વહાલી દીકરી યોજના | Vahli Dikri Yojana in Gujarati

Vahli Dikri Yojana in Gujarati વહાલી દીકરી યોજના ગુજરાત સરકારે છોકરીઓ માટે ની સુરક્ષા માટે સારું કરી હતી. વહાલી દીકરી યોજના છોકરીઓ પર થતા ભેદભાવ દુર કરવા માટે પ્રયત્ન કરી રહી છે, આજના આ લેખ માં આપડે ગુજરાત રાજ્યની વહાલી દીકરી યોજના વિષે વિસ્તાર મા માહિતી લઈશું, Vahli Dikri Yojana in Gujarati આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવા મા આવી છે

ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરેલી વહાલી દીકરી યોજના નો લાભ Online અને Offline બંને થી લઇ શકો છો, આ યોજના માં લાભ ત્રણ ચરણ થી મેળવી શકો છો, મિત્રો આ યોજના બનાવવા માટે ગુજાત સરકાર દ્વારા ૧૩૩ કરોડ નું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે નીચે અમે વિસ્તાર થી માહિતી આપી છે કે વહાલી દીકરી યોજના નું ફ્રોમ કઈ રીતે ભરવું,

ગુજરાત રાજ્ય માં લગભગ 30% છોકરીઓ ૧૦ માં ધોરણ માં પ્રવેશ લીધા વગર જ પોતાનું ભણતર છોડી દે છે, આ યોજના નો મુખ્ય ઉદેશ્ય એ છે કે છોકરીઓ ના જન્મ ને અપનાવો અને છોકરીઓ ને ઉચ્ચ શિક્ષણ આપે એ માટે વહાલી દીકરી યોજના ની શુરુવાત કરવામાં આવી છે,

વહાલી દીકરી યોજના | Vahli Dikri Yojana in Gujarati

પરિવાર ની પહેલી અને બીજી દીકરી ને વહાલી દીકરી યોજના નું પ્રોત્સાહન આપવમાં આવશે અમને આશા છે આ યોજના ભ્રૂણ હત્યા ને રોકશે વહાલી દીકરી યોજના થી સરકાર એ સુનીચિત કરે છે કે છોકરીઓને આર્થીક સહાયતા મળશે એની સાથે સાથે શિક્ષણ મા પણ વિવિધ સુવીધાઓ મળશે જેમ કે સરકાર દ્વારા લગ્ન નો ખર્ચ આ લેખ મા આપને જાણીશું કે વહાલી દીકરી યોજના ની પાત્રતા શું છે વહાલી દીકરી યોજના માટે શું શું દસ્તાવેજ લાગશે સાથે સાથે આવેદન પ્રક્રિયા વિષે પણ જાણીશું

વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી – Vahli Dikri Yojana in Gujarati

યોજના નું નામવહાલી દીકરી યોજના
ઉદેશ્યછોકરીઓ પ્રતે ભેદભાવ દુર કરવા
લાભાર્થીગુજરાત મા ભણતી છોકરીઓ
કોના દ્વારા સુરુવાત થઇગુજરાત સરકાર દ્વારા
અધિકારિત વેબસાઈટ —-
આવેદન પ્રક્રિયાonline અને offline
પહેલા ધોરણ માં પ્રવેશ પર4000 રૂપિયા
9 ધોરણ માં પ્રવેશ પર6000 રૂપિયા
18 વર્ષ અથવા લગ્ન પર1 લાખ રૂપિયા

મુખ્યમંત્રી વહાલી દીકરી યોજના ની શરતો

છોકરી જો મુખ્યમંત્રી વહાલી દીકરી યોજના નો લાભ લેવા માંગતી હોય તો એમને આ યોજના ના પાત્ર થવું પડશે જેમ કે અમેં નીચે જરરી માપદંડ દર્શાવ્યા છે

 • વહાલી દીકરી યોજના નો લાભ લેવા વાળી છોકરીઓ ગુજરાત ની હોવી જોઈએ
 • પરિવાર ની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ
 • એક પરિવાર ની માત્ર 2 દીકરીઓ ને જ આ લાભ મળી શકે છે
 • પુત્રી ને સ્કૂલમાં મોકલવી ખુબજ જરૂરી છે, જે દીકરી સ્કૂલ ની જાય એને વહાલી દીકરી યોજના નો લાભ મળવા પાત્ર નથી.

વહાલી દીકરી યોજના ગુજરાત માટે જરૂરી દસ્તાવેજ

ગુજરાત સરકાર દ્વારા શુરુ કરેલી વહાલી દીકરી યોજના નો લાભ લેવા માટે આવેદન સમયે જરૂરી દસ્તાવેજ પોતાની સાથે સુરક્ષિત રાખો નીચે વહાલી દીકરી યોજના ના જરૂરી દસ્તાવેજ ની સૂચી આપેલી છે,

 • વહાલી દીકરી યોજના નો લાભ લેવા માટે ગુજરાત નાં મુલ્નીવાસી નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
 • આવેદન કર્તા નું આધાર કાર્ડ હોવું જરૂરી છે
 • માતા પિતા નું આધાર કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
 • પુત્રી ના સ્કુલ નો દાખલો અને દસ્તાવેજ
 • પુત્રી નું બેંક એકાઉન્ટ ની કોપી અને સાથે ઓરીજનલ

વહાલી દીકરી યોજના આવેદન પ્રક્રિયા

વહાલી દીકરી યોજના ની માહિતી અમે સંપૂર્ણ સમજાવી છે હવે આપડે જાણીશું કે વહાલી દીકરી યોજના માટે કેવી રીતે આવેદન કરી શકાય નીચે આપેલ સૂચનાઓને ફોલો કરો,

 • સૌથી પહેલા આ વહલી દીકરી યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
 • જો તમે પહેલા નોંધણી કરી હોય તો લોગ ઇન કરો અને નોધણી ના કરી હોય તો રજીસ્ટેસન કરો
 • હવે વહાલી દીકરી યોજના પર ક્લિક કરો
 • તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં રજીસ્ટ્રેશન ફોર્મ દેખાશે.
 • રજીસ્ટ્રેશન ફ્રોમ માં પૂછેલી માહિતી ને ભરો
 • એમાં માગ્યા મુજબ ઓરીજનલ દસ્તાવેજ અપલોડ કરો
 • હવે એક વાર ફોર્મ ને ચકાસો અને સબમિટ પર ક્લિક કરો

વહાલી દીકરી યોજના હેલ્પ લાઈન નંબર

અત્યારે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના માટે હેલ્પ લાઈન નંબર જારી નથી કર્યો જ્યારે સરકાર દ્વારા કોઈ પણ અપડેટ આવશે તો આ વેબસાઈટ પર અપડેટ કરવા મા આવશે સત્તાવાર માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Official Notification: Vahli Dikri Yojana’ launched to save Gujarat’s daughters

આશા છે અમારો આ લેખ તમને ખુબજ ઉપયોગી થયો હશે વહાલી દીકરી યોજના | Vahli Dikri Yojana in Gujarati અમારી આ પોસ્ટ ને મિત્રો સાથે જરૂર શેર કારશો આભર,

આ પણ વાંચો :

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group