જેનું મળવાનું નિશ્ચિત છે,નિયતિ એને કોઈ પણ રીતે મળાવી જ દેતી હોય છે.

સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે.., લોકો “સમજે” છે ઓછુ અને “સમજાવે” છે વધારે”

એક જમાનો હતો .. જ્યાં માણસ માણસ વચ્ચે ભાઈચારો હતો … હવે તો બસ હરીફાઈઓ જ જોવા મળે છે 

હથેળીનો મિલાપ શું થયો તારી સાથે, નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ

દિલની જીદ છે તું જ નહિતર, આ આંખોએ તો ઘણા લોકોને જોયા છે.

કાનૂડા ને રાઘા ગમતી હતી બાકી રૂપાળી તો ગોપીઓ પણ હતી…

મારા અને પાયલના સબંધનો એવો કંઈક છે વિસ્તાર..  એની પાયલનો ઝણકાર જાણે મારા હૃદય નો ધબકાર..

જિદગીમાં આગલ વધવુ હોય તો સાચા વ્યકિતના કડવા વેણ પંસદ કરજો, જુઠા વ્યકિતના મીઠા બોલ નહિ

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

દિલની ધડકન મારી પણ ધીમી હશે, જ્યારે આંખ તારી ભીની હશે.. તું વેદનાની વાત છુપાવીશ મારાથી.. પ્રિયે….મારી પણ આંખ ભીની હશે.

જો તમારો સમય ખરાબ હોય તો,  દુનિયા ને એની ખબર ન પડવા દેશો કેમ કે આ દુનિયા દુઃખ માં નાચે ને  સુખ માં ચાટે એવી છે.

શરીર માં વ્યાપેલ ઝેર કરતા કાનમાં ફૂંકેલું  ઝેર વધુ ખતરનાક સાબિત થાય છે

એક જમાનો હતો .. જ્યાં માણસ માણસ વચ્ચે ભાઈચારો હતો હવે તો બસ હરીફાઈઓ જ જોવા મળે છે