૧૧૦+ પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી | Marriage Romantic Love Quotes In Gujarati

marriage romantic love quotes in gujarati દોસ્તો આ પોસ્ટ માં તમને marriage romantic love quotes in gujarati ના વિષે quotes નો ભંડાર મળશે જીવન સાથી શાયરી જે તમે તમારા દોસ્તો સાથે શેર કરી શકો છો અને અમારી આ પોસ્ટ ને શેર પણ કરી શકો છો જેને પણ નવા જીવન સાથી કવિતા નવા મેરેજ થયા છે અને એ લોકોની શોધ માં હતા એ લોકો ની શોધ પરી થાય છે આ પોસ્ટ માં marriage romantic love quotes in gujarati ઉપર ૧૦૦ ઉપર મેસેજ ઉપલોદ કરવા માં આવ્યા છે પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી જે તમે એક બીજા સાથે શેર કરી શકો છો અને તમારી લીફ ને romentic રીતે જીવી શકો છો marriage romantic love quotes in gujarati

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

Marriage Romantic Love Quotes In Gujarati

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 

👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

AMNE SAMAY NI PARVA NATHI PAN JYARE TAME MALYA 

CHO TAYRE AME TENI PAN KALJI RAKHCA LAGYA CHIYE 

💞💞🙄ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, 

👩‍❤️‍💋‍👨🙄પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે 💞💞

BHALE EK PAN FOTA MA TU MARI SATHE NA HOY 

PAN MARA DAREK VICHAR NA TU MATI SATHE CHE 

💞મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું ❤️‍🔥

લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું❤️‍🔥

MIJAJ TARO NARAZ THAVANO NE HU MANAVVA NO SHOK RAKHU CHU 

LAGNISHIL VYAKTI CGU NE SABDO NI AAKHI FOJ RAKHU CHU

💞💞તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ 💸🌮🌮

તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે.💞💞💞

TANE PRAM KARVA NI MATI AADAT NATHI 

TU MARI JARURIYAAT CHE TU J MARI JINDAGI CHE 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ 💞💞

કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 💞💞

તે બીજા કોઈનું ન હોઈ શકે.💞💞💞

MANE MARA PERM PAR ETLI J KHATRI CHE 

KE JE MARU BANI GAYU CHE 

TE BIJA KOI NU NA HOI SAKE 

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, 💞💞

જેના દિલમાં તમારા માટે ઈજ્જત, 💞💞💞

ચિંતા અને સાચો પ્રેમ હોય !💞💞💞

JIVAN MA EVA EVA VYAKTI NE KYARE PAN NA KHOTA 

JENA DIL MA TAMARA MATE IJJAAT CHE 

CHITNA ANE SACHO PREM JEVI HOY CHE 

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને 💞💞

પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!💞💞

AA RANG BADALTI DINIYA CHE TAMARA DUKH RADI RADI NE 

PUCHSE PACHI BIJANE HASI HASI NE BATAVSE 

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 💞❤️‍🔥💝થો

ડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.💞💞❤️‍🔥💝

TAMARO PREM MATA MATE PAVAN JEVO CHE 

THODUK OCHU HOY TO SWAAS ATLKI JAY CHE 

પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો 💝❤️‍🔥

વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.

PREM NO SABAND PAN KETLO VICHITRA CHE MALE

TO VAAT LAMBI THAY NAE CHUTA PADE TO YAAD LAMBI THAY

મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી 💝❤️‍🔥💸

તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી💞👩‍❤️‍💋‍👨🙄

MOHAK ADA ANE AA SADGI NI VAAT SU KARVI 

TANE JOYA PACHI CHANDNI NI VAAT SU KARVI 

જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ 💞👩‍❤️‍💋‍👨🙄

તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹💝❤️‍🔥💸

JINDAGI THI GALHNAI FARIYAADO CHE PAN 

TAMNE MALYA PAVHI BADHU SAMAPT THAI CHE 

ઊંઘ આવવાની હજારો દવાઓ છે 🥰 💞👩‍❤️‍💋‍👨

પણ ઊંઘ ન આવવા માટે માત્ર 🌹 પ્રેમ જ પૂરતો છે.

UNG AAVVA NI HAJARO DAVAO CHE 

PAN UNG NA AAVVA NI MATRA PREM J PURTI CHE 

🌮🌮આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘 💞

નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.💞

AAJE PAN TARA PREM NI J GULAMAI MA CHU 

NAHI TO AA DIL GHANA SAMAY THI KING CHE 

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,💞

અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”🙄

TARA PREM AE KAIK RITE SANGARYO CHE 

MANE AARISO PAN KAHE CHE KE MARI SU 

JARURTT CHE TANE 

💞👩‍❤️‍💋‍👨હગ એટલે સાહેબ સામેવાળી વ્યક્તિને કઈ 💞

પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો

BEST Marriage Romantic Love Quotes In Gujarati

HAG ETLE SAHEB SAMEVALI VYAKTI NE KAI 

PAN BOLYA VAGAR KAHI SAKAY KE TAME MARA 

MATE KHAAS CHO 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

ધોંધાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો નહીતર 💞

હાથવગી રાખી હતી ઈચ્છા મેં રોંકાઈ જવાની💞

READ ALSO : GOOD NIGHT SHAYARI 

READ ALSO : GOOD MORNING SHAYARI

GONGAT NU BAHANU KARI TAME SAAD NA 

DIDO NAHI TAR HATH VAGU RAKHU HATI ICCHA 

ME ROIKAI JAVANI 

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, 💞

જેના દિલમાં તમારા માટે ઈજ્જત, 💝♦️

ચિંતા અને સાચો પ્રેમ હોય!❤️🌞

JIVAN MA EVA VYAKTI NE KYARE PAN NA 

KHOTA JENA DIL MA TAMARA MATE IJJAT 

CHINTA NAE SACHO PREM HOY CHE SAHEB 

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ 💞👩‍❤️‍💋‍👨

ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ💞😜🌞

TU ANE HU MALI NE CHAL SUNYA THAI GAIYE 

ODHANI NI YAAD MA CHAD CHUMANTAR THAI JAIYE 

બસ મને તમને સ્પર્શ કરવા દો 💞❤️‍🔥🙄😜

જેથી હું ખાતરી કરી શકું, 💞💸👩‍❤️‍💋‍👨💸

લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.💞❤️‍🔥🙄

BAS MANE TAMNE SPASH KARVA DO 

JETHI HU KHARTI KARI SAKU 

LOKO KAHE CHE KE HU CHAYDA NA PREM MA CHU 

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, ❤️‍🔥👩‍❤️‍👩

અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

KAIK PUCHTO NAI CHATA BADHU JANTO RAHE CHE 

ANTARE RAHVA CHATA ANTAR MA MAHEKTO RAHE CHE 

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે. 💸👩‍❤️‍💋‍👨💸👩‍❤️‍💋‍👨

જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે👩‍❤️‍💋‍👨💸👩‍❤️‍💋‍👨

DIKU MARO SWWAS PAN TARA SWWAM 

MA BHALI JAY CHE JYARE TARA HOT MARA 

HOTHO NE CHUMI JAY CHE 

💞💞નજરથી કત્લ કરવાનું રહેવા દો 👩‍❤️‍💋‍👨🌞👩‍❤️‍💋‍👨💸

⚒️⚒️તમારી આંખને બોલો અદબ રાખે👩‍❤️‍💋‍👨💸👩‍❤️‍💋‍👨💸

NAJAR THI KATAK KARVA NU RAHEVA DO 

TAMARI AANKH NE BOLO ADAB RAKHE 

🙄નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો 💞💸👩‍❤️‍💋‍👨💸

👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો💞

NISABD CHE HOT CHATA BOLE CHE AANKHO 

DABAYELI LAGANIYONNI JYARE FUTI CHE PANKHO 

મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત, 💞💞

આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે !!💞💞

Marriage Romantic Love Quotes In Gujarati

MANPASND VYAKTI SATHE THODI VAAT CHIT 

AAKHI DIVAS KHUS RAHEVA MATE KAFI CHE 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

સંબંધ મનથી બંધાય છે વાતોથી નહિ, કેટલાક લોકો 💞

ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા 

અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઇ જાય છે.💞

SABAND MAN THI NANDHAY CHE VATHO THI 

NAHI KETLAK LOKO KHUBAJ SARI VATO KARYA 

KARE CHE PAN AAPNA NATHI HOTA ANE KETKLAK 

AAPNA HOY CHE PAN CHUP HOY CHE 

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, 

પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”💞

AAKHAS HERAN CHE JOINE MARA CHAND 

NE JAMIN PAR PACHI HU HOIS KE KHOI BETHO

CHU EMA MOTI VVAAT SU CHE 

મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત 💞👩‍❤️‍💋‍👨🌞

રાખજો કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.

MARATHI NAFRAT H KARVI HOY TO IRADO MAJBUT KAR 

RAKHJO KARAN KE JARA PAN CHUK THASE NE TO PREM THAI JASE 

ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું 💸🙄💝

કરીએ હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ

પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

CHALNE AA VERAN HAIYA MA JYOTNU PAN 

KARINE HAIYA THI SEKI HAIYA MA AAV ANHI AAPNI CHUYE 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે 💞💸👩‍❤️‍💋‍👨

પાણી ભરે જ્યારે અડધી રાત્રે ખાંસતી 💞👩‍❤️‍💋‍👨

ડોશીને ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે😁😜

DINIYA NI BADI KAVITA O AE PAL SAME 

PANI BHARE JYARE ADDHI RATRE KHASTI 

DOAI NE DOSA DRUJTA HATHE PYALO DHARE 

તું કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું મારો પ્રેમ છે તું😁⚒️😁 💞

તને મેળવવા માંગુ છું તૂટી ને સો વખત જીવ્યો છું તારા

વિના હું ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું

TU KETLI SUNDAR CHE TANE BATAV MA MAGU 

CHU MARO PREM CHE TU TANE MELVAV MAGU 

CHUUTUTU NE 100 VAKHAT JIVYO CHU TARA VINA 

HU TARA SATHE THODAK PAL VITAVVA MAGU CHU 

❤️‍🔥❤️‍🔥કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, ❤️‍🔥

વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ♦️ મજેદાર હોય છે💞👩‍❤️‍👩

KONE KIDHU GADI NA SAFAR J SARA HOY CHE 

VAHALA LOKO SATHE HOY TO PAGPALI JINDAGI PAN MAJEDAAR CHE 

❤️‍🔥❤️‍🔥❤️‍🔥“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, 👩‍❤️‍💋‍👨

❤️‍🔥😜♦️તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”

પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

SAMBHAL BAHUJ LAMBI VATO KARVI CHE 

TARA SATHE TU AAVJE MARI PASE AAKHI JINDGI LAI NE

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

❤️‍🔥❤️‍🔥સુંદર હોવું જરૂરી નથી કોઈ 

માટે જરૂરી હોવું સુંદર છે👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

SUNDAR HOVU JARURI NATHI

KOI MATE JARURI HOVU SUNDAR CHE 

❤️🌞👩‍❤️‍💋‍👨તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર 

તું શ્વાસ બનીજા કદાચ ના મળે બીજો 👩‍❤️‍👩👩‍❤️‍👩

જન્‍મ સાથે આ જન્‍મ મારો સંગાથ બની જા❤️‍🔥👩‍❤️‍👩❤️‍🔥

TU ETLI KHAAS BANI JA HU BANU DHBKAAR 

TU SWAAS BANI JA KADACH NA MALE BIJO JANAM 

SATHE AA JANM MARO SANGATH BANI JA 

હળવું સ્મિત આપી એ સરકી ગઈ 👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

પળવારમાં ને દિલ માં પડયા લાખો છેદ ક્ષણવારમાં❤️

HALVU SMITH AAPI AE SARKI GAI 

PALVAAR MA NE DIL MA PADYA LAKHO CHED 

KANSNVAAR MA 

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , 👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

પુરી થઈ મન્નત છે, જ્યારથી આવ્યા છો 

જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”❤️‍🔥❤️‍🔥

પત્ની વિશે શાયરી

MALYA CHO KAIK AE RITE JANE

PURI THAI MANNAT CHE JYARTHI AAVYA CHO 

JINDGI MA JANE JANNAT CHE 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

♦️♦️પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ 

ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે💝💝

PREM EK EVI LAGANI CHE JEMA VYAKTI KHUD 

NE BHULI JAY CHE FAKT NIJA NE PAMVA MATE 

💝💝💝આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો 

💝💝પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી બસ ધબકારો વાંચી લીધો😜❤️‍🔥

AAJE TARO KORO KAGAL BAND AANKHE PAN PRUO VANCHI LIDHO 

PREM MA SABDO NI KYA JARUR HATI BAS DHABKARO VANCHI LIDHO

❤️“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 

આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”😄😄

TE RADYA FAKT MAHIBAT MA BE CHAR AANSU 

ANE AME RADYA TO BESI GAYU CHOMASU 

😐😐પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ સાભળતા, 

તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે👩‍❤️‍💋‍👨👩‍❤️‍👩

PERM NA KOI PURAVA NATHI HOTA PAN ENU NAAM 

SAMBHALTA TANARA DHABKARA VADHI JAY TO SAMJI LO 

PREM CHE 

marriage romantic love quotes in gujarati,પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, 👩‍❤️‍💋‍👨

વહાલા લોકો સાથે હોય તો પગપાળી 💞👩‍❤️‍👩

જીંદગી પણ મજેદાર હોય છે👩‍❤️‍💋‍👨

KONE KIDHU MOTI GADIYO MA J SAFAR THAY

CHE VAHALA LOGO SATHE JINDAGI 

MAJEDAAR HOY CHE 

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું ઘડકન 👩‍❤️‍💋‍👨🧲

બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે બનવુ છે મારે ❤️‍🔥

તારી ખુશીનું કારણ ને તારા હોઠોની હસી બની 💸

મહેકવુ છે મારે- EK TARO PREMI 👩‍❤️‍💋‍👨👩‍❤️‍👩

PADCHAYO BANINE TARI SATHE CHALVA 

MAGU CHU DHADKAN BANI NE TARA DIL MA 

DHADKVU CHE MARE TARI KHUSI NU KARAN 

NE TARI HOTO NI HASI BANI MAHEKVU CHE MARE 

EK TARO PAGAL AASIQ 

મિત્રો marriage romantic love quotes in gujarati આ પોસ્ટ ને તમારા તમામ દોસ્તો સાથે શેર કરવા પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી નમ્ર વિનતી અમારી આ પોસ્ટ ને શેર કરો.

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group