UGVCL Recruitment 2024 ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.એ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે

મિત્રો UGVCL માં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ એકાઉન્ટ્સ ની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે,

CA / CMA / ICWA / M.Com / MBA (ફાઇનાન્સ) માં ન્યૂનતમ 55%  હોવા જોઈએ

મહત્તમ 40 વર્ષ. (યુવા સ્વાવલંબન યોજના સહિત) મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ.

રૂ.250.00. ઉમેદવારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. બેંક ચાર્જ ઉમેદવારે ઉઠાવવો પડશે.

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

અરજી કરવાની તારીખ: 02-01-2024 અરજી કરવાની છેલ્લી તારીખ: 22-01-2024 ફી ભરવાની છેલ્લી તારીખ : 24-01-2024

UGVCL ભરતી 2024: UGVCL ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ્સ (ST) ની જગ્યાઓ માટે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ 08 ખાલી જગ્યાઓ સાથે આવી છે ઑનલાઇન અરજી કરવાની શુરુ,