૧૦૦+ જન્મદિવસની શુભકામનાઓ | Happy Birthday Gujarati Wishes,Quotes

Happy Birthday Gujarati Wishes : દોસ્તો અમારી આ આજની હેપ્પી Brithday ગુજરાતી વિશ જે તમારા મિત્રો ને આજે જન્મ દિવસ હોય તો તેને આમારી આ પોસ્ટ ના મેસેજ શેર કારસો મિત્રો જન્મ દિવસ વર્ષ માં એક વાર જ આવતો હોય છે એટલે આજનાં દિવસ ને ખાસ બનાવવા માટે Happy Birthday Gujarati Wishes અમારી આ પોસ્ટ ના મેસેજ તમારા મિત્રો સાથે શેર કરો જન્મદિવસ ની શુભકામના સંદેશ Birthday Wishes In Gujarati મિત્રો અમારી આ પોસ્ટ ના મેસેજ તારામાં મિત્રો સુધી પહોચારો એમને Brithday વિશ કરીને દોસ્તો શું તમે Special Birthday Wishes ગુજરાતી માં ખોજી રહ્યા છો તો આજે તમારો ઇન્તઝાર પૂરો થાય છે અમારી આ પોસ્ટ માં Birthday Wishes For Best Friend ના મેસેજ,Quotes પણ છે Happy Birthday Wishes Sms અને બેસ્ટ જન્મદિવસની શુભકામનાઓ Text મેસેજ પણ છે 

Happy Birthday Gujarati Wishes

Happy Birthday Gujarati Wishes : અમારી આ પોસ્ટ ને તમે વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો અને તમારા દોસ્ત ને પણ ખુસ કરી શકો અમારી સાથે અમારી આ પોસ્ટ ની સાથે

SPECIAL જન્મદિવસની શુભેચ્છાઓ મેસેજ

 1. બેસ્ટ પપ્પા ને જન્મદિવસ ની શુભકામના મેસેજ
 2. બેસ્ટ મમ્મી ને જન્મદિવસ ની શુભકામના મેસેજ
 3. બેસ્ટ પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા મેસેજ
 4. બેસ્ટ પતિ માટે જન્મદિવસ ની શુભકામના મેસેજ
 5. બેસ્ટ દીકરી ને જન્મદિવસ ની શુભકામના મેસેજ
 6. બેસ્ટ દીકરા નો જન્મદિવસ ની શુભકામના મેસેજ
 7. બેસ્ટ ભાઈ ને જન્મદિવસ ની શુભકામના મેસેજ
 8. બેસ્ટ ભાભી ને જન્મદિવસ ની શુભકામના
 9. બેસ્ટ બહેન ને જન્મદિવસ ની શુભકામના મેસેજ
 10. બેસ્ટ હપ્પી મેરેજ Anniversary શુભકામના મેસેજ
 11. જન્મદિવસની શુભકામના બદલ આભાર મેસેજ
 12. મિત્ર ને જન્મદિવસ ની શુભકામના
 13. મામા ને જન્મદિવસની શુભેચ્છાઓ

Royal Happy Birthday Gujarati Wishes

Happy Birthday Gujarati Wishes

🥳ખૂબ ખુશીઓથી🥳 જીવ્યું છે તમે જીવન

અને આ જ રીતે જીવતા રહો,

હંમેશાં ખુશીઓના🥳 ઘૂંટડા પીતા રહો

હેપ્પી બર્થ ડે

Khub 🥳Khushio Thi 🥳Jivyu Che🥳 Tame Jivan

Ane Aaj 🥳Rite Jivta🥳 Raho

Hamesha Khushio 🥳Na Gutda 🥳Pita Raho

Happy Brthday

આજના 🥳જન્મ દિવસે…🥳

આપને 🥳આનંદી મન🥳 મુબારક

ખૂંટે 🥳નહી 🥳તેટલું 🥳ધન 🥳મુબારક

તંદુરસ્તી ભર્યું તન મુબારક

આપને જન્મ દિવસ મુબારક

Happy Birthday Gujarati Wishes

🥳Aajna  Janm Divase 

Aapne 🥳Aanadi 🥳Man Mubarak

Khute Nahi Etlu 🥳Dhan Mubarak

Tandurasti 🥳Bharyu 🥳Tan Mubarak

Aapne Janm Divas 🥳Mubarak

હસતા રહો🥳તમે લાખો 🥳ની વચ્ચે, 🥳ખીલતા રહો તમે 🥳કરોડો ની વચ્ચે, 

રોશન રહો 🥳તમે 🥳અરબો ની વચ્ચે, 🥳જેવી રીતે 🥳રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. 

🌹હેપ્પી બર્થડેય 🌹

Hasta Raho 🥳Tame 🥳Lakho Ni Vachhe 

Khilta Raho Karodo Ni Vacche

Rpshan Raaho 🥳Tame Arabo Ni Vache 

Jevi 🥳Rite Rahhe 🥳Che Suraj Sitarani Vacche

Happy Brithday

ઉગતો સૂરજ દુવા 🥳આપે તમને, 🥳ખીલતો ફૂલ 🥳ખુશ્બૂ આપે તમને, 

અમેતો 🥳કઈ નથી 🥳આપી સકતા, 🥳દેવાવાળો લાંબી ઉંમર આપે તમને.. 

🌹 જન્મદિવસ ની શુભકામનાઓ 🌹

Ugato Suraj Dua vAape Tamne 🥳Khilatu Ful 🥳Khusbu Aape Tamne

Ame Too🥳 Kai Nai🥳Aapi Shakta🥳 Devavalo Lambi Umar Aape Tamne

🥳Janmdivas Ni 🥳Shubkaamna🥳

🥳આકાશની ઊંચાઈ🥳 પર નામ હોય  તમારું🥳

🥳ચાંદની ધરતી 🥳પર મુકામ હોય તમારું🥳

🥳અમે તો રહિએ છીએ 🥳નાની દુનિયામાં🥳

🥳પણ પ્રભુ કરે કે આખું 🥳વિશ્વ તમારું હોય.🥳

🥳Aakas Ni 🥳Unchai Par Naam Hoy Tamaru🥳

🥳Chandani 🥳Dharti Par 🥳Mukaam Hhoy Tamaru🥳

🥳Ame Rahiye 🥳Chiye🥳Ani Duniyama 🥳

🥳Pan Prabhu 🥳Kare Ke Aakhu Viswa Tamaru Hoy 🥳

🥳ભગવાન 🥳તમને 🥳દુનિયાભરનુ સુખ આપે🥳

જીવનમાં દરેક 🥳પગલે પ્રગતિ આપે;

તમારા હોઠ પર 🥳સદાય સ્મિત રહે;

જન્મદિવસ🥳 પર આવી ભેટ આપે

🥳જન્મદિવસની 🥳શુભેચ્છાઓ!🥳

🎉Bhagvaan Tamne Duuniya Bhaar Nu Shukh Aaape 🎉

🎉Jivan Ma Darek🎉 Pagle🎉 Pragati Aape🎉

🎉Tamara Hoth Par Saday Smith Rahe🎉

🎉Janm Divas🎉 Par Aavi 🎉Bhet Aape🎉

🎉Janm Divas Ni Subhechaa🎉🎉

જન્મ દિવસ 🎉ની ખૂબ ખૂબ શુભકામનાઓ

તમારી બધી 🎉મનોકાનાઓ અને બધાજ 

સપના🎉 પૂર્ણ થાય તેવી પ્રભુ🎉 ને પ્રાર્થના

Janm 🎉Divas Ni Khub Khub 🎉Subhkaamnao

Ttamari Badhi Mano🎉kaamna O Ane 🎉Badha J

Sapna 🎉Purn Thay Tevi Prabhu Ne Prathana

 જન્મદિવસની શુભકામનાઓ text

Happy Birthday Gujarati Wishes

🎉તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો,

માર્ગ તમારા ચાલતા🎉 સરળ કરો,🎉

🎉જીવનમાં અઢળક નામના મેળવો,🎉

એવી અમારી મનોકામના મેળવો,

🎉સાથે જન્મદિવસની 🎉શુભકામનાઓ.

🎉Tame Jivan Ma Khub Pragati Karo

🎉Rasta Tamara Saral Karro🎉

🎉Jivan Ma Adhalak Namna Melvo

🎉Evi Amari Manokaamna Melvo🎉

🎉Sahte Janmdivas  Ni Subhechao🎉

🎉દરેક દિશાઓમાંથી vઆપને સુખ, સફળતા, 

સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.

🎉આપનું જીવન 🎉સદાય મંગલમય અને 

ખુશીઓથી 🎉ઝળહળતું રહે 🎉એવી પ્રભુને નમ્ર પ્રાર્થના..

Darek Dhishao Mathi Aapne Sukh Safalta 🎉

Santosh Ane Tandurasti Prapt Thay🎉

Aapnu Jivan Saday Mangalam Ane Khushio 🎉

Thi Jalhaltu Rahe Evi Prabhu Ne Namr Vnati 

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો

જેમણે મને અપાર ખુશીઓ આપી છે.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Tame  Mara Jivan Na Sauthi Kimati Vyaakti Cho

Jemne Mane Apar Khushio Aapi

Janm Divasni Khub Khub Subecha

🎉તમારું જીવન હાસ્ય સાથે જીવો,🎉

આંસુઓ સાથે નહીં.🎉

🎉તમારી ઊંમરને 🎉મિત્રોથી હરાવો,

વર્ષોથી નહીં.🎉

🎉જન્મદિનની શુભેચ્છા.🎉

Tamaru 🎉Jivan🎉 Hasya Sathe Jivo

Aansuo 🎉Sathe Nahi 💥💥

Tamari🎉 Umarne Mirto Thi Haravo

Vaarsho Thi🎉 Nahi

💥💥Janmdin🎉 Ni Subechaa💥💥

Royal Birthday Wishes In Gujarati

Happy Birthday Gujarati Wishes

તમારો જન્મદિન છે “ખાસ”💥💥

કેમ કે તમ છો

સૌના દિલાની ‘પાસ💥💥

અને આજે પુરી થાય💥💥

💥💥તમારા દિલ ની  “આશ”💥💥

💥💥જન્મદિવસ ની હાર્દિક શુભકામના .💥💥

શત શત આશાઓ નું કારણ બનો,

💥💥શત શત ખુશીઓ ના હકદાર બનો.💥💥

💥💥Sat Sat Aashao Nu Karan Bao💥💥

💥💥Sat Sat Khushio N A Hakdaar Bano💥💥

Taamaro Janm Din Che Khas 💥💥

Kem 💥💥Ke Tame Cho 

Sauna Dil Na Paas  

Ane Aaje Puri Thay Che 

Tamara Dil Ni Aas💥💥

💥💥ફૂલોની જેમ મહેકતું રહે

હંમેશાં જીવન તમારું

ખુશીઓ તમારાં કદમ ચૂમે

ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.💥💥

💥💥Fulo Nni Jem Mahekatu Rahe💥💥

Hamesha Tamaru Jivan💥💥

Khushio Tamara Kadam Chume 💥💥

💥💥Ghano Badho Prem Ane Aashirvaad Amaro💥💥

💥💥તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના 💥💥

💥💥નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે.💥💥

💥💥આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે.💥💥

💥💥સવારીનો આનંદ માણો.💥💥

Tamaro Janmdivas Ae Bija 365 Divs Na 

Nava Varsh Ni Yatra Che Prathaam Divas Ni

Aa Varshe Tamaru Naam Visva Majalhale

Savari Aanand Mano

Gujarati Happy Birthday Wishes,Quotes,Shayari

Happy Birthday Gujarati Wishes

જન્મદિવસ ના શુભ અવસર મા, ભેટ શુ આપુ, 

ઉપહાર તમને, બસ આવુજ સ્વીકાર કરી લેજો, 

લાખો લાખો પ્યાર તમને… 

🌹જન્મદિવસ ની લાખો શુભેચ્છાઓ 🌹

Janm Diivas Na Subh Avsar Ma Shu Bhet Aapu  

Upahar Tamne Bas Aavu J Swikar Kari Lejo

Lakho Pyaar Tamne Mara  Taraf Thi

થાઈ પૂરી દિલ ની બધીજ ખ્વાહીશો તમારી, 

અને મળે ખુશીઓ નો આશિયાનો તમને, જયારે પણ 

તમે માંગો આકાશ નો એક તારો, તો ભગવાન આપીદે 

આકાશ આખો તમને.🌷 હેપ્પી બર્થડે 🌷

Thay Puri Dil Ni Badhi J Khisho Tamari

Ane Male Khushio No Aashiyano Jyare Pan

Tame Mango Aakas No Ek Taro To Bhgvaan Aapide 

Aakas Aakho Tamne 

Happpy Brithday

⭐️⭐️

“જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,⭐️⭐️

સહયોગ મળે નાનાઓથી,

⭐️⭐️ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,⭐️⭐️

⭐️⭐️આજ દુઆ છે મારી પ્રભુને.”

જન્મદિવસ ની શુભકામના⭐️⭐️

Jvan Ma Aashirvaad Male Vadilo Thi

Ashyog Male Nana Thi

Khushi Male Duniya Thi Prem Male Sauthi

Aaj Dua Che Prehu Ne Mari

⭐️⭐️Janm Divaas Ni Shub Kamna ⭐️⭐️

⭐️⭐️હું જે પણ છું, તમારી દેણ છે…⭐️⭐️

માં…..આમ તો એક જ શબ્દ છે…

પરંતુ તેનું ઋણ પુરી જિંદગી વીતી 

⭐️⭐️જાય છતાં નહીં ચુકવી શકો…⭐️⭐️

⭐️⭐️Hu Je Pan Chu Tamari Den Chu ⭐️⭐️

Ma Aam To Ek J Sabd Par Prui  

⭐️⭐️Jindagi Che Chata Pan Nahi Cukavi Shaku⭐️⭐️

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા સંદેશ

⭐️⭐️⭐️⭐️તમારા જેવો મિત્ર સૌથી સુંદર હીરા કરતાં પણ અમૂલ્ય છે. 

તમે માત્ર મજબૂત અને જ્ઞાની જ નહીં, પણ દયાળુ અને 

વિચારશીલ પણ છો. તમારો જન્મદિવસ એ તમને 

બતાવવાની સંપૂર્ણ તક છે કે હું તમારી મારા જીવનમાં 

કેટલી કાળજી રાખું છું અને કેટલો આભારી છું. 

જન્મદિવસ ની શુભકામના⭐️⭐️⭐️⭐️

⭐️⭐️⭐️⭐️Tamara Jeva Mitro Sauthi Sundar Hira Karta Pan Amulya Che

Tame Matra Mmajbut Ane Gyaani J Nahi Pan Dayalu Ane 

Vichar Shil Pan Cho Tamaro Janmdivas Ae Tamne

Batavavani Sampurn Tak Che Ke  Hu Tamari Mara Jivan Ma Ketli Kalaji Raakhu Chu 

Ane Ketlo Aabhari Chu Janm Divas Ni Suhkaamna Dil Thi ⭐️⭐️⭐️⭐️

Happy Birthday Gujarati Wishes

⭐️⭐️⭐️⭐️હું પ્રભુને પ્રાર્થના કરું છું

કે તમારી મનોકામાન પૂર્ણ થાય.

જન્મદિનની શુભેચ્છા.⭐️⭐️⭐️⭐️

⭐️⭐️⭐️⭐️Hu Prabhu  Ne Prathana Karu Chu

Ke Tamari Manokaamna Purn Thay

Janmdin Ni Shubkaamna⭐️⭐️⭐️⭐️

⭐️⭐️આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,

પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,

એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.⭐️⭐️

⭐️⭐️Aj Hato Ke Kaal Ae To Yaad Nathi Tamaro Janmdivas

Pan Mara Mate To Aa Mahino J Rahyo Che Kayami Khas

Etle J Mahina Na Pratham Divase J Vyakt Karu Subecha 

Janam Maas⭐️⭐️

⭐️⭐️ખુશીમાં વીતે તમામ દિવસો⭐️⭐️

દરેક રાત સુહાની હોય

જે તરફ પણ તમારા પગ પડે

એ તરફ ફૂલોનો વરસાદ હોય.⭐️⭐️

⭐️⭐️Khushi Ma Vite Tamam Divso

Darek Raat Suhani Hoy

Je Taraf Pan Tamara Pag Pade

Ae Taraf Fulo No Varsaad Hoy⭐️⭐️

READ ASLO : જય દ્વારકાધીશ શાયરી

Happy Birthday Gujarati Wishes : દોસ્તો આજની આ પોસ્ટ ને તારામાં મીત્ર્રો સુધી પહોચાડો અને શેર કરો ધન્યવાદ.અમારી આ વેબસાઈટ માં આવીજ પોસ્ટો મળશે જે તમે વાંચો અને શેર કરો thankyu.,

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group