૧૦૦+ { મહાદેવ કોટ્સ } Mahadev Quotes In Gujarati

Mahadev Quotes In Gujarati : દોસ્તો આજ ની આ પોસ્ટ માં Mahadev Quotes In Gujarati અને Mahadev Shayari Gujarati વિષે ચર્ચા કરવાના છીએ આજની આ પોસ્ટ માં મિત્રો આપને મહાદેવ ના ૧૦૦ જેટલી શાયરી અને QUOTES ની ચર્ચા કરવા ના છીએ આમ તો લોકો શ્રાવણ મહિના માં યાદ કરે છે પણ એવું નથી મહાદેવ ને લોકો સોમવાર ના દિવસે પણ યાદ કરે છે મહાદેવ માટે લોકો ઉપવાસ પણ કરે છે બસ એ લોકો ને ધ્યાન માં રાખી ને એમના માટે આ પોસ્ટ બનાવવા માં આવી છે એટલે મિત્રો મહાદેવ ના ભક્તો ને અમારી આ પોસ્ટ Mahadev Quotes In Gujarati ની શાયરી શેર કરવા નમ્ર વિનંતી છે મહાદેવ નામ ના ફોટા આ પોસ્ટ માં મહાદેવ ની શાયરી મહાદેવ ના સુવિચાર મહાદેવ સ્ટેટસ છે જે તમે તમારા મિત્રો શાથે શેર પણ કરી શકો છો.Mahadev Love Quotes ગુજરાતી આ પોસ્ટ ને ફરંદ અને દોસ્તો શાથે શેર કરો

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

Mahadev Quotes In Gujarati | મહાદેવ શયારી ગુજરાતી

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

 😎એક પણ ગુનાને જતું ના કરે  એને એને 

🌎ન્યાયાધીશ કહેવાય  

અને એકવાર જેના શરણે જતા રહો  

ને હજારો ગુના માફ કરે☝️  એવા 

મારા 🙏 ભોળા નાથ કહેવાય.🙏

👉👉👉Ek Pan Gunaa Ne Jatu Na Karee

Ane Nyadhish Kahevaay

Ane Ekvaar Jena Sharane Jata Raho

Ne Hajaro Guna Maaf Kare 

Eva Mara Bhola Nath Kahevaay

🙏Har Har Mahadev🙏

👉હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,

શું ડર જ્યાં સાથે આપડે હોય ✔️ત્રિશુલ વાળો.

🙏જય મહાકાલ🙏

👉👉👉Hasi Ne Pidho Che Jene Vish Bharelo Pyaalo

Shu Dar Jya Sathe Aapde Hoy Trishul Valo

🙏Jay Mahakal🙏

😇જિસકી શિવસે પ્રિત હૈ ઉસકી 

હર જગ મે જીત હે 😎હર હર મહાદેવ

🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Jiski Shiv Se Prit Hai Uski

Har Jag Mai Jit Hai Har Har Mahadev

🙏Om Namh Shivaay🙏

શબ્દો અલગ છે પણ લાગણી તો એક જ છે,

માં કહો કે મહાકાલ વાત તો એક જ છે.

👉👉👉Saabdo Alag Che Pan Lagani Ekj Che 

Ma Kaho Ke Mahakaal Vaat To Ek J Che

Mahadev Shayari Gujarati | મહાદેવ ના ફોટા શાયરી 

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

મેં તારું નામ લઈને જ બધા કામ કર્યા છે “મહાદેવ“

અને લોકો કહે છે છોકરો “નસીબદાર” છે.

🙏ॐ નમ: શિવાય🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Me Taru Naam Laine Badha Kaam Karya Che Mahadev

Ane Loko Kahe Che Chokaro Naseeb Daar Che 

Shiv Shiv Shambhu 🙏Har Har Mahadev🙏

🙏Har Har Mahadev🙏

તમે ઇચ્છો તે નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો,

પરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.

🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Tame Iccho Ae Nirnay Levaa Mate Tae Swatnatra Cho

Parantu Tame Je Nirnay Na Parinamo Thi Mukt Nathi

Shiv Shiv 🙏Har Har Mahadev🙏

Mahadev Quotes In Gujarati | Mahadev Ni Shayari Gujarati

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

હીરા મોતી તો શેઠ લોકો પહેરે,

અમે તો મહાદેવના ભક્ત 

એટલે રુદ્રાક્ષ પહેરીએ સાહેબ

🙏હર હર મહાદેવ🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Hira Moti To Seth Loko Pahere

Ame To Mahadev Na Bhakt Chiye

Etle Rudraksh Paheriye Saheb

🙏Har Har Mahade🙏

મહાદેવને કારણે જગત અને

મહાદેવને કારણે શક્તિ છે

સ્વર્ગ સુખ અને આનંદ

મહાદેવના ભક્તિમાં છે.

🙏હર હર મહાદેવ🙏ॐ નમ: શિવાય

👉👉👉Mahadev Na Karane Jagat Ane

Mahadev Ne Karane Shakti Che

Swarg Sukh Ane Aanad 

Mahadev Na Bhakti Ma Che 

🙏Har Har Mahadv🙏

Mahadev Quotes In Gujarati | મહાદેવ સુવિચાર

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

શિવજી તપે ને રચે પ્રલય,

તેઓ ને અટકાવવા સક્ષમ ના કોઈ લય,

સતી કેરી સ્નેહશક્તિ અટકે પ્રલય,

સહુ દેવો હર્ષિત સ્વરે કરે શિવ શક્તિનો જય.

🙏હર હર મહાદેવ🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Shiv Ji Tape Ane Rache Pralay

Teo Ne Atkavva Saksham Na Koi Lay

Sati Keri Snehshaktii Etle Ke Pralay

Sahu Devo Harshit Sware Kare Shiv Shakti Jay

🙏Har Har Mahadev🙏

ના કોઈ અમારું અને ના અમે કોઈના,

બસ એક મહાદેવ જ છે, અને અમે તેમના છીએ.

જય ભોળાનાથ 🙏હર હર મહાદેવ🙏

👉👉👉Naa Koi Amaru Ane Na Ame Koi Na

Bas Ek Mahadev J Che Ane Ame Emna Chiye 

🙏Jay Bholenath🙏

દેવો પણ મુસીબત સમયે સંભારે મહાદેવ,

મુસીબતનો કરે પળભરમાં હલ મહાદેવ,

તો એ માનવી તું ભજી લે મહાદેવ,

માંગ્યા વિના સઘળું હરે ને ધરે એ મહાદેવ.

🙏હર હર મહાદેવ🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Devo Pan Mushibat Samabhale Mahadev

Musibato No Kare Pal Bhar Ma Kare Hal Mahadv

Magya Vina Ni Saglu Hare Ne Dhare Mahadev

🙏Har Har Mahadev🙏

બિનજરૂરી ચિંતા છોડી દો અને મહાદેવ નું નામ લો,

તમારું કામ કર્યા કરો મહાદેવ તમારી સાથે જ છે.

🙏હર હર મહાદેવ🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Bin Jaruri Chinta Chodi De Ane Mahadev Nu Naam Lo

Tamaru Kaam Karya Karo Mahadev Tamari Sathe J Che

🙏Har Har Mahadev🙏

મહાકાલ શાયરી ગુજરાતી | Mahakaal Shayari Gujarati

mahadev quotes in gujarati,mahadev shayari gujarati,મહાદેવ ની શાયરી,મહાદેવ શાયરી,Mahadev Quotes In Gujarati,મહાદેવ સુવિચાર,મહાદેવ નામ ના ફોટા,mahadev love quotes

ત્રિનેત્ર ધારી કરે ભસ્મ મહાદેવ,

કામને દેતા માત ભજે સહુ મહાદેવ,

સતી કાજે કરતા તાંડવ મહાદેવ,

છતાંય ભક્તો માટે સદા ભોળા મહાદેવ.

🙏હર હર મહાદેવ🙏 ॐ નમ: શિવાય🙏

👉👉👉Tri Netra Dhari Bhasm Mahadev

Kaam Ne Deta Maat Bhaje Sahu Mahadev

Satti Kaje Karta Tandav Mahadev

Chatay Bhakto Mate Sada Bhola Mahadev

🙏Har Har Mahadev🙏

હર હર મહાદેવ આખું બ્રહ્માંડ હુકે 

છે જેના શરણમાં પ્રણામ છે 

એવા મારા મહાદેવના ચરણમાં,

🙏કોટી કોટી પ્રણામ 🙏

👉👉👉Har Harr Mahadev Aakhu Brahmaand Huke

Che Jena Sharan Ma Pranam Che

Eva Mara Mahadev Na Charan Ma Koti Koti Pranam

🙏Har Har Mahadev🙏

જ્યારે શિવ તેમનું ડમરુ ડમ-ડમ વગાડે છે,

ત્યારે દુષ્ટ હચમચી જાય અને સમજદાર સજાગ થાય છે.

🙏Har Har Mahadev🙏

👉👉👉Jyare Shiv Temnu Damrru Dam Dam Vagade Che

Tyare Dust Hamchi Jay Che Ane Samajdaar Sajag Thay Che 

🙏Har Har Mahadev🙏

મહાદેવની આરાધના નું પર્વ 

એટલે કે મહાદેવ ની પૂજા નો સમય 

🙏ॐ નમ: શિવાય🙏

👉👉👉Mahadev Ni Aaradha Nu Parv Etle 

Ke Sivratri Na Pavan Parv Mahadev Ni Puja No SamayQuotes In Gujarati | Mahadev Shayari Gujarati દોસ્તો અમારા આ મહાદેવ ના સ્ટેટસ અને શાયરી ને તમારા મિત્રો સાથે શેર કરો Thankyu.

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group