વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓજવનાર ભરતી ની ફાઇનલ આન્સર કી 2024 | VMC Final Answer key for Various Posts 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓજવનાર ભરતી ની ફાઇનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ૬૧૪/૨૩-૨૪ તથા ૬૪૧/૨૩-૨૪ અન્વયે (૧) મેડીકલ ઓફીસર (૨) લેબ ટેકનીશીયન (૩) એક્ષ-રે ટેકનીશીયન (૪) ફાર્માસીસ્ટ (૫) સ્ટાફ નર્સ (૬) મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તથા (૭) ફીમેલ હેલ્થ વર્કર ની તા.૧૭-૧૨-૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર મુકવામાં આવેલ છે જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા વિનંતી છે. અમે આ લેખ માં જણાવીએ છીએ સરકાર દ્વારા લેવાયેલી વડોદરા મહાનગરપાલિકા ની ભરતી ના અનુરૂપ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તમામ મિત્રો ને જણાવવાનું કે ફાઇનલ આન્સર ચેક કરી લે,

ક્રમ નં.પોસ્ટનું નામ
1V438 – મેડિકલ ઓફિસર ફાઇનલ આન્સર કી
2V439 – એક્સ-રે ટેકનિશિયન ફાઇનલ આન્સર કી
3V440 – લેબોરેટરી ટેકનિશિયન ફાઈનલ આન્સર કી
4V441 – ફાર્માસિસ્ટ ફાઇનલ આન્સર કી
5V442 – સ્ટાફ નર્સ અંતિમ આન્સર કી
6V444 – ANM FHW અંતિમ આન્સર કી
7V445 – MPHW અંતિમ આન્સર કી
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

VMC Final Answer key: ગુજરાત રાજ્યના વડોદરા નગર વાસીઓ માટે એક સારા સમાચાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VMC Final Answer key આવી ગઈ છે જે તમામ ઉમેદવાર ધાન લે

જો તમે પણ આ ભરતીમાં અરજી કરી હોય તો VMC Final Answer key વિશેની મહત્વપૂર્ણ માહિતી V438 – Medical Officer Final Answer Key V439 – X-ray Technician Final Answer Key V440 – Laboratory Technician Final Answer Key V441 – Pharmacist Final Answer Key V442 – Staff Nurse Final Answer Key V444 – ANM FHW Final Answer Key V445 – MPHW Final Answer Key વિશેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

આ પણ વાંચો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group