The New India Assurance Recruitment 2024 | ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી 2024 300 સહાયકોની જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો

The New India Assurance Recruitment 2024 એ તાજેતરમાં 300 સહાયકો ની ભરતી ઓનલાઈન ફોર્મ 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ 01/02 2024 થી 15/02/2024 તેમનું ફોર્મ ભરી શકે છે. બધી મહત્વપૂર્ણ વિગતો નીચે આપેલ છે.

ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., એક અગ્રણી જાહેર ક્ષેત્રની જનરલ ઈન્સ્યોરન્સ કંપની, દ્વારા 300 સહાયકો ની ની ભરતી માટે અરજીઓ માટે ઓનલાઈન નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે જે કોઈ ઉમેદવાર ભરતી માં ફોર્મ ભરવા ની ઈચ્છા ધરાવતા હોય એ લોકો માટે અહી મહતવની માહિતી આપીએ છીએ,

The New India Assurance Recruitment 2024 Highlight – ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી 2024

ભરતી બોર્ડ The New India Assurance Recruitment 2024
પોસ્ટ નું નામસહાયક
ખાલી જગ્યાઓ300
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ15-02-2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
Official WebsiteThe New India Assurance Company Ltd.
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

The New India Assurance Recruitment 2024 Exam Date

મિત્રો સત્તાવાર વેબસાઈટ પર 01/02 2024 થી ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 01/02 2024 થી 15/02/2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ:

  • સહાયક

કુલ ખાલી જગ્યાઓ:

  • 300

શૈક્ષણિક લાયકાત – The New India Assurance Recruitment 2024

  • સરકાર માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક
  • અને જે રાજ્ય ના હોય ત્યાની ભાષાનું જ્ઞાન

વય મર્યાદા – The New India Assurance Recruitment 2024

  • લગુતમ વય : 21 વર્ષ
  • મહતમ વય : 30 વર્ષ

પગાર ધોરણ:

  • 37,000

પસંદગી પ્રક્રિયા – The New India Assurance Recruitment 2024

  • ઉમેદવારોની પસંદગી લેખીત પરીક્ષા ના આધારે કરવામાં આવશે. જેની તમામ મિત્રો એ ધ્યાન લેવું
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | The New India Assurance Recruitment 2024 Apply Online

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નીચે મહત્વ ની લીંક આપવામાં આવી છે જેના પરથી તમે ફોર્મ ભરી શકો છો, અરજી માત્ર ઓનલાઈન રીતે જ સ્વીકારવામાં આવશે જેની તમામ ઉમેદવારે ધ્યાન લેવું

The New India Assurance Recruitment 202 | ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી 2024 300 સહાયકોની જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો | The New India Assurance Recruitment 2024
The New India Assurance Recruitment 202 | ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની ભરતી 2024 300 સહાયકોની જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો | The New India Assurance Recruitment 2024
ભરતી ચાલુ થયા ની તારીખ 01-02-2024
અરજી કરવાની છેલ્લી તારીખ15-02-2024

આ પણ વાંચો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group