NHM Recruitment 2024: મિત્રો NHM ગુજરાત દ્વારા સારા સમાચાર સાથે આજે એક ભરતી ની માહિતી લઈને આવ્યા છીએ જે પણ મીત્રી NHM Recruitment 2024 માં ફોર્મ ભરવા માંગતા હોય તેમના માટે આજનો આ લેખ ખુબજ મહત્વનો છે,
તેમજ સરકારી નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વિવિધ પદો પર સરકાર શ્રી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે કુલ પદ 5582 સાથે ભરતી નું આયોજન કરવામાં આવ્યું છે જેની અંતિમ તારીખ છે 7 ફેબ્રુઆરી 2024 જે તમામ ઉમેદવારો એ ધ્યાન માં રાખવું તેમજ આ ભરતી માં ઉમેદવાર પાસે થી પરીક્ષા ફી લેવાની રહેશે નહિ
NHM Recruitment 2024 Highlight | નેશનલ હેલ્થ મિશન ભરતી 2024
ભરતી બોર્ડ | NHM Recruitment 2024 |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 5582 |
ભરતી નું સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07/02/2024 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
Official Website | arogyasathi.gujarat.gov.in |
NHM Recruitment 2024 Date
નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 ની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2024 રાખવામો આવી છે જે તમામ ઉમેદવારો નોધ રાખે
ભરતી ની પોસ્ટ:
- વિવિધ
કુલ ખાલી જગ્યાઓ:
- 5582
શૈક્ષણિક લાયકાત – NHM Recruitment 2024 Qualification:
- 12 પાસ
પગાર ધોરણ:
- પોસ્ટ આધારિત પગાર ધોરણ
પરીક્ષા ફી:
મિત્રો જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી
પસંદગી પ્રક્રિયા – NHM Recruitment 2024 Selection Process
ઉમેદવારની પસંદગી સરકારી પરીક્ષા ના આધારે કરવામાં આવશે
નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | NHM Recruitment 2024 Apply Online
- નેશનલ હેલ્થ મિશન ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- આ ભરતીમાં અરજી કરવા ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે. જેના પર જઈ ને તમે આવેદન કરી શકો છો
- અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
- છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ તમારી પાસે સાચવી ને રાખો
આ પણ વાંચો :