રિતિક રોશન બોડી ટ્રાન્સફોર્મેશનઃ માત્ર 5 અઠવાડિયામાં થયો આટલો બદલાવ, બોડી ફિટનેસ માટે રિતિકે આ બાબતોનો સામનો કરવો પડ્યો

રિતિક રોશન બોડી ટ્રાન્સફોર્મેશન: હૃતિક રોશન બોલિવૂડવૂમાં ફિટ અનેહેન્હેડસમ અભિનેતા તરીકે ઓળખાય છે. તેના ચાહકોની

સંખ્સં યા ઘણી મોટી છે, તેથી સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતુતાથી રાહ જોતા હોય છે.

હૃતિક રોશનેપોતાની ફિટનેસમાં આવેલા વે બદલાવના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેરશે કર્યા છે, જેનેજોઈનેબધા
આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખાસ વાત એ છે કે તેણે આ ફેરફાર માત્ર 5 અઠવાડિયામાં કર્યો છે.

હૃતિક રોશન બોડી ટ્રાન્સફોર્મેશન

હૃતિક રોશન છેલ્લા કેટલાક સમયથી લોકોની નજરથી દૂર હતો. તેક્યાંયક્યાં દેખાતો ન હતો. પરંતુ હવે તેઆગળ આવ્યો છે
અનેતેનો નવો લુકલુ જોવા મળ્યો છે. ઋત્વિક રોશનેપાંચપાં અઠવાડિયામાં જ પોતાનેએટલો બદલી નાખ્યો છે કે ફોટો જોઈને
ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રિતિકે માત્ર 6 અઠવાડિયામાં ઘણું વજન ઘટાડ્યું અનેતેની ફિટનેસ પાછી મેળવી
લીધી. એટલું જ નહીં પરંતુ તેના શરીરમાં કટ અનેસિક્સ પેક એબ્સ સ્પષ્ટ દેખાય છે.

રિતિક રોશનેહાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક જૂના અનેનવા ફોટા શેરશે કર્યા છે. આ ફોટામાં તેણે
બતાવ્યું છે કે તેણે પાંચપાં અઠવાડિયામાં વજન ઘટાડ્યું છે અનેહવે તેના સિક્સ પેક એબ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેની નવી
ફિટનેસ જોઈનેતેના ફેન્સ ખૂબખૂ જ ખુશખુ છે.

રિતિક રોશન બોડી ટ્રાન્સફોર્મેશનઃ રિતિકની પોસ્ટ માં જણાવ્યું કે તેને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો?

  • ફોટો શેરશે કરતી વખતેરિતિકે કહ્યું કે આવો બદલાવ અનેજૂની ફિટનેસ મેળવવા માટે તેનેઘણી બધી વસ્તુઓતુ સહન કરવી
  • પડી. રિતિકે કહ્યું કે આ માટે તેપોતાના પરિવારનેભૂલી ભૂ ગયો હતો. ન તો કોઈ પાર્ટી કે ફંક્શનમાં ગયા કે ન તો બાળકોની
  • સ્કૂલકૂ ની પેરેન્ટ્સ મિટિંગમાં. માં એટલું જ નહીં પરંતુ તેણે લાંબા લાં કલાકો સુધી સુ કામ પણ ન કર્યું. ર્યું હૃતિકે જણાવ્યું કે તેદરરોજ રાત્રે 9 વાગે સૂઈસૂ જતો હતો.

રિતિક રોશન બોડી ટ્રાન્સફોર્મેશન માત્ર 5 અઠવાડિયામાં મોટો ફેરફાર

રિતિકે પોસ્ટમાં લખ્યું છે કે, “પાંચપાં અઠવાડિયા પૂરા થઈ રહ્યા છે. મારા ઘૂંટણ , પીઠ, ખભા, મગજ અને કરોડરજ્જુનો દુખવા લાગ્યા છે અને હવે હું આરામ કરીશ,

Hello Friends આ વેબસાઈટ Hindietc.com - We Gujarati Team દ્વારા સંચાલન થાય છે આ વેબસાઈટ પર સરકારી અપડેટ - નવી આવનારી ભરતીઓ - બિજનેસ આઈડિયા અને ગુજરાતના ટ્રેન્ડીંગ ટોપિક વિષે માહિતી આપે છે એક દમ જડપી અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ,

Leave a comment

Join Whatsapp Group