ICMR-NIOH Recruitment 2024 | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ વિભાગમાં ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો

ICMR – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ વિભાગમાં ભરતી 2024 નીચે જણાવેલી પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત આ પોસ્ટ માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. ICMR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ માં ની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેના વિષે અમે માહિતી આપીએ છીએ જે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય એમના માટે આ લેખ ખુબજ ઉપયોગી છે

ICMR NIOH Recruitment 2024 Highlight | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ ભરતી 2024

ભરતી બોર્ડ ICMR NIOH Recruitment 2024
પોસ્ટ નું નામપ્રોજેક્ટ સંશોધન વૈજ્ઞાનિક-I (Sci-B(M)): 01
પ્રોજેક્ટ ટેક્નિકલ સપોર્ટ-ઇલ (ટેક્નિકલ): 01
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ-III (આંકડાકીય): 01
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ-I: 02
પ્રોગ્રામ ઓફિસર: 01
ખાલી જગ્યાઓ06
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ25-01-2024, 06-02-2024
અરજી કરવાની પ્રક્રિયાવોક-ઇન-ઇન્ટરવ્યુ
Official Websiteઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ICMR NIOH Recruitment 2024 | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ વિભાગમાં ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો
ICMR NIOH Recruitment 2024 | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ વિભાગમાં ભરતી 2024 વિવિધ ખાલી જગ્યાઓ, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા વિષે જાણો

ICMR NIOH Recruitment 2024 Exam Date

નીચે જણાવેલ તારીખે દરેક ઉપદેવાર પોતાના અસલ પ્રમાણપત્રો સાથે નીચે આપેલી તારીખે હજાર રહે,

ભરતી ની પોસ્ટ:

  • પ્રોજેક્ટ સંશોધન વૈજ્ઞાનિક-I (Sci-B(M)): 01
  • પ્રોજેક્ટ ટેક્નિકલ સપોર્ટ-ઇલ (ટેક્નિકલ): 01
  • પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ-III (આંકડાકીય): 01
  • પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ-I: 02
  • પ્રોગ્રામ ઓફિસર: 01

કુલ ખાલી જગ્યાઓ:

  • 6

શૈક્ષણિક લાયકાત – ICMR NIOH Recruitment 2024

  • શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ નોટીફીકેશન વાંચો,

પસંદગી પ્રક્રિયા : ICMR NIOH Recruitment 2024

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જે તમામ ઉમેદવાર એ ધ્યાન લેવું,

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | ICMR NIOH Recruitment 2024 Apply Online

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાત કરાયેલા સરનામે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. જેની નોધ તમામ ઉમેદવારે રાખવાની છે,

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો



વોક-ઇન-ઇન્ટરવ્યુ : ICMR NIOH Recruitment 2024

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ ભરતી 2024 માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ ના આધારે સિલેકશન કરવામાં આવશે નીચે જણાવેલ તારીખે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નક્કી કરેલા સરનામે ઉમેદવારે હજાર રહેવું જેની તમામ ઉમેદવાર નોધ લે,

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ25-01-2024, 06-02-2024

આ પણ વાંચો

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

x
Join Whatsapp Group