એનિમલ એ રણબીર કપૂર ની ફિલ્મ સાથે એક રમત રમી 

૧ ડીસેમ્બર ના રોજ રીલેજ થયેલી ફિલ્મ એનિમલ રોજે નવા રેકોર્ડ બનાવી રહી છે,

રણબીર કપૂર ની મુવી એનિમલ એ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી છે 

બોક્સ ઓફીસ પર ધમાલ

એનિમલ એ રિલીજ થયા ના ૯ દિવસ માં 600 કરોડ નો આકડો પાર કરી નાખ્યો છે,

600 કરોડ નો આકડો પાર

રણબીર કપૂરે પોતાની જ ફિલ્મ સંજુ નો પણ રેકોર્ડ તોડ્યો છે,

સંજુ ને કર્યો પાછળ

રણબીર કપૂર એમના રોલે સાથે ખુબજ જામી રહ્યા છે અને આ મોવી સિનેમા ઘરોમા ધૂમ મચી રહી છે,

રણબીર કપૂર નો રોલે 

માનવામાં આવે છે કે આ રીતે એનીમલ મોવી કમાઈ કરતી રહેશે તો ૧૦૦૦ કરોડ નો આકડો પણ પાર થઇ જશે ,

૧૦૦૦ કરોડ ને ટચ કરશે 

રણબીર કપૂર ની આ ફિલ્મ કમાલ કરી રહી છે પણ સંજુ એ પણ કમાલ કર્યો હતો

રનાબિર છે ટોપ 3

રણબીર કપૂર ની આ ફિલ્મમાં રણબીર નો લૂક લોકો ને ખુબજ ગમી રહ્યો છે

લૂક

રણબીર કપૂર ની આ ફિલ્મ લોગો ને ખુબજ ગમી રહી છે અને રણબીર કપૂર આ મોવી ના કારણે ખુબજ ચર્ચા માં રહ્યા છે

લૂક/પરફોર્મન્સ