ્કેલી વગર જીતે,એ માત્ર,વિજય મેળવે છે.પણ…અનેક મુશ્કેલી વેઠીને જીતે,એ “ઈતિહાસ” રચે છે…

 Life Success Gujarati Suvichar

 સુવિચાર જીવન અનુકૂળ સંજોગો માં જીવતો   માણસ સુખી હોય છે…પરંતુ  સંજોગો ને અનુકૂળ બનાવી  ને જીવતો માણસવધુ સુખી હોય છે…

✍️ સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ના છોડશો, ભલે એની વાતો કડવીલાગે પણ એનાથી વધારેચોખ્ખા દિલની વ્યક્તિતમને બીજી કોઈ નહીંમળે…

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, “સાહેબ…”બાકી સમજવા વાળા તો       કોરુ કાગળ             અને    મૌન પણ સમજી જાય છે.

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,તમારી હોય કે મારી…હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!! 

બાળક જ્યારે મોટું થવા લાગે ને…ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,જેથી એને સમજ પડતી જાય..કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે…

આગેવાની તમારા કદ પર નિર્ભર નથી હોતી,એ તમારી કાબેલિયત પર નિર્ભર હોય છે…!

 ભગવાને કોઈ નું નશીબ     ખરાબ લખ્યું જ નથી સાહેબ…..         એ આપણને દુઃખ આપીનેખોટા રસ્તેથી     પાછા વાળવા માંગતા હોય છે !!

માણસ “કેવા દેખાય” એના કરતાં “કેવા છે” એ મહત્વનું છે..!!કારણ કે સાહેબ,”સૌદર્ય” નું આયુષ્ય માત્ર જુવાની સુધી, અને “ગુણો” નું આયુષ્ય આજીવન સાથે રહે છે..!!

ગજબ ના લોકો હોય છે. આ જગતમાં હો સાહેબ અગરબતી ભગવાન માટે ખરીદે છે અને સુગંધ પોતાને ગમતી પસંદ કરે છે….

જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે.એક જે મોકો આપે અને બીજો જે ધોખો આપે.

બીજાને સારું લાગે માટે …….જૂઠ બોલીને મનમાં ઘુટાવું….. ……. એના કરતાં…. બીજાને ભલે ના ગમે …..પરંતુ ….સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી…… 

રમતમાં હારેલી વ્યક્તિપ્રયત્ન કરીને જીતી શકે છેપણ લાગણીથી હારેલી વ્યક્તિપોતાનાથી જ હારી જાય છે…

સારો અને ખરાબ સમયસૌનો એકવાર આવે છે,હિંમત ન હારે એજ વ્યકિતઅહીંયા ફાવે છે…!

ક્યારેય જીવનમા અડધે રસ્તેથી પાછા ન વળશો,કેમ કે જેટલુ અંતર પાછા ફરવા કાપવુ પડે છે,તેટલાજ અંતરમાં લક્ષ્ય સુધી પહોચી શકાય છે …

પગ માથી કાંટૉ નીકળી જાય તો ચાલવાની મજા આવે…..તેમ જો!! મન માથી અહંકાર નીકળી જાય તો જીંદગી જીવવાની મજા આવી જાય…

નાના માણસનો હાથ પકડી રાખજો. … જીવન મા કયારેય મોટા માણસના પગ પકડવા નહી પડે…

મર્યા પછી નો માલ તો, ઓલા ગોલણ ગાડા ભરે.,પણ જેનુ,જીવતા બાવડુ નો જલાય ઈ આ સિંહ ની જાત…!!

સમયએ થોડો પલટો શું માર્યો, સાથ દેવાવાળા કરતા તો ધક્કો મારવાવાળા વધી ગયા સાહેબ !!

જતા જતા વાવઝોડા એ પણ માણસ ને કહ્યું….સાહેબ,તમેં જ શીખવાડ્યું છે કે ગમે ત્યારે ગમે ત્યાં ફંટાઈ જવાનું….

Gujarati Suvichar Text Message

હા બોલવામાં મોડું અને  ના બોલવામાં ઉતાવળ, જીવનમાં ઘણું ગુમાવી દે છે !!

ખૂબ અમીર હતા અમે પણ બાળપણ માં …..અમારા પણ જહાજ ચાલતા હતા …વરસાદ ના પાણી માં..

હૃદય મા લાગણી જોઇયે બાકી…આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું… ધંધો સાચવવો હોય તો લોકોની ” માંગણીઓ ” સમજવી પડે…અને…સંબંધ સાચવવો હોય તો લોકોની ” લાગણીઓ ” સમજવી પડે…

કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનુંસારું કરવાનો પ્રયત્ન કરવો,,,,,કેમ કે કોઈ એ કહ્યું છે કે જે લોકો ફૂલવહેંચે છે,,તે ના હાથ માં સુગંધ રહી જ જાય.

આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે, ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે…સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે. ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે…

પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી.પરંતુ…પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી…

School Gujarati Suvichar

કેટલાંક ‘મનમાં’ ઊતરી ગયાં. નેકેટલાંક મનમાંથી ઊતરી ગયાં !!!મનમાં જે ઊતર્યા,એને ‘સંભાળીને’ રાખું છું. 

મનમાંથી જે ઊતર્યા,એનાથી સંભાળીને રહું છું…

આપણને ભવિષ્યની કોઈ જાણકારી નથી છતાં પણ આપણે આવતીકાલને માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ.આને કહેવાય આત્મવિશ્વાસ

એકવાર ગામવાળાએ નિર્ણય લીધો કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરવાને દિવસે બધાં એક જગ્યાએ ભેગા થયા પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી પણ લઈને આવ્યો.*આને કહેવાય આસ્થા.*

ચકાસ્યાં કરશો તો…કોઈ પોતાનું નહીં જડે,,અને… હા…ચાહતાં રહેશો તો…કોઈ પારકું નહીં જડે..!!

“સમય” એવી વસ્તુ છે કે…ગણે રાખો તો ખૂટે… વાપરો તો વધી પડે…સંઘરો તો નીકળી જાય… પણ, સાચવી લ્યો તો તમારો થઈ જાય…

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,પરંતુ …માણસોમાં સારુ શું છે તે શોધીશું,તો ફાવી જઈશું …

હજારો પ્રશ્ન છે.. જીંદગી માં પણ …   જવાબ એક જ છે .”થઈ જાશે”

જિંદગી ની ‘દોડ’ જ અજીબ છે,જીતી જઈએ તો “આપણા પાછળ છૂટી જાય છે,અને હારી જઈએ તો આપણા જ પાછળ “છોડી” જાય છે….

Gujarati Suvichar in Gujarati Language

કિનારે પહોચવુંએટલું સહેલું નથી,અહી સાગરના મોઢેપણ ફીણ આવી જાય છે..

દોસ્તી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે….એ નથી જોતી કયો સમય છે કે વાર છે….દોસ્તી એ બે દિલોનો વ્યવ્હાર છે….જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે…..

તમારી જિંદગી આમ તો તમારી જ છે… એમાં થોડી સ્મૃતિ અમારી પણ છે. રેખાઓ ભલે રહી તમારા હાથમાં, પણ ‘ એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે..!!

માનવતા તો મેંબ્લડબેંક માં જોઇ છે દોસ્ત..લોહી ની બોટલ પરજાતિ ના લેબલ હોતા નથી…

Gujarati Suvichar Quotes

બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે,એ તમારો ભ્રમ છે…મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે!એ હકીકત છે…

સુંદર ભોમ સોરઠ તણી, જયાં નિર્મળ વેહતા નીર,જ્યા જાહલ જેવી બેનડી ને નવઘણ જેવો વીર…

કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!રાધે રાધે

મળેલા સમયને જ યોગ્ય બનાવો,સારા સમયની રાહ જોશો તો આખુંજીવન પણ નાનું પડશે !

એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી,ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે !

વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,”નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા

તમે ક્યારે સાચા હતા,એ કોઈ યાદ રાખતું નથી,અને…તમે ક્યારે ખોટા હતાએ કોઈ ભૂલતું નથી..!!!

રજવાડું તો હૃદયમાં હોવું જોઈએ,પછી ગમે ત્યાં બેસો સિંહાસન જ લાગે !!

ફૂટપાથ પર સુવા વાળો ગરીબ રાત્રે ચાલતી ગાડીઓને જોઈને વિચારે છે કે જેની પાસે ઘર છે તે રાત્રે સુતા કેમ નથી…!

દરીયા જેટલુ વ્હાલના કરશો કોઈને,ઓટ સમયેબહુ જ તકલીફ પડે છે…

કેટલી ધીરજ હશે એ “ટપાલ” ના જમાના માં.., આજે બે મિનિટ મોડો રીપ્લાય આપીએ તો લોકોને શક થવા લાગે છે….

સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે…પરંતુ,સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે…

જ્ઞાન સુવિચાર જીવન ગુજરાતી સુવિચાર ટૂંકા સુવિચાર સારા સુવિચારદર્દ સિવાય જિંદગી અધુરી છે     તો પણ જીવવું જરૂરી છેના કરજો અફસોસ તમારી જિંદગી પર      કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે…

ગમે તેટલો ખરાબ દિવસ જાય…હંમેશા એ વાત યાદ રાખજો કે,જે થાય છે એ સારા માટે જ થાય છે……જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે બધુ ઇશ્વર પર છોડી દેવું,ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે…..!!!

આવ્યો આજે રૂડો અવસરસજી ખુબ શણગાર,જુઓને હવે શરૂ થઇ જશેમસ્તીનો વ્યવહાર..!

કંકુ,ચોખા,રાખડી,મિઠાઈને ભેટોની ભરમાર,લોકો જોઈ રહેતા દંગભાઈ-બહેનનો પ્યાર..!

આપ્યો અનમોલ બંધન અમનેપ્રભુ, તારો આભાર !મુબારક હો સૌને ,રક્ષાબંધનનો તહેવાર..!

એ ભુલવા નુ કહે છેએને કઈ રીતે સમજાવુ કે ભુલ ક્યારેય ભુલાતી નથી..

તમારા ઘરનાં “વડીલો” ની આંખ ક્યારેય પણ ભીની ના થવા દેતા સાહેબ.. .કારણકે જો “છત” થી પાણી ટપકેને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે. ..

એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજૂદ છે, જેનાથી ગાંધી બકરી બાંધતા હતા,પણ ઓલી દોરડી ક્યાં છે જેના પર ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરૂ હસતા મોંઢે હિંચક્યા હતાં…

કોણ જાણે કેટલાં હિંચક્યા હતાં ફાંસી ઊપર,કેટલાં ગોળીએ વિંધાણા હતા,ખોટું કેમ ક્યો છો ? સાહેબ કે ચરખે આઝાદી આવી હતી.

તું મારું એક એવું સ્વપ્ન છે, જે હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે !!

દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાંબસ થોડી રાહ જોવો.,કોઈનું દિલ બદલશે.,તો કોઈના દિવસ બદલશે…

રાવણે હિમાલય ઊંચો કયૉ હતોપોતાની ભકિત ની તાકાત થી…બાકી અભિમાન માં તોઅંગદ નો પગ પણ નહોતો હલાવી શકયો..!!!

જો શાંતિ થી જીવવું હોય તો  બીજા ને બદલવા કરતા પોતાને બદલો.. કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ  આખી દુનિયા માં જાજમ ના પથરાય..

એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનુ,અનેસામે વાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે…

સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!

Motivation Gujarati Suvichar

કંઇજ નથી થતુ ધારેલું….જીવન છે જ અણધારેલું…સાહેબઆમ તો આકાશ આખું સારું છે પરંતુ,મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે..

વહોલ જ એવો થઈ ગયો છે . !!ના કોઈને કાયદો પસંદ છે..ના કોઈ વાયદો પસંદ છે..બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !

કહ્યું ‘તું જ્યોતિષો એ” તને ડૂબવાની ઘાત છે ”દરિયા થી ખૂબ જ દૂર રહ્યો,તોલાગણીઓ માં ડૂબી ગયો . . . !!

Gujarati suvichar

હસતો ચહેરો જ મોટું હથિયાર છે.સાહેબ,ક્યાંક વાંચ્યું કે…હારેલા માણસનો હસતો ચહેરો ,જીતેલાની ખુશીને પણ મારી નાંખે.

વ્યકિતની મહાનતા માત્રએમાં જ નથી કે તે જીવનમાં કેટલો આગળનીકળી ગયો પણએમાં છે કે , તે આગળનિકળતી વખતે કેટલા    લોકોને ઉપયોગીથઇ ગયો.

અભિમાન એક એવીખરાબ ભૂખ છે સાહેબ,જે તમારા સારા સબંધો નોપહેલો ભોગ લેશે

કીમતી મોતીની માળા તૂટી જાય …તો …મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી …..સંબંધો નું પણ …કંઇક એવું જ છ. 

મારા વ્હાલા સબ્સ્ક્રાઇબ્રસ મિત્રો ને જણાવવાનું કે તમારે વ્હોટ્સપ ના વિડિઓ મેળવવા માંગતા હોય તેઓ માટે આપણે ઇન્સ્ટાગ્રામ માં એક પેજ બનાવ્યું છે ત્યાં જઈને અમને ફોલો કરી દો..

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી, કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે

“હસતું મન” અને “હસતું હ્દય”  એ જ આપણી સાચી સંપત્તિ ..!કારણ કે     એનાં પર ઇન્કમટેક્સવાળાની  રેડ કયારેય નથી પડતી ..!એટલે હસતાં અને ખુશ રહો…

કોઇ પણ વાતને સાબિત કરવા “શકિત” ની નહીં પણ “સહનશકિત” ની જરુર પડે છે. માણસ “કેવા દેખાય” એના કરતાં “કેવા છે” એ મહત્વનું છે.કારણ કે સૌદર્ય”નું આયુષ્ય માત્ર જૂવાની સુધી, અને “ગુણો” નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

જિંદગી હંમેશા હસીને વિતાવોકેમ કે તમે નથી જાણતા કેએ કેટલી બાકી છે.. 

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,તારો ખાલીપો સાચવવા સુઘરી ના માળા રાખ્યા છે. ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

સુખ નુ કોઈ “શેડયૂલ” ના હોય આનંદ ની “અપોઈન્ટમેન્ટ” ના હોય અને પ્રેમ નુ “પ્લાનિંગ ” ના હોય ❤️ જીવન ને ” મોજ” થી જીવો એમા વિચારવાનુ ના હોય…✌️

વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ.બાકી,લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે.

ઈશ્વર કેવી સુંદર રીતેતમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..! તમારે તેની જરૂર છે એટલા      માટે નહિ, પરંતુ બીજાને    તમારી જરૂર છે એટલા માટે…

બસ આજે એટલું જ કહેવું છે, કે તું ધારે એના કરતા વધારે ખાસ છે !!

સંબંધો માં પણ વેકેશન દેખાયું…લોકો સાચે જ ! પ્રોફેશનલ હતા…

હમણાં જ કંઇક પસાર થયું…બેફીકર…ધૂળ માં દોડતું…પાછળ ફરીને જોયું…તો…બાળપણ હતું…

બચપણ થી લઇને બુઢાપા સુધી જેણે “બોલતા” શીખવ્યું શબ્દોની સમજણ આપી …જ્ઞાનને પ્રત્યક્ષ કરી બતાવ્યું.પથ પ્રદર્શક બની સત્યનો માર્ગ ચીંધ્યો … એ માત પિતા , શિક્ષક , ગુરુ, તેમજ સત્ ગુરૂ પરમાત્માને સત્ સત્ વંદન …

તમે શુ મળ્યા!! કેે બધાયે સબંધ તોડી નાખ્યા….કાળા વાદળ જોયાને, ભરેલા માટલા ફોડી નાખ્યા…

વેધવા લક્ષ્યને તરકશ માંથી તીર નીકળે છે,તે સાથે જ મારામાં થોડો અર્જુન ઉગી નીકળે છે…લઉં છું તીર લક્ષ્ય પર ને ખેંચું પણછ ને ત્યાં જ,કાયમ અંતિમ ઘડીએ જ કોઈ અંગત નીકળે છે…

હું ખરાબ નથી સાહેબ, બસ તમારી બનાવેલી એ વ્યાખ્યાથી થોડો અલગ છું !!

મેચ્યોર હોવું એટલે આપણી આંખોને કાબુમાં રાખીબીજાની આંખો લૂછવાની…!!!

ભૂલ થાય ત્યારે થોડુ ધ્યાન રાખજો સાહેબ,ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ,ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે…….

જે બીજાને મળતા જ તમારું મહત્વ ભૂલી જતા હોય, એ ખરેખર તમારા હોતા જ નથી સાહેબ !!

આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે અને કહ્યા વગર પણ સમજે એવા હવે સગપણ ક્યાં છે…

Motivation Gujarati Suvichar

આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે અને કહ્યા વગર પણ સમજે એવા હવે સગપણ ક્યાં છે…

એક “સીધી લીટી” ફુટપટ્ટિ વગર દોરી જોજો…સમજાઇ જશે કે, “સરળ બનવુ” ધારીએ તેટલું સેહલુ નથી હોતુ…

બાપની દોલત નહીં, માથે હાથ જ કાફી છે !!

સફળતા ત્યારે જ મળે છે, જયારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઇ જાય છે !!

ક્યારેક ગમતી વ્યક્તિ પાસે, છેતરાઈ જવાની પણ અલગ મજા છે !!

ચેહરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ,યાદ આવે ને ચેહરો દેખાય તે સંબંધ..

Motivation Gujarati Suvichar

સ્ત્રી કદી રમકડુ નથી હોતી એ તો ભગવાન પછીની પૂજનીય વ્યક્તિ છે,જે મોત ને ખોળામાં લઈને જિંદગીને જન્મ આપે છે.

આપણી ખુશીઓ કાચ જેવી હોય છે, કોણ જાણે કેટલાયને ખૂંચતી હોય છે !!

મિત્રો તમને આમારી આ પોસ્ટ Zindagi Gujarati In Suvichar ગમી હશે અમારી આ વેબસાઈટ પર આવીજ સારી સારી શાયરી ઉપ્લોદ કરવા માં આવે છે અમારી આ પોસ્ટ તમારા મિત્રો સાથે ફેમિલી શાથે શેર કરો અમે તમારા માટે આવીજ શાયરી નો ખજાનો લાવતા રહીશું Zindagi Gujarati In Suvichar 

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group