જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન JMC વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે

ઇન્સ્પેકટર, નાયબ એકાઉન્ટન્ટ. નાયબ કાર્યપાલક ઇજનેર આસિ.ઇજનેર(સિવીલ), ઓવરશીયર(સિવીલ), ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર, ફુડ સેફટી ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર, લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર,

જે કોઈ ઉમેદવાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા  ઈચ્છે છે તો તેણે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું  જોઈએ અને અનુસ્નાતક હોવો જોઈએ. 

કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

JMC વિવિધ પોસ્ટની ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી 31-01-2024 છે?

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટની કુલ સંખ્યા: – 46 છે

સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ,  માજી સૈનિક, E.W.S. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. 

તથા માજી  સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. 

કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે નીચે ની લીંક પર ક્લિક કરો