આજાદી

સિંગલ લોકો ને પોતાની પસંદ નું કામ કરવાની આજાદી હોય છે કેમકે પાટનર ની સાથે એમને એમની પસંદ નું પણ ધ્યાન રાખવાનું હોય છે,

કરિયર

એકલા રહેવાથી આપડે આપડા કરિયર પર ફોકસ કરી શકીએ છીએ કેમકે રીલેશન શીપ માં પાટનર ને ટાઇમ આપવો જરૂરી હોય છે,

પૈસાની બચત

રીલેશનશીપ માં પાટનરને ગીફ્ટ આપવી ડીનર પર લઇ જવાનું હોય છે, પણ જો તમે સિંગલ હોવ તો એ ખર્ચ પણ બચી જાય છે,

રોક ટોક થી દુર

સિંગલ માનસ બધા ની રોક ટોક થી દુર રહે છે,કેમકે રીલેશન શીપમાં કોઈ પણ કામ કરતી વખતે પાટનરની સલાહ લેવી પડતી હોય છે

મિત્રો સાથે ફરવું

રીલેશનશીપ અને લગ્ન કરેલા વ્યક્તિ ને મિત્રો સાથે ફરવા માટે ટાઇમ કાઢવો મુશ્કિલ હોય છે, અને જો તમે સિંગલ હોવ તો મરજી પ્રમાણે કરી શકો છો,

પર્સનલ ગ્રોથ

સિંગલ લોકો ફ્રી ટાઇમ નો સારી રીતે ઉપયોગ કરી શકે છે અને પોતાની પર્સનલ ગ્રોથ પર ફોકસ કરી શકે છે,

મર્ઝી ના માલિક

આપડે રીલેશન માં હોઈએ તો કોઈ પણ કદમ ઉઠાવતા પેલા પાટનર વિષે વિચારવું પડે છે અને જો સિંગલ હોઈએ તો પોતાની મર્ઝી પ્રમાણે કરી શકીએ છીએ,

ટોપ ફાયદા

નવા લોકો થી મળવાનો મોકો પોતાના માટે ટાઇમ પૈસાની બચત સારી ઉંગ નો લડાઈ નો જગડા